Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Housefull

લેખ

અક્ષય કુમાર (ફાઇલ તસવીર)

‘હાઉસફુલ 5’ના સેટ પર અક્ષય કુમાર સાથે થયો અકસ્માત, આંખ પર વાગતા શૂટિંગ રોકાયું

Akshay Kumar Injured on Housefull 5 Set: બૉલિવુડની આ પહેલી ફિલ્મ-સિરીઝ છે જેનો પાંચમો ભાગ આવી રહ્યો છે. સાજિદ નડિયાદવાલા દ્વારા નિર્મિત અને તરુણ મનસુખાની દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ આવતા વર્ષે છઠ્ઠી જૂને રિલીઝ થવાની છે.

12 December, 2024 08:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નર્ગિસ ફાખરી અને તેણે કરેલી પોસ્ટ

બહેન સામે ડબલ મર્ડરના આરોપ બાદ નર્ગિસ ફખરીએ કરી પહેલી પોસ્ટ પણ તેમાં તેણે...

Nargis Fakhri post for the first time: મને નથી લાગતું કે તે કોઈને મારી નાખશે. તે એક એવી વ્યક્તિ હતી જે દરેકની સંભાળ રાખતી હતી. તેણે દરેકને મદદ કરવાનો પ્રયાસ કર્યો," આલિયા અને નર્ગિસની માતાએ કહ્યું, જેમ કે બહુવિધ સમાચાર આઉટલેટ્સ દ્વારા અહેવાલ છે.

04 December, 2024 05:32 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

કોઈ ફિલ્મના કલાકારોનો આવો ગ્રુપ-ફોટો નહીં જોયો હોય ક્યારેય

પ્રોડ્યુસર-ડિરેક્ટર ઉપરાંત હાઉસફુલ 5નાં ૧૮ ઍક્ટરોનો કાફલો એકસાથે

28 November, 2024 09:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બોબી દેઓલ

હું ‘રેસ 3’ અને ‘હાઉસફુલ 4’થી સંતુષ્ટ નહોતો : બૉબી દેઓલ

ઍનિમલ’માં શાનદાર પર્ફોર્મન્સ આપનાર બૉબી દેઓલ તેની અગાઉની ફિલ્મો ‘રેસ 3’ અને ‘હાઉસફુલ 4’થી સંતુષ્ટ નથી. તેનું માનવું છે કે આ બે ફિલ્મોમાં તેની કળાને જોઈએ એટલી દેખાડવાની તક નથી મળી.

08 December, 2023 06:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

હાઉસફુલ 4ની બોલીવુડ સિતારાઓ માટેની ખાસ સ્ક્રીનિંગ, જુઓ તસવીરો

હાઉસફુલ 4ની બોલીવુડ સિતારાઓ માટેની ખાસ સ્ક્રીનિંગ, જુઓ તસવીરો

નિર્માતાઓએ હાઉસફુલ 4ની સ્પેશિયલ સ્ક્રીનિંગ ઇન્ડસ્ટ્રીના લોકો માટે રાખી હતી જે યશરાજ ફિલ્મ સ્ટુડિયો અંધેરીમાં હતી. આ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં બોલીવુડ અનેક સિતારા હાજર રહ્યા હતા જેમ કે, અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, ચન્કી પાંડે, ડિયાના પાંડે, અનન્યા પાંડે, પૂજા હેગડે, ક્રિતિ સેનન, નુપુર સેનન, ક્રિતી ખરબંદા, પાત્રલેખા, ડેઝી શાહ, સોનાક્ષી સિન્હા, જેકલિન ફર્નાન્ડિઝ, ડેવિડ ધવન, વિકી કૌશલ, અર્શદ વારસી, શનાયા કપૂર, કાર્તિક આર્યન, અપારશક્તિ ખુરાના, સંગીતા બિજલાની, વરધા નડિયાદવાલા અને સાજિદ નડિયાદવાલા વગેરે..... જુઓ તસવીરો

25 October, 2019 03:04 IST
'નચ બલિયે'ના મંચ પર પહોંચ્યા હાઉસફુલ 4ના સિતારાઓ, જુઓ તસવીરો

'નચ બલિયે'ના મંચ પર પહોંચ્યા હાઉસફુલ 4ના સિતારાઓ, જુઓ તસવીરો

કૉમેડી ફિલ્મ હાઉસફુલ 4 રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે ફિલ્મના સિતારાઓ તેના પ્રમોશનમાં કોઈ કસર નથી છોડી રહ્યા. ફિલ્મની સ્ટારકાસ્ટ પ્રમોશન માટે નચ બલિયેમાં પણ પહોંચી જુઓ તસવીરો.. તસવીર સૌજન્યઃ યોગેન શાહ

21 October, 2019 03:36 IST
મનિષ પૉલના શોમાં સિતારાઓની મસ્તી, જુઓ તસવીરો

મનિષ પૉલના શોમાં સિતારાઓની મસ્તી, જુઓ તસવીરો

મનીષ પૉલનો નવો શો મુવી મસ્તી વિથ મનીષ પૉલ શરૂ થઈ ગયો છે. જેમાં સિતારાઓ મસ્તી કરી રહ્યા છે. જુઓ તસવીરો...તસવીર સૌજન્યઃ યોગેન શાહ

05 October, 2019 10:33 IST
'હાઉસફુલ 3'ના સ્ક્રિનિંગમાં ઐશ્વર્યા સહપરિવાર પહોંચી..

'હાઉસફુલ 3'ના સ્ક્રિનિંગમાં ઐશ્વર્યા સહપરિવાર પહોંચી..

આજે સિનેમાઘરોમાં કોમેડી ફિલ્મ 'હાઉસફુલ 3'રિલીઝ થઈ છે. તે પહેલાં આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. જેમાં ઐશ્વર્યા રાય પોતાના પરિવાર સાથે પહોંચી હતી. આ ઉપરાંત બોલીવુડની અનેક સેલેબ્સે આ ફિલ્મ નિહાળી હતી. જુઓ તસ્વીરો...

03 June, 2016 08:46 IST

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK