Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Indian Films

લેખ

જયા બચ્ચન, અક્ષય કુમાર

કોઈ મૂરખ જ ટૉઇલેટ : એક પ્રેમ કથાની ટીકા કરી શકે છે

જયા બચ્ચને થોડા સમય પહેલાં અક્ષય કુમારની ફિલ્મ વિશે ટોણો માર્યો હતો જેનો ઍક્ટરે હવે પ્રતિભાવ આપ્યો છે

14 April, 2025 07:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ધમાલ 4’ ફિલ્મના કલાકારો અર્શદ વારસી, સંજીદા શેખ, જાવેદ જાફરી, અંજલિ આનંદ, સંજય મિશ્રા તેમ જ રિતેશ દેશમુખ અને ફિલ્મના ડિરેક્ટર ઇન્દ્રકુમાર સાથેનો ફોટો પોસ્ટ કરી

ધમાલ 4નું કામ કેટલે પહોંચ્યું? અજયે આપી હિન્ટ

આ સીક્વલની ઓરિજિનલ ફિલ્મ ધમાલ ડિરેક્ટર ઇન્દ્રકુમારની ૨૦૦૭માં રિલીઝ થયેલી કૉમેડી ફિલ્મ હતી

13 April, 2025 07:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉપકાર ફિલ્મ

લાલ બહાદુર શાસ્ત્રીએ જય જવાન, જય કિસાનના વિષય પર ફિલ્મ બનાવવાની વિનંતી કરી, પણ

દિલ્હીથી મુંબઈ આવતાં ટ્રેનમાં માત્ર ૨૪ કલાકમાં ફિલ્મની કથા લખી, થિયેટરોમાં એ ફિલ્મે ધૂમ મચાવી, પણ શાસ્ત્રીજી ફિલ્મ જોવા હયાત નહોતા

07 April, 2025 07:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગુરુ દત્ત, મીના કુમારી

સાહિબ બીબી, ગુલામનાં બે પાત્રો છોટી બહૂ, ભૂતનાથ માટે ગુરુ દત્તની પસંદગી કોણ?

થોડા સમય પહેલાં ગુરુ દત્તની ક્લાસિક ‘સાહિબ બીબી ઔર ગુલામ’ ફરી વાર જોઈ. આજે આ ગમતી ફિલ્મની પડદા પાછળની રોમાંચક વાતો શૅર કરવી છે.

06 April, 2025 02:46 IST | Mumbai | Rajani Mehta

ફોટા

ધ બિગનિંગ ફિલ્મ વિશે જાણો

મહિલાઓના હિતમાં એક નવી શરૂઆતનો પાયો નાખતી "ધ બિગનિંગ" ફિલ્મ

દુનિયામાં પરંપરાના નામે ઘણી એવી માન્યતાઓ છે, જેનું પાલન કરવું એ અનેક સવાલો પર વિચાર કરવા મજબુર કરે છે. એવી જ એક પ્રથા છે ફીમેલ જેનિટલ કટિંગ. દાઉદી બોહરા સમાજમાં આ પ્રથાને અનુસરવામાં આવે છે. આ પ્રથામાં છોકરીઓના ક્લિટોરલ હૂડને કાપી નાખવામાં આવે છે. FGC એટલે કે ફીમેલ જેનિટલ કટિંગની આ પરંપરા માત્ર ભારતમાં જ નહીં પણ અનેક દેશોમાં જોવા મળે છે. જોકે, આપણે કોઈ ધર્મની પ્રથા કે માન્યતાની વાત નથી કરવાની. પરંતુ એફજીએમ આધારિત બનેલી એક શોર્ટ ફિલ્મ વિશે જાણવાનું છે. એક એવી ફિલ્મ, જેમાં FGC બાદ છોકરીઓ કેવી સ્થિતિમાંથી પસાર થાય છે તે દર્શાવવામાં આવ્યું છે. તેમજ નવી શરૂઆતનો એક વિચાર મુકી જાય છે. 

26 February, 2024 10:55 IST | Mumbai | Nirali Kalani
ડાબે હર્ષલ જેઠી અને જમણે તે તેના પિતા સાથે

`ધ કેરલા સ્ટોરી` ફિલ્મમાં કેમેરા પાછળ નોંધનીય કામ કર્યુ છે આ ગુજરાતી યુવકે

`ધ કેરલા સ્ટોરી` ફિલ્મ વિવાદોને કારણે ખુબ જ ચર્ચામાં રહી હતી. પણ આજે આપણે આ ફિલ્મ વિશે નહીં પરંતુ ફિલ્મની ટીમમાં અગત્યની ભૂમિકા ભજવનાર ગુજરાતી યુવક હર્ષલ જેઠી વિશે વાત કરવાની છે. આ ફિલ્મથી હર્ષલના કરિયરમાં નવો વળાંક આવ્યો. તેમના કામની પ્રશંસા કરી તેમને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં. બનાસકાંઠાના હર્ષલની ફિલ્મ જગતમાં સફર કેવી રહી તેના વિશે જાણીએ...

27 December, 2023 04:49 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રજનીકાન્ત

Rajinikanth Birthday : ‘થલાઈવા’ની આ હિન્દી ફિલ્મો રિલીઝની આજે પણ જોવે છે રાહ

સુપરસ્ટાર રજનીકાન્ત (Rajinikanth)નો આજે એટલે કે ૧૨ ડિસેમ્બરના રોજ જન્મદિવસ છે. ૭૩ વર્ષે પણ ‘થલાઈવા’નો ચાર્મ એવો જ છે. ચશ્માને સ્ટાઈલમાં ફેરવવાથી લઈને હવામાં સિગારેટ ફેરવવા સુધી રજનીકાન્ત જે પણ કરે છે તે સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની જાય છે. દેશના દરેક ખૂણામાં તેમના દિવાના છે. પાંચ દાયકાથી વધુ સમયથી ભારતીય સિનેમાનો હિસ્સો રહેલા અભિનેતા રજનીકાન્તને ભગવાનની જેમ પૂજે છે. તેમણે વિવિધ ભાષાઓમાં સેંકડો ફિલ્મો કરી છે. હિન્દીમાં પણ તેમણે પોતાના અભિનયનો પરચો બતાવ્યો છે. જોકે ઘણી એવી ફિલ્મો છે રિલીઝ જ નથી થઈ અથવા તો બોક્સ ઑફિસ પર ફ્લૉપ થઈ હતી. આજે રજનીકાન્તના જન્મદિવસે જોઈએ તેમની ન રિલીઝ થયેલી હિન્દી ફિલ્મોની યાદી.

12 December, 2023 11:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ધી બ્લાઇન્ડ ડેટ ફિલ્મનું એક દ્રશ્ય અને જમણે ડાયરેક્ટર મિહિર ઉપાધ્યાય

‘The Blind Date’: મિહિર ઉપાધ્યાયની આ ફિલ્મ દર્શાવે છે પ્રેમમાં પસંદગીની કશ્મકશ

પ્રેમ આંધળો હોય છે – આ વિધાન આપણે લાખ વાર સાંભળ્યું હશે, અનુભવ્યું હશે – કોઇ બીજાના અનુભવે કાં તો આપણી પોતાની જિંદગીમાં પણ. ગુજરાતી દિગ્દર્શક મિહિર ધીરજ ઉપાધ્યાયે  (Mihir Dhiraj Upadhyay) આ વાક્યને જાણે પોતાની ફિલ્મ ‘ધી બ્લાઇન્ડ ડેટ’ની (The Blind Date) વાર્તામાં વણી લીધું પણ જરા જુદા અર્થમાં જાણે કે એમ કહે છે કે બ્લાઇન્ડ ઇઝ લવ,  એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.  ટર્કીના ગોલ્ડન વ્હિટ એવોર્ડ, ઇન્ડો ફ્રેન્ચ ઇન્ટરનેશનલ એવોર્ડ, વિનસ કોમ્યુનિટી એવોર્ડ ઇસ્તંબુલ, ગ્લોબલ ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ ફેસ્ટિવલ, બ્લેક સ્વાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, રોશન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ જેવા અગણિત એવોર્ડ્ઝ  આ ફિલ્મને મળ્યાં છે તો આંતરરાષ્ટ્રીય તથા રાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ્સમાં આ ફિલ્મની પસંદગી કરાઇ છે. હવે આ ફિલ્મ ડિઝની હૉટસ્ટાર (Disney Hotstar) પર પણ જોઇ શકાય છે અને ગયા અઠવાડિયે કાંદિવલીની સંસ્થા સંવિત્તિએ યોજેલા કાર્યક્રમમાં પણ આ ફિલ્મનું સ્ક્રીનીંગ યોજાયું. સાથે જનાન્તિક શુક્લની ફિલ્મ મૂળસોતાં – The Rootedનું સ્ક્રીનિંગ પણ કરાયું.

02 January, 2023 05:05 IST | Mumbai | Chirantana Bhatt

વિડિઓઝ

મૈદાન ફિલ્મે કેવી રીતે બદલ્યો આ યુવા કલાકારોનો જીવનને જોવાનો અભિગમ

મૈદાન ફિલ્મે કેવી રીતે બદલ્યો આ યુવા કલાકારોનો જીવનને જોવાનો અભિગમ

અજય દેવગણની ફિલ્મ ‘મૈદાન’ ફિલ્મમાં ફૂટબૉલ ટીમના ખેલાડીઓનું પાત્ર ભજવનારા ચાર અભિનેતાઓએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વિશેષ મુલાકાત કરી. રિષભ જોષી, દવિન્દર ગિલ, અમર્ત્ય રે અને તેજસ રવિશંકરે પોતાના કામ વિશે, આ ફિલ્મમાં કામ કરવાથી શું શીખવા મળ્યું તે વિશે અને તેમની વચ્ચેની દોસ્તી વિશે દિલ ખોલીને વાત કરી. તેમની મસ્તીભરી વાતોમાં મોજીલા યુથનો પરિચય તો થાય જ છે પણ આ સાથે જ એ પણ ખ્યાલ આવે છે કે દરેકનો જિંદગી પ્રત્યેનો દ્રષ્ટિકોણ એક જુદી જ ગહેરાઇ ધરાવે છે. દરેક અભિનેતાએ એ પણ શૅર કર્યું કે જ્યારે તેઓ જેનું પણ પાત્ર રીલ પર ભજવતા હતા તેમના રિયલ લાઇફ પરિવારને મળ્યા ત્યારે તેમને કેવી લાગણી થઇ. લાંબા સમય સુધી મૈદાન ફિલ્મની રિલિઝ ડેટ પાછળ ઠેલાઇ હતી પણ આ મોજીલા એક્ટર્સ કહે છે કે ધીરજ રાખતા તો શીખી ગયા પણ દોસ્તી વધુને વધુ મજબુત થઇ છે. આજે તેઓ માત્ર દોસ્તો નથી પણ એક પરિવાર જેટલી નિકટતા અનુભવે છે

27 April, 2024 06:42 IST | Mumbai
મૈદાનની સ્ટારકાસ્ટે ખોલી એક બીજાની પોલ

મૈદાનની સ્ટારકાસ્ટે ખોલી એક બીજાની પોલ

અજય દેવગણની ફિલ્મ ‘મૈદાન’ ફિલ્મમાં ફૂટબૉલ ટીમના ખેલાડીઓનું પાત્ર ભજવનારા ચાર અભિનેતાઓએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વિશેષ મુલાકાત કરી. રિષભ જોષી, દવિન્દર ગિલ, અમર્ત્ય રે અને તેજસ રવિશંકરે પોતાના કામ વિશે, આ ફિલ્મમાં કામ કરવાથી શું શીખવા મળ્યું તે વિશે અને તેમની વચ્ચેની દોસ્તી વિશે દિલ ખોલીને વાત કરી. તેમની મસ્તીભરી વાતોમાં મોજીલા યુથનો પરિચય તો થાય જ છે પણ આ સાથે જ એ પણ ખ્યાલ આવે છે કે દરેકનો જિંદગી પ્રત્યેનો દ્રષ્ટિકોણ એક જુદી જ ગહેરાઇ ધરાવે છે. દરેક અભિનેતાએ એ પણ શૅર કર્યું કે જ્યારે તેઓ જેનું પણ પાત્ર રીલ પર ભજવતા હતા તેમના રિયલ લાઇફ પરિવારને મળ્યા ત્યારે તેમને કેવી લાગણી થઇ. લાંબા સમય સુધી મૈદાન ફિલ્મની રિલિઝ ડેટ પાછળ ઠેલાઇ હતી પણ આ મોજીલા એક્ટર્સ કહે છે કે ધીરજ રાખતા તો શીખી ગયા પણ દોસ્તી વધુને વધુ મજબુત થઇ છે. આજે તેઓ માત્ર દોસ્તો નથી પણ એક પરિવાર જેટલી નિકટતા અનુભવે છે

27 April, 2024 06:26 IST | Mumbai
મૈદાન ફિલ્મના ખેલાડીઓનો દોસ્તી ‘ગોલ’ સૌથી શ્રેષ્ઠ

મૈદાન ફિલ્મના ખેલાડીઓનો દોસ્તી ‘ગોલ’ સૌથી શ્રેષ્ઠ

અજય દેવગણની ફિલ્મ ‘મૈદાન’ ફિલ્મમાં ફૂટબૉલ ટીમના ખેલાડીઓનું પાત્ર ભજવનારા ચાર અભિનેતાઓએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વિશેષ મુલાકાત કરી. રિષભ જોષી, દવિન્દર ગિલ, અમર્ત્ય રે અને તેજસ રવિશંકરે પોતાના કામ વિશે, આ ફિલ્મમાં કામ કરવાથી શું શીખવા મળ્યું તે વિશે અને તેમની વચ્ચેની દોસ્તી વિશે દિલ ખોલીને વાત કરી. તેમની મસ્તીભરી વાતોમાં મોજીલા યુથનો પરિચય તો થાય જ છે પણ આ સાથે જ એ પણ ખ્યાલ આવે છે કે દરેકનો જિંદગી પ્રત્યેનો દ્રષ્ટિકોણ એક જુદી જ ગહેરાઇ ધરાવે છે. દરેક અભિનેતાએ એ પણ શૅર કર્યું કે જ્યારે તેઓ જેનું પણ પાત્ર રીલ પર ભજવતા હતા તેમના રિયલ લાઇફ પરિવારને મળ્યા ત્યારે તેમને કેવી લાગણી થઇ. લાંબા સમય સુધી મૈદાન ફિલ્મની રિલિઝ ડેટ પાછળ ઠેલાઇ હતી પણ આ મોજીલા એક્ટર્સ કહે છે કે ધીરજ રાખતા તો શીખી ગયા પણ દોસ્તી વધુને વધુ મજબુત થઇ છે. આજે તેઓ માત્ર દોસ્તો નથી પણ એક પરિવાર જેટલી નિકટતા અનુભવે છે.

25 April, 2024 08:51 IST | Mumbai
હું ઈચ્છું છું કે શિવ ઠાકરે જીતે - સુમ્બુલ તૌકીર

હું ઈચ્છું છું કે શિવ ઠાકરે જીતે - સુમ્બુલ તૌકીર

મુનાવર ફારુકીના ગીત લૉન્ચ વખતે, ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી સુમ્બુલ તૌકીરે પ્રશંસા સાથે ગીત વિશે વાત કરી. `ઈમલી` અભિનેત્રીએ તે વિશે પણ વાત કરી કે તે કેવી રીતે ઈચ્છે છે કે શિવ ઠાકરે `ખતરો કે ખિલાડી`ની નવીનતમ સીઝન જીતે. તે શિવ ઠાકરે અર્ચના ગૌતમ વચ્ચેના વિવાદમાં પણ ડૂબી ગઈ હતી. વધુ જાણવા માટે સંપૂર્ણ વિડિઓ જુઓ!

07 June, 2023 04:02 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK