નાશિક (Nashik Fire)ના ઇગતપુરી તાલુકાના મુંધેગાંવ વિસ્તારમાં રવિવારે બપોરના સુમારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની તીવ્રતા એટલી હતી કે આસપાસના ગામોમાંથી આગની જ્વાળાઓ જોઈ શકાતી હતી. ૨૦ કલાકની મહામહેનતે આગ પર કાબૂ મેળવાયો હતો.
02 January, 2023 11:06 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent