Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Huma Qureshi

લેખ

૭૦૦૦ વર્ષથીયે જૂનો ઇતિહાસ ધરાવતાં ઇઅર કફ્સ ફરી આવ્યાં છે ટ્રેન્ડમાં

૭૦૦૦ વર્ષથીયે જૂનો ઇતિહાસ ધરાવતાં ઇઅર કફ્સ ફરી આવ્યાં છે ટ્રેન્ડમાં

જો તમે દરેક પ્રસંગમાં હજી પણ સ્ટડ્સ કે લટકણિયાં પહેરતા હો તો હવે તમારા જ્વેલરી બૉક્સને અપડેટ કરવાનો સમય આવી ગયો છે

31 January, 2025 01:21 IST | Mumbai | Rajul Bhanushali
હુમા કુરેશી

ઇન્વેસ્ટિગેટિવ ડ્રામાની ફિલ્મ બયાનને લઈને આતુર છે હુમા

ફિલ્મની સ્ટોરી પિતા અને દીકરીની છે. રાજસ્થાનના નાના શહેરમાં રહેતી રૂહીની છે

07 July, 2024 02:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૅચલર પાર્ટી

ટોટલ ટાઈમપાસ : બૅચલર પાર્ટીમાં ખૂબ ધમાલ મચાવી સોનાક્ષી અને ઝહીરે

સોનાક્ષીની બૅચલર પાર્ટીમાં હુમા કુરેશીની સાથે તેની અન્ય ફ્રેન્ડ્સ પણ હાજર હતી

19 June, 2024 01:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હુમા કુરેશી

ગામડાના ૩૦૦ લોકો સાથે પૂરું થયું હુમાની ગુલાબીનું શૂટિંગ

હુમા કહે છે, ‘‘ગુલાબી’માં કામ કરવાની ખૂબ મજા આવી. પાવરફુલ સ્ટોરી મને સ્પર્શી ગઈ છે

05 May, 2024 07:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હુમા કુરેશી

ટોટલ ટાઇમ પાસ : અમદાવાદમાં ગુલાબીનું શૂટિંગ શરૂ કર્યું હુમાએ અને વધુ સમાચાર

આ ફિલ્મમાં તે રિક્ષા-ડ્રાઇવરના રોલમાં દેખાવાની છે.

16 April, 2024 06:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિક્ષા-ડ્રાઇવર બનશે હુમા કુરેશી

લોખંડી મનોબળવાળી રિક્ષા-ડ્રાઇવર બનશે હુમા કુરેશી

વિખ્યાત ગુજરાતી સર્જક વિપુલ મહેતા ડિરેક્ટ કરશે આ રિયલ સ્ટોરીને

09 March, 2024 09:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હુમા કુરેશી

સ્ટારડમમાં ફરક નથી છતાં હીરો-હિરોઇનની ફીમાં ફરક છે: હુમા કુરેશી

ઇન્ડસ્ટ્રીમાં સ્ત્રી-પુરુષ ઍક્ટર્સને ફી આપવાની બાબતમાં ભેદભાવ કરવામાં આવે છે

18 February, 2024 09:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સિદ્ધાર્થ મલ્હોત્રા , કિયારા અડવાની

ટોટલ ટાઇમપાસ : બર્થ-ડે સેલિબ્રેશન અને વધુ સમાચાર

અક્ષયની સુપરવુમન, ફરી આવી ગઈ છે રાની ભારતી

17 January, 2024 06:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

તસવીરો : સતેજ શિંદે

જી ચાહે જબ હમકો આવાઝ દો હમ હૈં વહીં હમ થે જહાં

ભારતીય સિનેમાના ગ્રેટેસ્ટ શોમૅન રાજ કપૂરની આજે જન્મશતાબ્દી છે એ નિમિત્તે ગઈ કાલે તેમની ફિલ્મોનો ત્રણ દિવસનો ફેસ્ટિવલ શરૂ થયો હતો. આ ફેસ્ટિવલના પ્રારંભે ગઈ કાલે અંધેરીના ઇન્ફિનિટી મૉલમાં આવેલા પીવીઆર મલ્ટિપ્લેક્સમાં કપૂર પરિવાર અને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના અનેક લોકો ભેગા થયા હતા. રાજ કપૂર ફિલ્મ ફેસ્ટિવલની લૉન્ચ-ઇવેન્ટમાં ઊમટ્યું બૉલીવુડ. ગઈ કાલે રાત્રે અંધેરીના ઇન્ફિનિટી મૉલમાં પીવીઆર મલ્ટિપ્લેક્સમાં આ ઇવેન્ટ યોજાઈ હતી. (તસવીરો : સતેજ શિંદે)

14 December, 2024 08:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
‘હીરામંડી’ના સોલો પોસ્ટર્સ

સંજય લીલા ભણસાલીની ‘હીરામંડી’ની હિરોઇન્સમાં છલકાય છે ભવ્યતા

Sanjay Leela Bhansali’s Heeramandi : સંજય લીલા ભણસાલીની મોસ્ટ અવેઇટેડ વૅબ સિરીઝ ‘હીરામંડી’ શરુઆતતથી જ ચર્ચામાં છે. આ વૅબ સિરીઝમાં મનીષા કોઈરાલા, સોનાક્ષી સિન્હા, અદિતિ રાવ હૈદરી, સંજીદા શેખ, રિચા ચડ્ઢા અને શરમીન સેગલ મુખ્ય ભૂમિકામાં છે. દમદાર ટીઝર રિલીઝ કર્યા પછી, હવે નિર્માતાઓએ દરેક અભિનેત્રીના અદભૂત સોલો પોસ્ટર્સનું અનાવરણ કર્યું છે. જેણે દર્શકોમાં વધુ ઉત્સુકતા જગાડી છે. ચાલો જોઈ લો અભિનેત્રીઓના લૂક્સ આ સોલો પોસ્ટર્સમાં…

29 February, 2024 01:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મધુ મન્ટેના અને ઈરા ત્રિવેદી

લગ્નમાં હાજરી આપનારાઓનો આભાર માન્યો મધુ મન્ટેનાએ

પ્રોડ્યુસર મધુ મન્ટેનાએ ઈરા ત્રિવેદી સાથે કરેલાં લગ્નમાં તેમને આશીર્વાદ આપવા માટે અનેક સેલિબ્રિટીઝ હાજર રહી હતી.લગ્નની વિડિયો ક્લિપ મધુએ શૅર કરી છે.

13 June, 2023 02:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અર્જુન કપૂર, હુમા કુરેશી અને રણબીર કપૂર

Brother`s Day:બૉલિવૂડના આ સેલેબ્સના ભાઈઓ પણ છે સ્ટાર્સ, જાણો કોણ છે આ અભિનેતાઓ

આજે બ્રધર્સ ડે (Brother`s Day)ની ઉજવણી કરવામાં આવી રહી છે. દરેક સંબંધનું પોતાનું મહત્વ હોય છે. એ જ રીતે, ભાઈ અને બહેન અથવા ભાઈ અને ભાઈ વચ્ચેનો સંબંધ પણ ખૂબ જ વિશિષ્ટ છે. બ્રધર્સ ડે ઉજવવા પાછળનું આ જ કારણ છે જેથી કરીને આપણે આપણા પ્રિયજનોને કહી શકીએ કે આપણા તેમના માટે કેટલો પ્રેમ અનુભવીએ છીએ. બોલિવૂડની વાત કરીએ તો એવા ઘણા સ્ટાર્સ છે જેઓ રિલેશનશિપમાં ભાઈઓ છે. બ્રધર્સ ડેના અવસર પર ચાલો આપણે તે સ્ટાર્સ વિશે.

24 May, 2023 04:14 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રિસેપ્શનમાં બોલિવૂડ સેલિબ્રિટી

રમેશ તૌરાણીની દીકરીના વેડિંગ રિસેપ્શનમાં સેલેબ્ઝનો જમાવડો, જુઓ તસવીરો

બોલિવૂડના નિર્માતા રમેશ તૌરાણી (Ramesh Taurani)ની દીકરી રવીના તૌરાણી (Raveena Taurani)એ તાજેતરમાં અપૂર્વ કુમાર સાથે લગ્ન કર્યા છે. મંગળવારે વરિષ્ઠ નિર્માતાએ ફિલ્મ ઉદ્યોગના સભ્યો માટે રિસેપ્શનનું આયોજન કર્યું હતું. જેમાં અનેક બોલિવૂડ સેલેબ્ઝે હાજરી આપી હતી. જુઓ રિસેપ્શનની તસવીરો… (તસવીરો : યોગેન શાહ)

08 February, 2023 06:11 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ક્રિતી સેનન અને નુપૂર સેનન

Party Time : ક્રિતી સેનને આપી ધમાકેદાર દીવાળી પાર્ટી, જુઓ તસવીરો

ક્રિતી સૅનને તેના ઘરે દિવાળીની શાનદાર પાર્ટી આપી હતી. પાર્ટીમાં હાજર સૌએ ખૂબ ધમાલ મચાવી હતી. એમાં વરુણ ધવન, તેની વાઇફ નતાશા દલાલ, અનન્યા પાન્ડે, નુસરત ભરૂચા, રકુલપ્રીત સિંહ, રિતેશ દેશમુખ, જેનિલિયા દેશમુખ, અથિયા શેટ્ટી અને હુમા કુરેશી જેવી ઘણી સેલિબ્રિટીઝ પણ હાજર હતી.

21 October, 2022 04:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આયુષમાન ખુરાનાના ઘરે સેલેબ્ઝનો જમાવડો

દિવાળી સેલિબ્રેશન : આયુષમાન ખુરાનાની પાર્ટીમાં સેલેબ્ઝનો જમાવડો, જુઓ તસવીરો

છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે દિવાળી ફિક્કી રહી હતી. એટલે આ વર્ષે સહુ કોઈ પ્રકાશના તહેવારની ઉજવણી કરવા માટે બહુ ઉત્સુક છે. બૉલિવૂડ સેલેબ્ઝે તો દિવાળીની ઉજવણી શરુઆત કરી દીધી છે. આયુષમાન ખુરાનાએ હાલમાં જ તેના ઘરે દિવાળીની પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં બૉલિવૂડ સેલેબ્ઝનો જમાવડો જોવા મળ્યો હતો. ટ્રેડિશનલ અવતારમાં સજ્જ સેલેબ્ઝની તસવીરો સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આવો જોઈએ આ સ્ટાર-સ્ટડેડ દિવાળી પાર્ટીની તસવીરો. (તસવીર સૌજન્ય : યોગેન શાહ, સોશ્યલ મીડિયા)

18 October, 2022 03:34 IST | Mumbai | Rachana Joshi
હુમા કુરેશી

Wooow..! રેડ આઉટફિટમાં મહારાણી હુમા કુરેશીનો હૉટ લૂક જોઈ ફેન્સ થયા ઘાયલ

અભનેત્રી હુમા કુરેશી (Huma Qureshi)નો રેડ લુકથી સોશિયલ મીડિયામાં ફેન્સ ઘાયલ થયા છે. રેડ આઉટફીટમાં હુમા ખુબ જ સેક્સી અને હૉટ લાગી રહી છે. તાજેતરમાં જ હુમાની `મહારાણી 2` વેબ સીરિજ રિલીઝ થઈ છે, જેને સારી સફળતા મળી છે.  આ સિવાય હુમાએ વેબ સિરીઝ `મિથ્યા`, `ગંગુબાઈ કાઠિયાવાડી`માં કેમિયો અને અજિત સ્ટારર `વલીમાઈ`માં પાવર-પેક્ડ રોલ કરી દર્શકોના દિલ જીત્યા છે. આ સાથે જ તેણીએ તેની આગામી ફિલ્મ `મોનિકા, ઓ માય ડાર્લિંગ`નું પ્રમોશન શરૂ કરી દીધું છે. નેટફ્લિક્સ દ્વારા આયોજીત એક પ્રેસ ઇવેન્ટમાં હુમા તેની આગામી ફિલ્મની ટીમ સાથે હાજર રહી હતી. (તમામ ફોટા/ઈન્સ્ટાગ્રામ)

30 August, 2022 08:11 IST | Mumbai

વિડિઓઝ

`IC 814: ધ કંદહાર હાઇજેક`ની સક્સેસ પાર્ટીમાં સ્ટાર કાસ્ટ સાથે પહોંચ્યા આ સેલેબ્સ

`IC 814: ધ કંદહાર હાઇજેક`ની સક્સેસ પાર્ટીમાં સ્ટાર કાસ્ટ સાથે પહોંચ્યા આ સેલેબ્સ

`IC 814: ધ કંદહાર હાઇજેક` ની સક્સેસ પાર્ટી એ સિરીઝની ટીકાત્મક પ્રશંસાની ઉજવણી કરતી સ્ટાર-સ્ટડેડ ઇવેન્ટ હતી. કાસ્ટ અને ક્રૂ, જેમાં વિજય વર્મા, દિયા મિર્ઝા, નસીરુદ્દીન શાહ, રત્ના પાઠક શાહ, હુમા કુરેશી, આદિત્ય શ્રીવાસ્તવ, રાજકુમાર રાવ, અને દિગ્દર્શક અનુભવ સિંહા, શોની સફળતાને ચિહ્નિત કરવા માટે એકઠા થયા હતા. 1999ના હાઇજેકિંગની આકર્ષક વાર્તાને જીવંત બનાવવા માટે ટીમે તીવ્ર પ્રદર્શન અને સખત મહેનતને પ્રતિબિંબિત કરતાં ઇવેન્ટ ઉત્સાહથી ભરેલી હતી. આ ઉજવણીમાં ભાવનાત્મક ઊંડાણ અને શક્તિશાળી વાર્તા કહેવા બંનેને પ્રકાશિત કરવામાં આવ્યા હતા જેણે શ્રેણીને અદભૂત સફળતા આપી હતી.

17 December, 2024 06:04 IST | Mumbai
કુકિંગ એક્સ્પર્ટ તરલા દલાલની બાયોપિકમાં જોવા મળશે હુમા કુરેશી

કુકિંગ એક્સ્પર્ટ તરલા દલાલની બાયોપિકમાં જોવા મળશે હુમા કુરેશી

અભિનેત્રી હુમા કુરેશી સુપ્રસિદ્ધ કૂક તરલા દલાલ પર બાયોપિકમાં લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મનો હેતુ તરલા દલાલના જીવનની સફરને મોટા પડદા પર લાવવાનો છે, જેની ભારતીય કિચન પર પ્રભાવશાળી અસર થશે. આ ફિલ્મ દલાલના વારસાને શ્રદ્ધાંજલિ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી છે અને પ્રેક્ષકોને પ્રેરણા આપવાનો અને કુકિંગ એક્સપર્ટના જીવન પર પ્રકાશ પાડવાનો તેનો હેતુ છે. કુરેશીની આ ફિલ્મ દર્શકોને આકર્ષક સિનેમેટિક અનુભવ કરાવશે. હુમાએ તારલા દલાલની ભૂમિકામાં તેને કેટલી મજા આવી તે વિશે વાત કરી અને તે તેમના પાત્ર સાથે ન્યાય કરશે એવી આશા રાખી હતી.

26 June, 2023 03:24 IST | Mumbai
સલમાન ખાનથી ઊર્મિલા માંતોડકર સુધી આ સેલેબ્સ પહોંચ્યા બાબાની ઈફ્તાર પાર્ટીમાં

સલમાન ખાનથી ઊર્મિલા માંતોડકર સુધી આ સેલેબ્સ પહોંચ્યા બાબાની ઈફ્તાર પાર્ટીમાં

આ વર્ષે કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય `બાબા` ઝિયાઉદ્દીન સિદ્દીકની ઇફ્તાર પાર્ટીમાં બાબા સિદ્દીક અને તેમના પુત્ર ઝીશાન સિદ્દીક, વર્તમાન ધારાસભ્ય અને મુંબઈ યુથ કોંગ્રેસના પ્રમુખ દ્વારા આયોજિત એક વિશાળ કાર્યક્રમ જોવા મળ્યો હતો. નરગીસ ફખરીથી લઈને સલમાન ખાન, શહેનાઝ ગિલ અને પૂજા હેગડે અને અન્ય ઘણા સેલેબ્સ તેમાં હાજરી આપતા જોવા મળ્યા હતા. વધુ માટે જુઓ!

17 April, 2023 08:29 IST | Mumbai
સાડીમાં સુંદર લાગે છે અભિનેત્રીઓ, એવૉર્ડ્સ ફંક્શનમાં સેલેબ્ઝની હાજરી

સાડીમાં સુંદર લાગે છે અભિનેત્રીઓ, એવૉર્ડ્સ ફંક્શનમાં સેલેબ્ઝની હાજરી

કૃતિ સેનન, કિયારા અડવાણી, ભૂમિ પેડેનકર, વિદ્યા બાલન, દિવ્યા દત્તા જેવી બોલિવૂડ દિવાઓને મુંબઈમાં એવોર્ડ શોમાં સાડી લૂકમાં હાજરી આપીને સહુના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં.

26 February, 2023 07:44 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK