Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Hollywood News

લેખ

જયકા યાજ્ઞિક અને તેના પતિ સ્મિત બાવરિયા (તસવીર: ઇન્સ્ટાગ્રામ)

પહેલી વાર મમ્મી બનવા જઈ રહી છે આ ગુજરાતી અભિનેત્રી, પ્રેગ્નેન્સી બાબતે કહ્યું...

Jayaka Yagnik on being pregnant first time: જયકા યાજ્ઞિકે તેની પ્રેગ્નેન્સી વિશે જણાવતાં કહ્યું કે, “તાજેતરમાં, અમદાવાદમાં એક બેબી શાવરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમારા પરિવારના સભ્યો અને નજીકના મિત્રોએ હાજરી આપી હતી. બાળક મે મહિનામાં આવશે.

30 March, 2025 07:08 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રવીણ સોલંકી, વિપુલ મહેતા, ખંજન ઠુંબર

રંગભૂમિ બની ગઈ છે આજે નંગભૂમિ

થિયેટર વિશે ત્રણેય પેઢીએ જે વાત કરી એનો સૂર એ જ છે કે હવે ડેડિકેશનનો અભાવ છે અને ઓલ્ડ વૉઝ ગોલ્ડ

29 March, 2025 07:36 IST | Mumbai | Rashmin Shah
ગુજરાતી ફિલ્મો અને રંગભૂમિના ૧૫ જેટલા કલાકારોએ ગુજરાત વિધાનસભામાં જઈને ગૃહમાં ચાલતી કાર્યવાહી જોઈ હતી.

શા માટે આપણે આપણા રાજ્યને ડબલ એન્જિન કહીએ છીએ એનો પ્રત્યક્ષ અનુભવ થયો

ગુજરાતી ફિલ્મો અને નાટકોના પંદરેક કલાકારોએ ગુજરાત વિધાનસભાની કાર્યવાહી જોઈ

28 March, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
BTSના મેમ્બર સુગા અને જે-હોપ (તસવીર: મિડ-ડે)

K-Pop બૅન્ડ BTSએ જંગલોમાં લાગેલી આગના રાહત કર્યો માટે આપ્યા 100 મિલિયન વોન

K-Pop Band BTS donates to South Korea wild fire: દક્ષિણ કોરિયન બૉય બૅન્ડ BTS ના સભ્યો સુગા અને જે-હોપે સાઉથ કોરિયામાં લાગેલી વિનાશક જંગલી આગ વચ્ચે રાહત પ્રયાસોના ભાગ રૂપે 100 મિલિયન વૉન (58.5 લાખ રૂપિયા) નું દાન આપ્યું છે, જેમાં 18 લોકો માર્યા ગયા છે

28 March, 2025 06:31 IST | Seoul | Gujarati Mid-day Online Correspondent

ફોટા

સાત્વી ચોક્સી

દેશી મીઠાઈ અને દેશી ભોજન જેવું સુખ જગતમાં બીજે ક્યાંય ન મળેઃ સાત્વી ચોક્સી

ફૂડ અને ફિલ્મસ્ટાર - આ એક એવો વિષય છે જે હંમેશા કૂતુહલ જગાડે. આપણા મનગમતા એક્ટર્સ સવારે ઉઠીને ચા કે કૉફી પીતાં હશે કે પછી નારિયેળ પાણી? કે પછી ગોખરું અને આમળાંના પાવડર વાળો ઉકાળો? એમના ફૂડ ક્રેવિંગ્ઝ કોઇ ફાઇવ-સ્ટાર હોટેલના ફેન્સી ફૂડના હશે કે પછી વડા-પાંવ અને સેવ પુરીના હશે? આપણે ઘણીવાર આપણા ગમતા એક્ટર્સની તસવીરો કે વીડિયો અમુક રેસ્ટોરન્ટ્સની બહાર જોઇએ તો આપણને એમ થાય કે ચાલો આપણે પણ ત્યાં એક આંટો મારી આવીએ. આમ તો ફિલ્મસ્ટાર્સ પણ તમારી-મારી જેમ જ ફૂડના રસિયા હોય છે પણ માળું તેમની પ્રોફેશનને કારણે ક્યારેક તેમણે ડાયટ પર ઉતરી જઇને વજન ઉતારવું પડે તો ક્યારેક વજન વધારવાનું હોય તો આંકરાતિયાની જેમ ખાવું ય પડે. શૂટ માટેના ટ્રાવેલિંગમાં નવા પ્રકારની ડિશીઝ ટ્રાય કરવાથી માંડીને ઘરની ખિચડીને ચાહનારા ફૂડી એક્ટર્સની પ્લેટ અને પૅલેટ બંન્નેને ઓળખીએ. ઘણીવાર શૂટિંગ દરમિયાન મનગમતું ભોજન ખાવા મળે છે તો ક્યારેય ભુખ્યા રહેવાનો પણ સમય આવે છે. ઘણીવાર શૂટિંગના સ્થળોની આસપાસના ફૂડ જોઈન્ટ્સ એક્સપ્લોર કરે છે. ફિલ્મસ્ટારના ફૂડ પ્રત્યેના પ્રેમ અને તેમના મનપસંદ ફૂડ જોઈન્ટ વિશે તમે પણ જાણી શકો તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે, સાપ્તાહિક કૉલમ ‘ફૂડ, ફન એન્ડ ફિલ્મસ્ટાર’. ‘હલકી ફુલકી’, ‘સંઘવી એન્ડ સન્સ’ જેવી ગુજરાતી ફિલ્મો અને અનેક નાટકોમાં અભિનય કરનાર અભિનેત્રી સાત્વી ચોક્સી આજે આપણી સાથે તેમનો ફૂડ પ્રેમ શૅર કરે છે.

01 February, 2025 12:25 IST | Mumbai | Rachana Joshi
નક્ષ રાજ

સુરતીઓને સુરતની બહાર જમવાનો વારો આવે એ તો મારા મતે શ્રાપ છેઃ નક્ષ રાજ

ફૂડ અને ફિલ્મસ્ટાર - આ એક એવો વિષય છે જે હંમેશા કૂતુહલ જગાડે. આપણા મનગમતા એક્ટર્સ સવારે ઉઠીને ચા કે કૉફી પીતાં હશે કે પછી નારિયેળ પાણી? કે પછી ગોખરું અને આમળાંના પાવડર વાળો ઉકાળો? એમના ફૂડ ક્રેવિંગ્ઝ કોઇ ફાઇવ-સ્ટાર હોટેલના ફેન્સી ફૂડના હશે કે પછી વડા-પાંવ અને સેવ પુરીના હશે? આપણે ઘણીવાર આપણા ગમતા એક્ટર્સની તસવીરો કે વીડિયો અમુક રેસ્ટોરન્ટ્સની બહાર જોઇએ તો આપણને એમ થાય કે ચાલો આપણે પણ ત્યાં એક આંટો મારી આવીએ. આમ તો ફિલ્મસ્ટાર્સ પણ તમારી-મારી જેમ જ ફૂડના રસિયા હોય છે પણ માળું તેમની પ્રોફેશનને કારણે ક્યારેક તેમણે ડાયટ પર ઉતરી જઇને વજન ઉતારવું પડે તો ક્યારેક વજન વધારવાનું હોય તો આંકરાતિયાની જેમ ખાવું ય પડે. શૂટ માટેના ટ્રાવેલિંગમાં નવા પ્રકારની ડિશીઝ ટ્રાય કરવાથી માંડીને ઘરની ખિચડીને ચાહનારા ફૂડી એક્ટર્સની પ્લેટ અને પૅલેટ બંન્નેને ઓળખીએ. ઘણીવાર શૂટિંગ દરમિયાન મનગમતું ભોજન ખાવા મળે છે તો ક્યારેય ભુખ્યા રહેવાનો પણ સમય આવે છે. ઘણીવાર શૂટિંગના સ્થળોની આસપાસના ફૂડ જોઈન્ટ્સ એક્સપ્લોર કરે છે. ફિલ્મસ્ટારના ફૂડ પ્રત્યેના પ્રેમ અને તેમના મનપસંદ ફૂડ જોઈન્ટ વિશે તમે પણ જાણી શકો તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે, સાપ્તાહિક કૉલમ ‘ફૂડ, ફન એન્ડ ફિલ્મસ્ટાર’. ‘વિક્ટર 303’ ફૅમ એક્ટર નક્ષ રાજ આજે આપણી સાથે તેમનો ફૂડ પ્રેમ શૅર કરે છે.

25 January, 2025 10:01 IST | Mumbai | Rachana Joshi
ધ્વની ગૌતમ

હમણાં મારો ફૂડ એક્સપ્લોરેશન મૉડ ચાલી રહ્યો છેઃ ધ્વની ગૌતમ

ફૂડ અને ફિલ્મસ્ટાર - આ એક એવો વિષય છે જે હંમેશા કૂતુહલ જગાડે. આપણા મનગમતા એક્ટર્સ સવારે ઉઠીને ચા કે કૉફી પીતાં હશે કે પછી નારિયેળ પાણી? કે પછી ગોખરું અને આમળાંના પાવડર વાળો ઉકાળો? એમના ફૂડ ક્રેવિંગ્ઝ કોઇ ફાઇવ-સ્ટાર હોટેલના ફેન્સી ફૂડના હશે કે પછી વડા-પાંવ અને સેવ પુરીના હશે? આપણે ઘણીવાર આપણા ગમતા એક્ટર્સની તસવીરો કે વીડિયો અમુક રેસ્ટોરન્ટ્સની બહાર જોઇએ તો આપણને એમ થાય કે ચાલો આપણે પણ ત્યાં એક આંટો મારી આવીએ. આમ તો ફિલ્મસ્ટાર્સ પણ તમારી-મારી જેમ જ ફૂડના રસિયા હોય છે પણ માળું તેમની પ્રોફેશનને કારણે ક્યારેક તેમણે ડાયટ પર ઉતરી જઇને વજન ઉતારવું પડે તો ક્યારેક વજન વધારવાનું હોય તો આંકરાતિયાની જેમ ખાવું ય પડે. શૂટ માટેના ટ્રાવેલિંગમાં નવા પ્રકારની ડિશીઝ ટ્રાય કરવાથી માંડીને ઘરની ખિચડીને ચાહનારા ફૂડી એક્ટર્સની પ્લેટ અને પૅલેટ બંન્નેને ઓળખીએ. ઘણીવાર શૂટિંગ દરમિયાન મનગમતું ભોજન ખાવા મળે છે તો ક્યારેય ભુખ્યા રહેવાનો પણ સમય આવે છે. ઘણીવાર શૂટિંગના સ્થળોની આસપાસના ફૂડ જોઈન્ટ્સ એક્સપ્લોર કરે છે. ફિલ્મસ્ટારના ફૂડ પ્રત્યેના પ્રેમ અને તેમના મનપસંદ ફૂડ જોઈન્ટ વિશે તમે પણ જાણી શકો તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે, સાપ્તાહિક કૉલમ ‘ફૂડ, ફન એન્ડ ફિલ્મસ્ટાર’. ‘હું તારી હીર’, ‘રૉમાન્સ કૉમ્પલિકેટેડ’ જેવી ફિલ્મો બનાવનાર ફિલ્મમેકર ધ્વની ગૌતમ આજે આપણી સાથે તેમનો ફૂડ પ્રેમ શૅર કરે છે.

18 January, 2025 04:00 IST | Mumbai | Rachana Joshi
નિજલ મોદી

મને લોકલ અને પરંપરાગત ફૂડ ટ્રાય કરવાનું બહુ જ ગમેઃ નિજલ મોદી

ફૂડ અને ફિલ્મસ્ટાર - આ એક એવો વિષય છે જે હંમેશા કૂતુહલ જગાડે. આપણા મનગમતા એક્ટર્સ સવારે ઉઠીને ચા કે કૉફી પીતાં હશે કે પછી નારિયેળ પાણી? કે પછી ગોખરું અને આમળાંના પાવડર વાળો ઉકાળો? એમના ફૂડ ક્રેવિંગ્ઝ કોઇ ફાઇવ-સ્ટાર હોટેલના ફેન્સી ફૂડના હશે કે પછી વડા-પાંવ અને સેવ પુરીના હશે? આપણે ઘણીવાર આપણા ગમતા એક્ટર્સની તસવીરો કે વીડિયો અમુક રેસ્ટોરન્ટ્સની બહાર જોઇએ તો આપણને એમ થાય કે ચાલો આપણે પણ ત્યાં એક આંટો મારી આવીએ. આમ તો ફિલ્મસ્ટાર્સ પણ તમારી-મારી જેમ જ ફૂડના રસિયા હોય છે પણ માળું તેમની પ્રોફેશનને કારણે ક્યારેક તેમણે ડાયટ પર ઉતરી જઇને વજન ઉતારવું પડે તો ક્યારેક વજન વધારવાનું હોય તો આંકરાતિયાની જેમ ખાવું ય પડે. શૂટ માટેના ટ્રાવેલિંગમાં નવા પ્રકારની ડિશીઝ ટ્રાય કરવાથી માંડીને ઘરની ખિચડીને ચાહનારા ફૂડી એક્ટર્સની પ્લેટ અને પૅલેટ બંન્નેને ઓળખીએ. ઘણીવાર શૂટિંગ દરમિયાન મનગમતું ભોજન ખાવા મળે છે તો ક્યારેય ભુખ્યા રહેવાનો પણ સમય આવે છે. ઘણીવાર શૂટિંગના સ્થળોની આસપાસના ફૂડ જોઈન્ટ્સ એક્સપ્લોર કરે છે. ફિલ્મસ્ટારના ફૂડ પ્રત્યેના પ્રેમ અને તેમના મનપસંદ ફૂડ જોઈન્ટ વિશે તમે પણ જાણી શકો તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે, સાપ્તાહિક કૉલમ ‘ફૂડ, ફન એન્ડ ફિલ્મસ્ટાર’. ‘સોનુ તને મારા પર ભરોસો નઈ કે’ ફૅમ અભિનેત્રી નિજલ મોદી (Nijal Modi) આજે આપણી સાથે તેમનો ફૂડ પ્રેમ શૅર કરે છે.

11 January, 2025 04:00 IST | Mumbai | Rachana Joshi

વિડિઓઝ

ફિલ્મ ‘ફાટી ને’ના જોડી કલાકાર હિતુ કનોડિયા અને સ્મિત પંડ્યાએ ભૂત વાર્તાઓ શૅર કરી

ફિલ્મ ‘ફાટી ને’ના જોડી કલાકાર હિતુ કનોડિયા અને સ્મિત પંડ્યાએ ભૂત વાર્તાઓ શૅર કરી

શું તમે ક્યારેય ભૂત જોયું છે? શું તમે ક્યારેય કોઈ ભૂત સાથે વાતચીત કરી છે? જો આ પ્રશ્નો તમને રસ પડે છે, તો તમે એક ટ્રીટ માટે તૈયાર છો! હિતુ કનોડિયા અને સ્મિત પંડ્યા ફિલ્મ ‘ફાટી ને?’ માટે અમારી સાથે છે. દિલને ઠંડક આપતી ભૂત વાર્તાઓથી લઈને સિનેમેટિક અનુભવ અને આ ફિલ્મને અદ્ભુત બનાવવા માટે તેમણે કરેલી મહેનત સુધીની દરેક બાબત ફિલ્મના લીડ અભિનેતાઓએ શૅર કરી. તેઓએ તેમના અનુભવો, શીખ અને ગુજરાતી સિનેમાના ભવિષ્યની પણ ચર્ચા કરી. અને ચેરી ઓન ટોપ? જાણો કે જો તેઓ ક્યારેય ભૂતનો સામનો કરે તો તેઓ કઈ ઇચ્છા પૂર્ણ કરવા માટે કહેશે!

18 February, 2025 07:47 IST | Mumbai
કેન્યે વેસ્ટ અને બિઆન્કા સેન્સોરીના વિવાદાસ્પદ દેખાવથી 2025 ગ્રેમીની બહાર નીકાળી

કેન્યે વેસ્ટ અને બિઆન્કા સેન્સોરીના વિવાદાસ્પદ દેખાવથી 2025 ગ્રેમીની બહાર નીકાળી

2025 ગ્રેમીસમાં, યે (અગાઉ કેન્યે વેસ્ટ) એ હેડલાઇન્સ બનાવી હતી, પરંતુ તે તેની પત્ની, બિઆન્કા સેન્સોરી હતી, જેણે તેના હિંમતવાન, લગભગ પારદર્શક ડ્રેસથી સ્પોટલાઇટ ચોરી કરી હતી. શ્રેષ્ઠ રેપ ગીત માટે યે નામાંકન હોવા છતાં, તે સેન્સોરીની બોલ્ડ ફેશન પસંદગી હતી જેણે ઑનલાઇન વિવાદને વેગ આપ્યો હતો. આ દંપતી, જેમણે ડિસેમ્બર 2022 માં લગ્ન કર્યાં હતાં, તેઓ એક ટોળકી સાથે બિનઆમંત્રિત પહોંચ્યા હતા અને બાદમાં તેમને બહાર કાઢવામાં આવ્યા હતા, અટકળોને વેગ આપ્યો હતો અને એવોર્ડ શોમાં તેમના અણધાર્યા દેખાવ તરફ ધ્યાન દોર્યું હતું.

05 February, 2025 06:37 IST | Los Angeles
ઉમ્બરો: હિંમત અને સ્વ-શોધને ફરીથી વ્યાખ્યાયિત કરતી સાત વાર્તાઓ

ઉમ્બરો: હિંમત અને સ્વ-શોધને ફરીથી વ્યાખ્યાયિત કરતી સાત વાર્તાઓ

ઉમ્બરો એ સાત શક્તિશાળી વાર્તાઓનો સંગ્રહ છે જે આપણને શીખવે છે કે જીવન આપણી સીમાઓની બહાર પણ અસ્તિત્વ ધરાવે છે. જ્યારે આપણે ખુલ્લા હૃદયથી તેને પાર કરીએ છીએ ત્યારે જ આપણે તેનો ખરેખર અનુભવ કરીએ છીએ.

24 January, 2025 07:27 IST | Mumbai
ઉમ્બરો: 7 મહિલાઓ, એક શક્તિશાળી યાત્રા

ઉમ્બરો: 7 મહિલાઓ, એક શક્તિશાળી યાત્રા

એક હૃદયસ્પર્શી વાતચીતમાં, અભિષેક શાહ અને તેજલ પંચાસરા, વિવેચકો દ્વારા વખાણાયેલી ફિલ્મ ઉમ્બારો પાછળની પ્રતિભાશાળી પતિ-પત્ની જોડી, તેમની હિંમત, ઓળખ અને સ્વ-શોધની વાર્તાની રચનાને શૅર કરી છે. ઉમ્બારો સાત મહિલાઓની પરિવર્તનકારી યાત્રા કહે છે જેઓ તેમના ઘરની મર્યાદાઓથી આગળ વધવાની હિંમત કરે છે, સામાજિક સીમાઓ તોડીને બહારની દુનિયાનું અન્વેષણ કરે છે અને બદલામાં, તેમના આંતરિક સ્વના ઊંડાણને શોધે છે. આ વાર્તા દ્વારા, અભિષેક અને તેજલ મહિલાઓની શાંત સ્થિતિસ્થાપકતા અને અગણિત શક્તિને પ્રકાશિત કરે છે, જે દર્શાવે છે કે કેવી રીતે અજાણ્યામાં પગ મૂકવાથી ગહન સ્વ-વિકાસ થઈ શકે છે. આ વિશિષ્ટ મુલાકાતમાં, મેકર્સે ઉમ્બારો પાછળની પ્રેરણા, વાર્તાકાર તરીકે સશક્તિકરણ અને માનવ જોડાણ વિશે વાતચીત શરૂ કરતી કલા બનાવવા માટે વહેંચાયેલ દ્રષ્ટિ અને અટલ હેતુની ચર્ચા કરી હતી. તેઓ એક સર્જનાત્મક જોડી તરીકે તેમના વ્યક્તિગત ગતિશીલતામાં પણ ડૂબકી લગાવે છે, આવા શક્તિશાળી વાર્તાને જીવનમાં લાવવાના પડકારો સાથે તેમના સહિયારા જુસ્સાને સંતુલિત કરે છે.

16 January, 2025 09:29 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK