Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Indian Oil Corporation

લેખ

IOCLની રિફાઇનરીની સ્ટોરેજ ટૅન્કમાં ભીષણ આગ લાગી

વડોદરામાં આવેલી ઇન્ડિયન ઑઇલની રિફાઇનરીમાં લાગેલી આગમાં એકનું મોત

વડોદરાના કોયલીમાં આવેલી ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન લિમિ‌ટેડ (IOCL)ની રિફાઇનરીની સ્ટોરેજ ટૅન્કમાં ગઈ કાલે પ્રચંડ ધડાકો થતાં ભીષણ આગ લાગી છે.

12 November, 2024 11:19 IST | Vadodara | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

કેટલું સફળ થશે કૃષિ-ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બનવાનું સરકારનું લક્ષ્ય?

દેશની જરૂરિયાતની ૭૦ ટકાથી વધુ ખાદ્ય તેલોની આયાતને ઘટાડવા તેલીબિયાંનું ઉત્પાદન વધારવા સરકાર ઍક્શન મોડમાં: મસાલા-ઉત્પાદનની ક્વૉલિટી સુધારીને નિકાસ ક્ષેત્રે અમાપ શક્યતાઓને હાંસલ કરવા તરફ ધ્યાન જરૂરી

21 October, 2024 08:40 IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર

૧૯૦+ કંપનીઓમાં ૧ વર્ષ માટે ૯૦,૦૦૦+ લોકો માટે તક

૨૧થી ૨૪ વર્ષના યુવાનાેને પેઇડ ઇન્ટર્નશિપ ઑફર કરતું પ્રાઇમ મિનિસ્ટરનું પોર્ટલ શરૂ

14 October, 2024 08:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

કમર્શિયલ ગૅસ સિલિન્ડરના ભાવમાં ૩૯ રૂપિયાનો વધારો

કમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે

02 September, 2024 08:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

પેટ્રોલ ને ડીઝલના ભાવમાં આજથી બે રૂપિયાનો ઘટાડો

ઇન્ટરનૅશનલ માર્કેટમાં ક્રૂડના ભાવમાં સારો એવો ઘટાડો થયો છે એટલે ભારત સરકાર પણ આ ઘટાડાનો લાભ ભારતીયોને આપે એવી અપેક્ષા હતી. બે વર્ષ બાદ આ ઘટાડો કરવામાં આવ્યો છે.

15 March, 2024 06:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ક્રૂડ તેલમાં ફરી ઊભરતી તેજી : પેટ્રોલ અને ડીઝલ ફરી મોંઘાં થવાનું કાઉન્ટડાઉન શરૂ

ભારતની ફ્યુઅલની કુલ જરૂરિયાતનું ૮૩ ટકા ફ્યુઅલ આયાત થતું હોવાથી ક્રૂડની તેજીની સીધી અસર થશે : લાલ સમુદ્રમાં વધતું ટેન્શન અને અમેરિકામાં સ્ટૉક ઘટતાં ક્રૂડ તેલમાં ફરી તેજીનો લાંબો દોર શરૂ થઈ ગયો છે

29 January, 2024 07:34 IST | Mumbai | Mayur Mehta
નોકરી માટેની પ્રતીકાત્મક તસવીર

IOCL Recruitment 2024: ઇન્ડિયન ઓઇલ કંપનીમાં આજે જ મેળવો જૉબ, આ રીતે કરજો અરજી

IOCL Recruitment 2024: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની વિવિધ શાખાઓમાં તેના વિવિધ એકમો માટે એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે ઑનલાઇન અરજીઓ આમંત્રિત કરવામાં આવી રહી છે.

18 January, 2024 12:13 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નોકરી માટેની પ્રતીકાત્મક તસવીર

IOCL Recruitment 2024: ઇન્ડિયન ઓઇલમાં નોકરીની તક, મહારાષ્ટ્રમાં બમ્પર ભરતી

IOCL Recruitment 2024: ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડમાં હવે નોકરીની સુવર્ણ તક આવી છે. 5મી જાન્યુઆરી જ IOCL ભરતી માટેની અરજી પ્રક્રિયા કરવાની છેલ્લી તારીખ છે. 

05 January, 2024 01:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ શોધ માટે કોઈ ફોટા નથી.
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK