Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Indian Politics

લેખ

પશ્ચિમ બંગાળના દિગ્ગજ નેતા દિલીપ ઘોષે ગઈ કાલે ૬૦ વર્ષની ઉંમરે ૫૧ વર્ષની રિન્કુ મઝુમદાર સાથે સાદાઈથી લગ્ન કર્યાં હતાં.

૬૦ વર્ષની ઉંમરે મમ્મીના આગ્રહથી પહેલી વાર પરણ્યા પશ્ચિમ બંગાળના BJPના નેતા

૧૯ વર્ષની ઉંમરે RSSમાં જોડાયા હતા દિલીપ ઘોષ, પત્ની રિન્કુ ૨૦૧૩થી BJPની કાર્યકર

19 April, 2025 03:54 IST | Kolkata | Gujarati Mid-day Correspondent
શરદ પવાર અને અજિત પવાર એકસાથે જોવા મળ્યા (તસવીર: મિડ-ડે)

શરદ પવાર અને અજિત પવારની થશે હેટ્રિક-10 દિવસમાં ત્રીજી વખત એક જ મંચ પર સાથે આવશે

Sharad Pawar and Ajit Pawar Together: છેલ્લા કેટલાક દિવસોમાં, શરદ પવાર અને અજિત પવાર કાર્યક્રમો માટે એક જ સ્ટેજ પર જોવા મળ્યા છે. રાજકીય વર્તુળોમાં આ અંગે ચર્ચા થઈ રહી છે. શું બન્ને નેતાઓ સાથે આવશે? આ પ્રશ્ન પણ કરવામાં આવી રહ્યો છે.

17 April, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી

સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સામે ચાર્જશીટ દાખલ, નૅશનલ હેરલ્ડ કેસમાં EDની કાર્યવાહી

નૅશનલ હેરલ્ડ મની લૉન્ડરિંગ કેસમાં ગઈ કાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને કૉન્ગ્રેસના ઓવરસીઝ પ્રમુખ સૅમ પિત્રોડા વિરુદ્ધ દિલ્હીની રાઉઝ ઍવન્યુ કોર્ટમાં પ્રોસિક્યુશન કમ્પ્લેન્ટ (ચાર્જશીટ) દાખલ કરી હતી

16 April, 2025 12:31 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
કંગના રનૌત

કંગનાના મનાલીના બંધ ઘરનું બિલ આવ્યું અધધધ એક લાખ રૂપિયા

જાહેરમાં આ વાત કહીને મંડીમાં એક સભામાં ઍક્ટ્રેસે હિમાચલ પ્રદેશની કૉન્ગ્રેસ સરકારની આકરી ટીકા કરી. કંગના રનૌત હાલમાં તેની રાજકીય કરીઅર અને ફિલ્મી-કરીઅરમાં વ્યસ્ત છે ત્યારે મંડીમાં એક સભામાં તેણે હિમાચલ પ્રદેશની કૉન્ગ્રેસ સરકારની આકરી ટીકા કરી છે.

11 April, 2025 06:55 IST | Mandi | Gujarati Mid-day Correspondent

ફોટા

કૉંગ્રેસ અને ભાજપની લડાઈ આવી પહોંચી મુંબઈ (તસવીરો: મિડ-ડે)

મુંબઈ: BJP કાર્યકરોએ વિરોધ પ્રદર્શન વખતે કૉંગ્રેસ ઑફિસની તોડફોડ કરી હોવાનો આરોપ

ગુરુવારે મુંબઈમાં કૉંગ્રેસ ઑફિસની બહાર ભાજપના ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા (BJYM) ના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન દરમિયાન કેટલાક કાર્યકરોએ કૉંગ્રેસ કાર્યાલયમાં કથિત રીતે તોડફોડ કરી હોવાનો આરોપ છે. પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જનો કર્યો હતો. (તસવીરો: મિડ-ડે)

19 December, 2024 09:35 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દિગ્ગજ માર્ક્સવાદી નેતા અને CPI(M)ના મહાસચિવ સીતારામ યેચુરીનું દિલ્હીમાં પાર્ટીના મુખ્યાલય, AKG ભવન ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. (તસવીરો: મિડ-ડે)

CPI(M)ના નેતા સીતારામ યેચુરીને પાર્ટી હેડક્વાર્ટર ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી

દિગ્ગજ માર્ક્સવાદી નેતા અને CPI(M)ના મહાસચિવ સીતારામ યેચુરીના નિધન બાદ દિલ્હીમાં પાર્ટીના મુખ્યાલય, AKG ભવન ખાતે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. "લાલ સલામ" ના નારાઓ વચ્ચે તેમના નિવાસસ્થાનથી તેમનું પાર્થિવ લાવવામાં આવ્યું હતું. (તસવીરો: મિડ-ડે)

14 September, 2024 09:33 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
નામાંકન નોંધાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (તસવીરોઃ પીટીઆઈ)

વારાણસીથી ત્રીજી વાર પીએમ મોદીએ નામાંકન ભર્યું, ખાસ યોગમાં કર્યું કામ

નરેન્દ્ર મોદી (Narendra Modi) એ મંગળવારે એટલે કે આજે વારાણસી (Varanasi) લોકસભા સીટ પરથી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે. પીએમના નોમિનેશનમાં ભાગ લેવા માટે કાશીમાં દિગ્ગજોનો મેળાવડો જામ્યો છે. વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદો અને ધારાસભ્યોએ નામાંકનમાં ભાગ લીધો હતો. (તસવીરોઃ પીટીઆઈ)

14 May, 2024 12:30 IST | Varanasi | Gujarati Mid-day Online Correspondent
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (તસવીરઃ પીટીઆઇ)

પીએમ મોદીનો રાજા રાજેશ્વરા સ્વામીના આશીર્વાદ લઈ તેલગંણામાં ચૂંટણી પ્રચાર શરુ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તેલંગાણામાં લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પ્રચારની શરુઆત કરે તે પહેલા કરીમનગર જિલ્લાના વેમુલાવાડામાં શ્રી રાજા રાજેશ્વરા સ્વામી દેવસ્થાનમમાં પ્રાર્થના કરી હતી. તેમણે ભગવાનના આશીર્વાદ  લઈને અહીં લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પ્રચારનું રણશિંગુ ફૂંક્યું. (તસવીરોઃ પીટીઆઇ)

08 May, 2024 02:57 IST | Telangana | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

સુધાંશુ ત્રિવેદીએ નેશનલ હેરાલ્ડ કૌભાંડ માટે કોંગ્રેસ પર પ્રહાર કર્યા

સુધાંશુ ત્રિવેદીએ નેશનલ હેરાલ્ડ કૌભાંડ માટે કોંગ્રેસ પર પ્રહાર કર્યા

ભાજપના સુધાંશુ ત્રિવેદીએ 15 એપ્રિલે નેશનલ હેરાલ્ડ કૌભાંડ પર રાહુલ અને સોનિયા ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં કોંગ્રેસના ટોચના રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે ફરિયાદ (ચાર્જશીટ) દાખલ કર્યા પછી આ વાત સામે આવી છે. આ ચાર્જશીટમાં કોંગ્રેસ નેતા સેમ પિત્રોડા, સુમન દુબે અને અન્ય લોકો સહિત અનેક કંપનીઓના નામ પણ છે. આ મામલો 25 એપ્રિલે દિલ્હી રાઉઝ એવન્યુ કોર્ટમાં સંજ્ઞાન પર દલીલો માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યો છે.

16 April, 2025 02:45 IST | New Delhi
રાજ્યસભામાં સુધાંશુ ત્રિવેદીએ કૉંગ્રેસની ટીકા કરી

રાજ્યસભામાં સુધાંશુ ત્રિવેદીએ કૉંગ્રેસની ટીકા કરી

“વ્યક્તિ કેટલી બદલાઈ ગઈ છે…” બાંગ્લાદેશ મુદ્દે ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ રાજ્યસભામાં ગર્જના કરી, કૉંગ્રેસ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા.

21 March, 2025 07:58 IST | New Delhi
લોકસભામાં ગૃહમંત્રીને પડકાર ફેંકતા અમિત શાહે ટીએમસી સાંસદ પર આંસુ સાર્યા

લોકસભામાં ગૃહમંત્રીને પડકાર ફેંકતા અમિત શાહે ટીએમસી સાંસદ પર આંસુ સાર્યા

લોકસભામાં કેન્દ્રીય તપાસ એજન્સીઓની કામગીરી પર ચિંતા વ્યક્ત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટીએમસીના સાકેત ગોખલેની ટીકા કરી.

20 March, 2025 09:42 IST | New Delhi
એફએમ સીતારમણ અને કોંગ્રેસના સાંસદ ગોગોઈ વચ્ચે થયેલી બોલચાલને લઈ લોકસભામાં હોબાળો

એફએમ સીતારમણ અને કોંગ્રેસના સાંસદ ગોગોઈ વચ્ચે થયેલી બોલચાલને લઈ લોકસભામાં હોબાળો

લોક સભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણ અને કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. સીતારમણે ગોગોઈ પાસેથી માફી માંગી ત્યારે શબ્દયુદ્ધ વધુ તીવ્ર બન્યું. આ અથડામણને કારણે સત્રમાં મોટો ખલેલ પડી, ગૃહનું વાતાવરણ ભારે ગરમ થઈ ગયું.

11 March, 2025 09:07 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK