Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Inflation

લેખ

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે

LPG સિલેન્ડરના ભાવ વધવાની સાથે આજથી FD અને UPIમાં પણ થાય છે આ બદલાવ, જાણો વિગતો

LPG Cylinder Price Hike: કેટલીક બૅન્ક 1 માર્ચથી તેમના ફિક્સ્ડ ડિપોઝિટ (FD) વ્યાજ દરોમાં ફેરફાર કરી શકે છે. તાજેતરમાં, ઘણી બૅન્કોએ તેમના FD દરોમાં ફેરફાર કર્યા છે અને માર્ચ 2025 માં સમાન ફેરફારો જોવા મળી શકે છે.

02 March, 2025 07:01 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય AI

Google Payના યુઝર્સ આ જાણી લો! નહીં તો બિલ પેમેન્ટ પર ચૂકવવા પડશે એકસ્ટ્રા પૈસા

Google Pay Extra Charges on Bill Payments: કારણ કે આ કંપનીઓને UPI ટ્રાન્ઝૅક્શનમાંથી સીધી આવક મળતી નથી, જેના કારણે તેમને ભારે નુકસાન થઈ રહ્યું હતું. UPI પેમેન્ટના ખર્ચને જોતાં, Google Pay, PhonePe અને Paytm જેવી કંપનીઓ હવે પૈસા કમાવવા આવું કરી રહી છે.

22 February, 2025 07:20 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
શાકભાજીની પ્રતીકાત્મક તસવીર

ટમેટાં, કાંદા, બટાટા તથા સોના-ચાંદીને લીધે જ છે મોંઘવારી

કેન્દ્ર સરકારના ફાઇનૅન્સ સેક્રેટરી કહે છે કે આ પાંચ જ કૉમોડિટીને લીધે ફુગાવો ૬.૨ થઈ ગયો છે

16 November, 2024 07:21 IST | Delhi | Gujarati Mid-day Correspondent
RBIની ફાઇલ તસવીર

લૉનની EMI વધી કે ઘટી? રેપો રેટને લઈને RBIનો મહત્વપૂર્ણ નિર્ણય- જાણો અહીં

RBI Repo Rate: ભારત સહિતના અન્ય દેશોમાં પણ વ્યાજદર ઘટશે એવી આશા રાખવામાં આવી રહી હતી. પણ હવે તે આશા પર પાણી ફરી ગયું છે.

09 October, 2024 11:30 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent

ફોટા

પોલીસ મુંબઈ કૉંગ્રેસ ચીફ ભાઈ જાગતાપની અટક કરી. તસવીર/આશિષ રાજે

મુંબઈમાં મોંઘવારી અને બેરોજગારી સામે વિરોધ પ્રદર્શન કરતા કૉંગ્રેસ નેતાઓની અટકાયત

કૉંગ્રેસ પાર્ટી શુક્રવારે મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરી રહી છે.

05 August, 2022 08:01 IST | Mumbai

વિડિઓઝ

આપણા દેશનું માળખું બદલવાની આપણી પાસે તક છે: યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પ

આપણા દેશનું માળખું બદલવાની આપણી પાસે તક છે: યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 8 એપ્રિલે ડઝનબંધ અન્ય રાષ્ટ્રો પર જકાત લાદવાના તેના અમલીકરણને પાછું ખેંચવાના કોઈ સંકેતો દર્શાવ્યા ન હતા, ભલે તેમના અભિગમથી નાણાકીય બજારોમાં ખળભળાટ મચી ગયો અને આર્થિક મંદીના ભય પણ ઉભા થયા. મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું, "આપણે વેપાર પર ફરીથી સેટ કરી શકીએ છીએ. આપણે વેપાર પર અબજો ડોલર, લગભગ $2 ટ્રિલિયન ગુમાવીએ છીએ."

08 April, 2025 05:57 IST | Washington

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK