Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Indian Mythology

લેખ

શ્રી રામ મંદિર, ત્રિશુર

આવતા રવિવારે, સોમવારે અને મંગળવારે લાપસીનાં આંધણ મૂકવાનું ભૂલતા નહીં

ચારેય દશરથનંદનની જન્મજયંતી નિમિત્તે આપણે આ વખતે જઈએ કેરલાની નાલમ્બલમ યાત્રાએ જેમાં મર્યાદા પુરુષોત્તમ ઉપરાંત ત્રણેય ભાઈઓનાં અલાયદાં મંદિરોની જાત્રા થાય છે

31 March, 2025 07:14 IST | Kerala | Alpa Nirmal
ભૂપેન્દ્ર પટેલે હાટકેશ્વર મહાદેવ મંદિર પર ધ્વજારોહણ કર્યું હતું.

નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં હાટકેશ્વર મંદિરમાં જોવા મળશે લાઇટ ઍન્ડ સાઉન્ડ શો

મંદિરનો પૌરાણિક ઇતિહાસ લોકો જાણી શકે એ હેતુથી ૫.૫૩ કરોડ રૂપિયાના ખર્ચે શોનું નિર્માણ થયું

26 March, 2025 06:58 IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
રેણુકા માતાનું મંદિર

દેવકીમા, યશોદા મૈયા, કૌશલ્યા માતા જેટલાં જ પૂજનીય છે રેણુકા માઈ

કારણ કે તેઓ વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર પરશુરામનાં જન્મદાત્રી છે. મહારાષ્ટ્રના માહુરના એક પહાડ પર દેવી માતાનું સુંદર મંદિર છે. માહુર દત્ત ભગવાનનું પણ જન્મસ્થળ છે તથા અત્રિ-અનસૂયાદેવી તેમ જ દત્તાત્રેયજીના સાધકો માટે તો મથુરા છે

24 March, 2025 06:52 IST | Mumbai | Alpa Nirmal
કાશીમાં સળગતી ચિતાની રાખથી ખેલાઈ મસાન હોળી

કાશીમાં સળગતી ચિતાની રાખથી ખેલાઈ મસાન હોળી

નરમુંડ પહેરીને નાગા સાધુ આવ્યા, ધગધગતી ચિતાઓ વચ્ચે ભસ્મથી હોળી રમ્યા, મણિકર્ણિકા અને હરિશ્ચંદ્ર ઘાટ પર હજારો ભાવિકો પહોંચ્યા, પચીસ દેશના બે લાખ ટૂરિસ્ટ જોવા આવ્યા

12 March, 2025 03:18 IST | Varanasi | Gujarati Mid-day Correspondent
દીપિકા ચિખલિયા

હું સીતા તરીકે ઓળખાઉં છું અને સીતાની ઓળખ સાથે જ મરવાનું પસંદ કરીશ

ફિલ્મ રામાયણમાં અરુણ ગોવિલ દશરથ બન્યા છે ત્યારે દીપિકા ચિખલિયા કહે છે...

07 March, 2025 06:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

કેવળ કોરા ડહાપણથી જીવન કદી પુષ્ટ થતું નથી, પ્રેમથી જ જીવન પુષ્ટ થાય

ગંગાજીની નજર તેમના પર પડી અને તે મુગ્ધ થઈ ગઈ. એ પછી જે બન્યું એ જાણવામાં રસ હોય તો મહાભારત વાંચજો કારણ કે આપણે મુગ્ધતા પર વાત કરવી છે.

28 February, 2025 01:55 IST | Mumbai | Swami Satchidananda
પ્રતીકાત્મક તસવીર

આ જગતમાં તપસ્યા અને કલ્યાણનું પરમ પર્વ જો કોઈ હોય તો એ શિવરાત્રિ

શિવ શબ્દનો અર્થ આપણે બધા જ જાણીએ છીએ. કલ્યાણ. બીજાના કલ્યાણની ભાવના જ્યારે આપણા હૃદયમાં જાગે એ પ્રત્યેક ક્ષણ શિવરાત્રિ છે.

27 February, 2025 12:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહાશિવરાત્રિની પૂર્વસંધ્યાએ ગઈ કાલે વારાણસીમાં ભક્તોનો મહેરામણ.

મહાશિવરાત્રિ તો કાશીની

૪૩ વર્ષ બાદ બનારસમાં બાબા વિશ્વનાથ પોતાના ભક્તોને ૪૬ કલાક સુધી લગાતાર દર્શન આપશે : સવારે ગેટ નંબર ચારથી નાગા સાધુ દર્શન કરશે

27 February, 2025 07:00 IST | Lucknow | Gujarati Mid-day Correspondent

ફોટા

મુક્તેશ્વર - તસવીર સૌજન્ય - ધર્મિષ્ઠા પટેલ

ચાલો ફરવાઃ પાંચ હજાર વર્ષ કરતા પણ વધારે જૂનું છે આ શિવ મંદિર, જાણો શું છે મહત્વ

પહાડને કિનારેથી કોતરીને બનેલા માર્ગ પરથી અહીં પહોંચી શકાય છે. રસ્તાના બન્ને કિનારે રહેલા વૃક્ષો જંગલમાંથી પસાર થઈ રહ્યા હોય એવી અનુભૂતિ કરાવી રહ્યા હતા. અમારી સાથે ગઈ કાલે રાતે મળેલી યુવતી હતી. મનમાં ભારે ઉત્સાહ હતો એ જગ્યા જોવાનો જ્યાં ભગવાન શિવે એક રાક્ષસનો વધ કર્યો હતો. એ જગ્યા જ્યાં એશિયાનું બીજા નંબરનું સૌથી મોટું રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ છે. એ સ્થળ જેના વન્યજીવનું વર્ણન જીમ કોર્બેટની પુસ્તકમાં જોવા મળે છે. એવા સફેદ રંગનાં શિવલિંગ ધરાવતા 5350 વર્ષ જૂના શિવ મંદિર મુક્તેશ્વરના પ્રવાસને મેં અહીં વર્ણવવાનો અહીં પ્રયાસ કર્યો છે. ચાલો ફરવાઃ જ્યારે એક પત્રકાર ટ્રેકર બને ત્યારે- એક ખાસ નવી પેશકશ ગુજરાતી મિડ-ડે ડૉટ કોમના વાચકો માટે.  ધર્મિષ્ઠા પટેલ, એક ધુંઆધાર પત્રકાર રહી ચુક્યાં છે. તે જેમ કહે છે કે ઘરની આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી એટલે બહુ પ્રવાસ ન ખેડ્યો. પત્રકારત્વમાં રસ પડ્યો અને થયું કે પત્રકાર બને તો ટ્રાવેલિંગ કરવા પણ મળશે. ગુજરાતના પત્રકારત્વમાં ટ્રાવેલ જર્નાલિઝમ જેવું કંઈ નહોંતુ. એન્ટરટેઈમેન્ટ રિપોર્ટિંગ દરમિયાન અલગ અલગ શહેરમાં જવાનો મોકો મળતો ત્યારે તે જે તે શહેરમાં જરા રોકાણ લંબાવી તે સ્થળને એક્સપ્લોર કરતાં. 2013 અને 2014માં બે વાર ‘વેલી ઑફ ફ્લાવર્સ’નો ટ્રેક બુક કર્યો પણ ઉત્તરાખંડમાં તે જ જગ્યાએ ભૂસ્ખલન થયું હતુ તો બન્ને વાર ટ્રેક કેન્સલ થયો. ` તેમના જ શબ્દોમાં તેમની વાત જાણીએ તો, “ એક સમય એવો આવ્યો કે હું પત્રકારત્વના કામમાં એટલી વ્યસ્ત થઈ કે આ શોખ જાણે ક્યારે અભરાઈએ મુકાઈ ગયો ખબર ન પડી. તમે ખરા દિલથી કંઇ ચાહો તે એ થાય જ, એ માટે પરિસ્થિતિઓ પણ સર્જાય. કામની વ્યસ્તતાએ એવી સ્થિતિ સર્જી કે મને કામમાંથી બ્રેક લેવાનું મન થયું. ત્યારે વર્ષોથી મનના ક્યાંય ખૂણામાં પડેલી ટ્રેકિંગની ઈચ્છાને ફરી પુરી કરવાનું મન થયું.” તેઓ કહે છે, “મેં જ્યાં શોખને છોડ્યો હતો ત્યાંથી જ શરુ કર્યો એટલે કે ‘વેલી ઑફ ફ્લાવર્સ ’વર્ષ 2017માં મેં મારો પહેલો હિમાલયન ટ્રેક ‘વેલી ઑફ ફ્લાવર્સ’ કમ્પ્લિટ કર્યો. ત્યારે મને ટ્રાવેલિંગ જેટલી જ કદાચ એના કરતા વધુ મજા પડી. કેમ કે ટ્રેકિંગમાં થોડી ધણી ચેલેન્જ હોય છે. આ રીતે મે ટ્રેકિંગ શરુ કર્યુ. ટ્રેકિંગના શોખને લીધે મે હિમાલયન માઉન્ટેનયરિગં ઈન્સ્ટિટ્યુટ (એચએમઆઈ) માંથી બેઝિક માઉન્ટેનયરિંગનો કોર્સ પણ કર્યો. તાજેતરમાં જ મેં માઉન્ટ રીનોક એક્સપિડિશન પણ કમ્પલિટ કર્યુ છે.” ધર્મિષ્ઠા પટેલે વર્ષ 2009માં મે ગુજરાત વિદ્યાપીઠમાંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમમાં માસ્ટર કર્યું. વર્ષ 2010થી 2022 દરમિયાન અભિયાન મેગેઝિન, સંદેશ અને દિવ્ય ભાસ્કર ન્યૂઝ પેપરમાં રિપોર્ટર તરીકે ફીચર, એન્ટરટેઈમેન્ટ, ક્રાઈમ, કોર્ટ, સ્પેશિયલ સ્ટોરી અને પૉઝિટીવ સ્ટોરીઝ જેવાં બીટમાં કામ કર્યુ. વીટીવી વેબસાઈટમાં મે એઝ સબએડિટર નેશનલ અને ઈન્ટરનેશન ન્યૂઝ બીટ સંભાળીને જ્યારે મુંબઇ શિફ્ટ થયા પછી વીટીવી માટે ફ્રિલાન્સ કામ કર્યું. હાલ ફુલટાઈમ એક જ નોકરી કરે છે તે છે - ટ્રાવેલિંગ. તેમણે પોતાના આ અનુભવો ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે શૅર કરવાનું નક્કી કર્યું છે. તેમની કહાની, તેમની જુબાની અને તેમના કેમેરાએ ક્લિક કરેલી અફલાતુન તસવીરો પેશ છે ખાસ તમારે માટે. (તસવીરો - ધર્મિષ્ઠા પટેલ)

21 April, 2023 01:14 IST | Mumbai | Dharmishtha Patel

વિડિઓઝ

દેવદત્ત પટ્ટનાયક વાત કરે છે ધર્મ, વર્ણ અને વિવિધ ગેરમાન્યતાઓ અંગે

દેવદત્ત પટ્ટનાયક વાત કરે છે ધર્મ, વર્ણ અને વિવિધ ગેરમાન્યતાઓ અંગે

દેવદત્ત પટ્ટનાયકે (Devdutt Pattanaik) ધર્મ પર જેટલા વિસ્તારથી લખ્યું છે તેવું ભાગ્યે જ કોઇએ લખ્યું હશે, વિશ્વ પુસ્તક દિવસ એટલે કે વર્લ્ડ બૂક ડેના રોજ તેમણે ગુજરાતી મિડ-ડે સાથે માંડી એક્સક્લુઝિવ ગોઠડી. તેમનાં પુસ્તકો, તેમની માન્યતાઓ, પ્રવર્તતી ગેરમાન્યતાઓ અંગે તેમણે વિગતવાર વાત કરી. જુઓ ઇન્ટરવ્યુ.

26 April, 2021 04:53 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK
News Hub