Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Indian Ocean

લેખ

શુક્રવારે મોડી રાત્રે નરેન્દ્ર મોદી કોલંબો પહોંચ્યા ત્યારે હોટેલમાં ભારતીય સમુદાયે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

અમે અમારી જમીનનો ઉપયોગ ભારતની વિરુદ્ધ નહીં થવા દઈએ

શ્રીલંકાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યું મોટું વચન

06 April, 2025 11:39 IST | Colombo | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

શ્રીલંકન નેવીએ ભારતીય માછીમારો પર કરેલા ગોળીબારમાં 5 ઘાયલ, ભારતે લીધા કડક પગલાં

Sri Lanka Navy fires at Indian fishermen: માછીમારોનું જૂથ પારુતિ થુરાઈ નજીક માછીમારી કરી રહ્યું હતું ત્યારે તેમને શ્રીલંકાની નૌકાદળની પેટ્રોલિંગ બોતે ઘેરી લીધા હતા. શ્રીલંકાની નૌકાદળે દરિયાઈ સરહદ પાર કરવા બદલ એક માછીમારી બોટ અને 13 માછીમારોને પકડ્યા

28 January, 2025 05:52 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

અલ નીનોની અસરે વરસાદ ખેંચાતાં સમગ્ર વિશ્વ પર વધતું મોંઘવારી અને ભૂખમરાનું જોખમ

ઑગસ્ટ નબળો ગયા બાદ સપ્ટેમ્બરમાં અલ નીનોની અસર વધવાની આગાહીઓ ઃ ભારતમાં તેલીબિયાં, કપાસ, દાળ-કઠોળ, એરંડા, ગુવાર સહિત તમામ ખરીફ પાકો પર વધતો ખતરો

04 September, 2023 12:26 IST | Mumbai | Mayur Mehta
હિન્દ મહાસાગર ક્ષેત્રમાં લાંબા અંતરનું મિશન પાર પાડી રહેલાં ઇન્ડિયન ઍર ફોર્સનાં ચાર રાફેલ જેટ્સ. તસવીર પી.ટી.આઇ.

હિન્દ મહાસાગર ક્ષેત્રમાં રાફેલે લાંબા અંતરનું મિશન પાર પાડ્યું

આ ફાઇટર જેટ્સે પૂર્વીય સેક્ટરમાં હાસિમારા ઍર ફોર્સ સ્ટેશનથી ઉડાન ભરી હતી અને તેમણે જુદી-જુદી કવાયત કરી હતી અને એક્ચ્યુઅલ ઑપરેશન પાર પાડવાનું હોય એવી સ્થિતિમાંથી બહાર આવ્યાં હતાં.

01 June, 2023 10:23 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
આ શોધ માટે કોઈ ફોટા નથી.

વિડિઓઝ

IAFનું ફાઇટર એરક્રાફ્ટ Su-30MKIનું હિંદ મહાસાગર વિસ્તારમાં આઠ-કલાક-લાંબુ ઓપરેશન

IAFનું ફાઇટર એરક્રાફ્ટ Su-30MKIનું હિંદ મહાસાગર વિસ્તારમાં આઠ-કલાક-લાંબુ ઓપરેશન

IAF ના ફાઇટર એરક્રાફ્ટ Su-30MKI એ તાજેતરમાં હિંદ મહાસાગર ક્ષેત્રમાં તેની શક્તિ દર્શાવી હતી. ફ્લેન્કરે એક અલગ ધરી પર હિંદ મહાસાગર ક્ષેત્રમાં આઠ કલાક લાંબુ મિશન હાથ ધર્યુ. ફાઇટર એરક્રાફ્ટને મિડ-એર રિફ્યુઅલિંગ એરક્રાફ્ટ IL-78 MKI દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. હિંદ મહાસાગર ક્ષેત્રમાં IAF ની કવાયતો મહત્વપૂર્ણ છે કારણ કે આ ક્ષેત્રમાં ચીનની હાજરી નોંધપાત્ર રીતે વધી છે. હિંદ મહાસાગર ભારતના તાત્કાલિક અને વિસ્તૃત દરિયાઈ પડોશમાં રાષ્ટ્રો સાથે વ્યૂહાત્મક પુલ તરીકે સેવા આપે છે. ભારતના રાષ્ટ્રીય અને આર્થિક હિતો હિંદ મહાસાગર ક્ષેત્ર સાથે અવિભાજ્ય રીતે જોડાયેલા છે

09 June, 2023 05:00 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK