Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Indigo

લેખ

પ્રતીકાત્મક તસવીર

મુંબઈથી વારાણસી જતા પ્લેનમાં મહિલાનું મોત

ઇન્ડિગોની ફ્લાઇટનું છત્રપતિ સંભાજીનગરમાં ઇમર્જન્સી લૅન્ડિંગ કરાવવામાં આવ્યું

08 April, 2025 09:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

Indigo Flightમાં મુસાફરને સીટ પર બેસતાં જ લાગ્યો આંચકો, જાણીને તમેય દંગ રહી જશો

Indigo Flight Seat Starts Swinging Mid-Air: નવી દિલ્હીથી લખનઉ જતી ઇન્ડિગો વિમાનમાં એક મુસાફરને મિની હાર્ટ એટેક જેવો અનુભવ થયો. આ ઘટના વિમાનમાં મુસાફરી કરી રહેલા દક્ષ સેઠી સાથે બની હતી, જેણે આ સમગ્ર ઘટના વિશે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો હતો.

20 March, 2025 06:58 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ઍર ઈન્ડિયા (ફાઈલ તસવીર)

Air India! દિલ્હી ઍરપૉર્ટ પર વ્હીલચૅર ન મળતાં 82 વર્ષીય વૃદ્ધા ICUમાં દાખલ

મહિલાનું કહેવું છે કે Air Indiaએ પહેલાથી બુક કરવામાં આવેલી વ્હીલચૅર ઉપલબ્ધ ન કરાવી, જેને કાણે તેમના દાદીએ પગપાળાં ચાલવું પડ્યું અને ચાલતાં-ચાલતાં તેઓ પડી ગયાં.

09 March, 2025 07:15 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ગઈ કાલે ઇન્ડિગોનું પ્લેન નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર લૅન્ડ થયા બાદ એને વૉટર કૅનનની સલામી આપવામાં આવી હતી. (તસવીર : નિમેશ દવે)

૧૭ એપ્રિલે નવી મુંબઈ ઍરપોર્ટનું ઉદ્ઘાટન થશે

નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કમર્શિયલ ફ્લાઇટનું સફળ લૅન્ડિંગ : ત્યાર બાદ મે મહિનાથી પ્રવાસીઓ માટે એ ખુલ્લું મૂકવામાં આવશે

30 December, 2024 01:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વિડિઓઝ

એર ઈન્ડિયાની પાઈલટ કેપ્ટન ઝોયા અગ્રવાલ કરી ઈન્ડિગોની ઘટના પર વાત

એર ઈન્ડિયાની પાઈલટ કેપ્ટન ઝોયા અગ્રવાલ કરી ઈન્ડિગોની ઘટના પર વાત

વિમાનમાં ઈન્ડિગોના પાઈલટ પર કથિત હુમલાની ઘટના બાદ, એર ઈન્ડિયાના પાઈલટ કેપ્ટન ઝોયા અગ્રવાલે ઈન્ડિગો સ્લેપગેટની ઘટનાની નિંદા કરી અને ભારપૂર્વક જણાવ્યું કે હિંસા એ કોઈ પણ પરિસ્થિતિમાં માર્ગ નથી." પાયલોટ સાથે ક્યારે થાય તે વિશે ભૂલી જાવ, ક્રૂ મેમ્બર એક પ્રોફેશનલ છે, તે જ વ્યક્તિ તમને બધાને તમારા ગંતવ્ય સ્થાને પોહચાડશે," એર ઈન્ડિયાના પાઈલટ કેપ્ટને ANIને કહ્યું. અગાઉ ૧૪ જાન્યુઆરીએ, એક મુસાફર ઈન્ડિગોની ફ્લાઈટના પાઈલટને મારતો જોવા મળ્યો હતો જ્યારે તે દિલ્હી એરપોર્ટ પર પ્રસ્થાનમાં વિલંબની જાહેરાત કરી રહ્યો હતો. એરલાઈન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વિમાનમાં ઈન્ડિગોના પાઈલટ સામે કથિત હુમલાની ઘટના બાદ, આરોપી પેસેન્જરને `અનૈતિક` જાહેર કરવામાં આવ્યો હતો.  

17 January, 2024 01:28 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK