Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Iit Bombay

લેખ

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

કૉન્ક્રીટના રસ્તાઓનું ઑડિટ કરવા BMCનો IIT-મુંબઈ સાથે ૩૮ કરોડનો કૉન્ટ્રૅક્ટ

IIT-મુંબઈ દ્વારા કૉન્ક્રીટના એ નવા બનેલા રસ્તાનું મેઇન્ટેનન્સ અને જરૂર પડે તો પુનર્રચના કઈ રીતે વ્યવસ્થિત કરી શકાય એ માટે સલાહ આપવી

30 March, 2025 05:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇ​ન્ડિયન ઇ​ન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT) બૉમ્બેના કૅમ્પસમાં રવિવારે રાતે ૭થી ૮ વાગ્યે રસ્તા પર મગર જોવા મળ્યો

IIT બૉમ્બેના કૅમ્પસમાં મગરે મારી લટાર

થોડી વાર બાદ મગર જાતે જ પાછો પવઈ લેકમાં ચાલ્યો ગયો હતો, તેણે કોઈના પર હુમલો કર્યો નહોતો.

25 March, 2025 02:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
IIT બાબા ઉર્ફે અભય સિંહ

IIT બાબાની થઈ ધરપકડ, પોલીસે ગાંજો જપ્ત કરતાં બાબાએ કહ્યું “આ તો પ્રસાદ છે...”

IIT Baba Arrested: બાબા બનેલા અભય સિંહ જે IIT-બોમ્બેના એરોસ્પેસ એન્જિનિયર હોવાનો દાવો કરે છે તેમણે પોલીસના `આત્મહત્યા`ના દાવાને ફગાવી દીધો અને કહ્યું, "તેઓ કોઈ વિચિત્ર કેસના બહાને અહીં તેમની હૉટેલમાં આવ્યા હતા.

04 March, 2025 06:59 IST | Jaipur | Gujarati Mid-day Online Correspondent
સેન્ટ્રલ રેલવે

લોકલના નેટવર્કને થતું વાર્ષિક ૩૦૦૦ કરોડનું નુકસાન બચાવવા રેલવેએ લીધી IITની મદદ

આ લૉસ કઈ રીતે ઓછો થઈ શકે, AC લોકલનાં ભાડાં શું રાખવા જેવી બાબતોથી લઈને વિવિધ પાસાં પર અભ્યાસ કરીને ૨૦૨૭ સુધીમાં રિપોર્ટ સુપરત કરશે

15 February, 2025 07:25 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

સ્પર્ધામાં બીજો ક્રમાંક મેળવ્યો સત્યએ

અમદાવાદના વિદ્યાર્થીની કમાલ, ઝાડવાને પાણી પાવા નેટથી ચાલતું `પમ્પરનેટ` બનાવ્યું

ઈન્ટરનેટના વધતા જતા ઉપયોગથી રોજિંદુ અને વ્યવહારુ જીવન ઘણું સરળ બન્યું છે. જો કે એનું ટિકાત્મક પાંસુ પણ છે, પરંતુ એની આપણે અહીં વાત કરવાની નથી. લોકોની નાની મોટી સમસ્યાનું તરત નિવારણ લાવવામાં ઈન્ટરનેટની મોટી ભૂમિકા રહી છે. ત્યારે એક વિદ્યાર્થીએ ઈન્ટરનેટનો ઉપયોગ કરી `પમ્પરનેટ` બનાવ્યું છે. 12 વર્ષના ગુજરાતી વિદ્યાર્થીએ મેકમિલન બડિંગ સાયન્ટિસ્ટ 2022-2023 (Macmillan Budding Scientist 2022-2023) સ્પર્ધામાં `પમ્પરનેટ`નો પ્રોજેક્ટ પ્રદર્શિત કરી લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતાં. તો ચાલો જાણીએ કે શું છે આ `પમ્પરનેટ`? અને આ પમ્પરનેટ બનાવનાર ગુજરાતી વિદ્યાર્થી કોણ છે?

26 January, 2023 10:00 IST | Ahmedabad | Nirali Kalani

વિડિઓઝ

મહાકુંભમાં IIT વાળા બાબા:વાઇરલ થઈ રહેલા એરોસ્પેસ એન્જિનિયર અભય સિંહને મળો

મહાકુંભમાં IIT વાળા બાબા:વાઇરલ થઈ રહેલા એરોસ્પેસ એન્જિનિયર અભય સિંહને મળો

"IIT બાબા" તરીકે જાણીતા અભય સિંહ, IIT ના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે જે સાધુ બન્યા હતા. તેમણે વૈજ્ઞાનિકોને વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક કાર્યક્રમોમાંના એક મહા કુંભ મેળા 2025 માં જોડાવા આમંત્રણ આપ્યું છે. આ અનોખા આમંત્રણ દ્વારા, અભય સિંહ વિજ્ઞાન અને આધ્યાત્મિકતાને એકસાથે લાવવાની આશા રાખે છે. તેમનો ધ્યેય વૈજ્ઞાનિકો અને આધ્યાત્મિક સાધકો બંનેને સમજવામાં મદદ કરવાનો છે કે આ બે ક્ષેત્રો એકબીજાને કેવી રીતે જોડી શકે છે અને એકબીજાના પૂરક બની શકે છે. આ કાર્યક્રમ બંને વિશ્વના લોકોને વૈજ્ઞાનિક જ્ઞાન અને આધ્યાત્મિક જ્ઞાન વચ્ચેના ઊંડા સંબંધને શોધવાની તક પૂરી પાડશે. આ દ્રષ્ટિકોણને એક કરીને, તેમનું માનવું છે કે લોકો જીવન અને બ્રહ્માંડની વધુ સમૃદ્ધ, વધુ સર્વાંગી સમજ મેળવી શકે છે.

16 January, 2025 04:17 IST | Prayagraj

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK