ટેલીવીઝન હોસ્ટ અને વિડિયો જોકી મિની માથુરનો આજે 45મો બર્થ ડે છે. રિયાલિટી સિંગીંગ શો ઈન્ડિયન આઈડલમાં હોસ્ટિંગ કર્યા બાદ તે ફેમસ થઈ હતી. તે ફિલ્મ ડાયરેક્ટર કબીર ખાનને પરણી છે. તમે માની નહીં શકો કે એની તસવીરો જોઇને કે તેને બે બાળકો છે. (તસવીરો-ઇન્સ્ટાગ્રામ)
21 August, 2020 04:22 IST