Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Indore

લેખ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મજાક-મજાકમાં મિત્રના પ્રિઇવેટ પાર્ટમાં મશીનથી હવા ભરી તેને મારી નાખ્યો, કેસ દાખલ

Shocking Crime News: ડૉક્ટરોએ જોયું કે મોતીરામના ગુપ્તાંગમાંથી લોહી વહેતું હતું. તેને બચાવવાના પ્રયાસો છતાં, તેને થોડા સમય પછી મૃત જાહેર કરવામાં આવ્યો. ત્યારબાદ હૉસ્પિટલે સંયોગિતાગંજ પોલીસને આ બાબતની જાણ કરી. શરૂઆતમાં આ કેસને સંભવિત હત્યા તરીકે ગણી.

14 April, 2025 07:20 IST | Indore | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રેબ

કુનો અભયારણ્યમાં ચિત્તાને પાણી પિવડાવનારા જાંબાઝે નોકરી ગુમાવી

થોડા સમય પહેલાં કુનો અભયારણ્ય પાસેના એક ગામમાંથી ચિત્તા બકરીઓનાં છ બચ્ચાં ઉપાડી ગયેલા. એ જ ગામની નજીક ગયા અઠવાડિયે ફરીથી જ્વાલા નામની માદા ચિત્તા એનાં ચાર બચ્ચાં સાથે ફરતી જોવા મળી હતી.

08 April, 2025 06:55 IST | Indore | Gujarati Mid-day Correspondent
આઠ કિલોની ગાંઠ

૩૯ કિલો વજનની ટીનેજરની ઓવરીમાંથી નીકળી આઠ કિલોની ગાંઠ

ડૉક્ટરોએ નિદાન માટે કેટલાંક પરીક્ષણો કરાવ્યાં તો ખબર પડી કે તેની ઓવરીમાં ગાંઠ છે.

03 April, 2025 09:41 IST | Indore | Gujarati Mid-day Correspondent
મંગલ યાદવ અને તેની પત્ની

મિત્ર સાથે પત્ની ભાગી ગઈ તો પતિ ખુશ થઈ ગયો, ‘અચ્છા હુઆ, વરના ડ્રમ મેં હોતા અંત’

મેરઠના મુસ્કાન અને સાહિલના કાંડ પછી ઉત્તર પ્રદેશમાં પત્નીઓ ભાગી જાય તો પતિઓ રાહત અનુભવે છે. વાત છે ઉત્તર પ્રદેશના ગાઝીપુરની. આમ તો મંગલ યાદવ મૂળ બિહારના બક્સરનો છે અને હાલમાં મધ્ય પ્રદેશના ઇન્દોરમાં નોકરી કરે છે. અહીં તે અજય યાદવને મળ્યો.

01 April, 2025 12:31 IST | Ghazipur | Gujarati Mid-day Correspondent

ફોટા

ઇન્દોરમાં કેટલીક મહિલાઓ ક્લીન શેવ બૉયફ્રેન્ડની ડિમાન્ડ સાથે રસ્તા પર વિરોધ-પ્રદર્શન કરવા ઊતરી હતી.

બિઅર્ડને કારણે બબાલ થાય?

થોડા દિવસો પહેલાં જ ઇન્દોરમાં કેટલીક મહિલાઓ ક્લીન શેવ બૉયફ્રેન્ડની ડિમાન્ડ સાથે રસ્તા પર વિરોધ-પ્રદર્શન કરવા ઊતરી હતી જેનો વિડિયો સોશ્યલ મીડિયા પર પણ ખૂબ વાઇરલ થતાં જ પુરુષો દાઢીમાં સારા લાગે કે દાઢી વગર એવી ડિબેટ શરૂ થઈ ગઈ. એક તરફ સેલિબ્રિટીઝમાં બિઅર્ડેડ લુક હૉટ છે ત્યારે ક્લીન શેવ લુક માટે મહિલાઓ અભિયાન ચલાવે એ બન્ને વાત કંઈ વિરોધાભાસી ન લાગે? અમે કેટલાંક કપલને જ પૂછ્યું કે શું પતિની દાઢીને લઈને પત્નીઓ ખુશ છે કે તેમને ત્યાંય બબાલ થાય છે? વાંચી લો યુગલોની હળવીફૂલ નોકઝોંકભરી વાતો  થોડા દિવસ પહેલાં મધ્ય પ્રદેશના ઇન્દોરમાં મહિલાઓએ એવા મુદ્દે વિરોધ-પ્રદર્શન કર્યું કે એ સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયું. આ મહિલાઓ ક્લીન શેવ બૉયફ્રેન્ડની ડિમાન્ડ સાથે રસ્તા પર ઊતરી હતી. આનો વિડિયો પણ સોશ્યલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો હતો. વિવિધ મુદ્દે વિરોધ-પ્રદર્શન થતાં હોય છે, પણ ક્લીન શેવ બૉયફ્રેન્ડની ડિમાન્ડ સાથેનું આ અજીબોગરીબ પ્રદર્શન લોકોને આશ્ચર્યમાં મૂકી રહ્યું છે. આમ તો ક્લીન શેવ વર્સસ બિઅર્ડના મુદ્દે અવારનવાર ડિબેટ થતી રહી છે. ઘણી મહિલાઓને પુરુષોની ક્લીન અને સ્મૂધ દાઢી વધુ પસંદ હોય છે. બીજી બાજુ એવું પણ કહેવાય છે કે દાઢી રાખવાવાળા પુરુષો શારીરિક અને સામાજિક રીતે વધુ પ્રભાવી લાગે છે. એટલે મહિલાઓ તેમનાથી વધુ આકર્ષિત થાય છે. એમાં પણ આજની યંગ જનરેશનમાં બિઅર્ડનો ક્રેઝ વધુ જોવા મળે છે. એવામાં આ મહિલાઓની ક્લીન શેવ બૉયફ્રેન્ડની ડિમાન્ડે ફરી લોકોમાં દાઢી રાખવી જોઈએ કે ન રાખવી જોઈએ એ મુદ્દે વિવાદનો મધપૂડો છેડ્યો છે. આજે એવાં કેટલાંક કપલ સાથે વાતચીત કરીને જાણીએ કે શું તેમના વચ્ચે પણ દાઢીને લઈને ઘરમાં રકઝક થાય છે? તેમનો શું એક્સ્પીરિયન્સ રહ્યો છે?

13 November, 2024 06:10 IST | Indore | Heena Patel
અજયની ફિલ્મ'શિવાય'નુ ટ્રેલર લોંચ

અજયની ફિલ્મ'શિવાય'નુ ટ્રેલર લોંચ

અભિનેતા અજય દેવગણની ફિલ્મ શિવાયનું ઈન્દોરમાં ટ્રેલર લોંચ કરાયું હતું. પોતાના ચાહકો સામે ટ્રેલર લોંચ કરતી વખતે અજય ઘણો ઉત્સાહીત જણાયો હતો. આ ફિલ્મમાં અજય સાથે કામ કરી રહેલ અભિનેત્રી ઈરિકા અને સાયેશા સેહગલ પણ ટ્રેલર લોંચ ઈવેન્ટમાં હાજર ફેન્સ સાથે વાતચીત કરી હતી. જુઓ તસ્વીરો..

08 August, 2016 09:12 IST
બૉલિવૂડ સેલિબ્રિટીઝની ફાર્મહાઉસ પાર્ટી

બૉલિવૂડ સેલિબ્રિટીઝની ફાર્મહાઉસ પાર્ટી

ઈન્દોરમાં પટીયાલા ફાર્મહાઉસ ખાતે અવધેશ દીક્ષિત અને પત્ની સુરેખા દીક્ષિત દ્રારા ગ્રાન્ડ પાર્ટી આપવામાં આવી હતી. જેમાં બૉલિવૂડ સેલેબ્સ જોવા મળી હતી, જુઓ તસ્વીરો...

12 March, 2016 10:28 IST

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK