Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Holi

લેખ

અભિષેક બચ્ચન અને તબુનો આ જૂનો ફોટો સોશ્યલ મીડિયામાં થયો છે વાઇરલ

સીક્રેટ રિલેશનશિપ કે હોલી-મસ્તી?

અભિષેક બચ્ચન અને તબુનો આ જૂનો ફોટો સોશ્યલ મીડિયામાં થયો છે વાઇરલ

21 March, 2025 07:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પેરન્ટ‍્સ સાથે દિશા સાલિયન

દિશા સાલિયનના ભેદી મોતનાં પાંચેક વર્ષ પછી પિતાનો જોરદાર ધડાકો

મારી દીકરી પર સામૂહિક બળાત્કાર પછી તેનું મર્ડર કરવામાં આવ્યું છે એવો દાવો કરીને બૉમ્બે હાઈ કોર્ટ સમક્ષ ફાઇલ કરી પિટિશન : સુશાંત સિંહ રાજપૂતની રહસ્યમય હત્યા પરથી પણ પડદો હટે એવી રજૂઆત સતીશ સાલિયને કરી છે યાચિકામાં

21 March, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તેજ પ્રતાપ યાદવ

તેજ પ્રતાપ યાદવના આદેશ પર ડાન્સ કરનારા પોલીસને સુરક્ષા-ડ્યુટીમાંથી હટાવ્યો

આદેશના પગલે પોલીસ-યુનિફૉર્મમાં જ ડાન્સ કરનારા પોલીસ-કર્મચારી દીપક કુમારને તેજ પ્રતાપ યાદવની સુરક્ષા-ડ્યુટીમાંથી હટાવી દેવામાં આવ્યો છે.

17 March, 2025 11:24 IST | Patna | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

૧,૭૯,૭૯,૨૫૦ રૂપિયા

હોળી-ધુળેટીમાં મુંબઈમાં ટ્રૅફિકના નિયમોનો ભંગ કરનારા ૧૭,૪૯૫ લોકો પાસેથી પોલીસે આટલો દંડ વસૂલ કર્યો

17 March, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રયાગરાજ, રોહતક, મથુરા

ધુળેટી પછી દાઉજી કા હુરંગાની ધમાલ

જેમાં ગોપીઓ ગ્વાલોનાં કપડાં ફાડીને ચાબુકથી ફટકારે છે

17 March, 2025 06:58 IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
ઓડિશામાં હેમા માલિનીએ માણ્યો રંગોત્સવ

ઓડિશામાં હેમા માલિનીએ માણ્યો રંગોત્સવ

વિખ્યાત ઍક્ટ્રેસ અને નૃત્યાંગના હેમા માલિનીએ શુક્રવારે ઓડિશાના પુરીમાં ભારતીય જનતા પાર્ટીના સાથી સાંસદ સંબિત પાત્રાના ઘરે ધુળેટીની ઉજવણીમાં ભાગ લીધો

17 March, 2025 06:58 IST | Bhubaneswar | Gujarati Mid-day Correspondent
અંકિતા લોખંડે

૪૦ હજારના સનગ્લાસિસ પહેરીને અંકિતાએ માણી હોળી પાર્ટી

પાર્ટીમાં લાલ સાડી અને સનગ્લાસિસ પહેરેલી અંકિતા બહુ જ સુંદર લાગતી હતી. ચર્ચા પ્રમાણે પાર્ટીમાં અંકિતાએ પહેરેલા આ સનગ્લાસિસની કિંમત લગભગ ૪૦ હજાર રૂપિયા જેટલી હતી.

17 March, 2025 06:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

હર હર વસંત, ઘર ઘર વસંત

શિવજીના તપોભંગ માટે કામદેવે વસંત ઋતુ જન્માવી હતી. કિરણ જોગીદાસ ‘રોશન’ વસંતનાં વધામણાં કરે છે...

16 March, 2025 02:51 IST | Mumbai | Hiten Anandpara

ફોટા

ધુળેટીની ઉજવણી

દેશ-દુનિયામાં આ રીતે ઊજવાઈ ધુળેટી, જુઓ તસવીરો

ગઇકાલે ધુળેટી રંગપર્વની દેશભરમાં અને દુનિયામાં પણ ઉજવણી કરવામાં આવી. નેતાઓથી લઈને આમજનતાએ આ ઉજવણીનો આનંદ માણ્યો. ઠેરઠેર નોખી રીતે ઊજવાયેલી આ ધુળેટીની તસવીરો જોઈએ.

16 March, 2025 07:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લખનઉ સુપર જાયન્ટ્સનો કોચ જસ્ટિન લૅન્ગર પિચકારી અને અનોખી ટોપી સાથે ધુળેટી મનાવી.

ધુળેટીના રંગે રંગાયા દેશી-વિદેશી ક્રિકેટર્સ

ક્રિકેટના મેદાન પર ચોગ્ગા-છગ્ગાની આતશબાજી કરતા ક્રિકેટર્સ ગઈ કાલે ધુળેટીના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા. ઇન્ટરનૅશનલ માસ્ટર્સ લીગની પહેલી ફાઇનલિસ્ટ ટીમ ઇન્ડિયા માસ્ટર્સના કૅપ્ટન સચિન તેન્ડુલકરે ગઈ કાલે યુવરાજ સિંહ સહિતના સાથી પ્લેયર્સ સાથે ધુળેટીનો આનંદ માણ્યો હતો. વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની પ્લેઑફ મૅચ માટે મુંબઈની તાજ હોટેલમાં રોકાયેલી ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કૅપિટલ્સના તમામ પ્લેયર્સે પણ આ તહેવારને ઉત્સાહ સાથે ઊજવ્યો હતો. IPL 2025ની તૈયારી માટે પ્રી-સીઝન કૅમ્પમાં જોડાયેલા મોટા ભાગના ફ્રૅન્ચાઇઝીના પ્લેયર્સે એકબીજાને રંગીને મજાક-મશ્કરી કરી હતી. લખનઉ સુપર જાયન્ટ્સના કોચ જસ્ટિન લૅન્ગર જેવા કોચિંગ સ્ટાફના સભ્યો પણ અનોખો લુક બનાવીને બૉલીવુડનાં ગીતો પર ઝૂમ્યા હતા. લખનઉનો કૅપ્ટન રિષભ પંત આ તહેવારના અવસર પર પહેલી વાર વાઇસ-કૅપ્ટન નિકોલસ પૂરન સહિતના સાથી પ્લેયર્સને મળ્યો હતો. દેશી-વિદેશી પ્લેયર્સના આ ધુળેટીના ફોટો સોશ્યલ મીડિયા પર વા​ઇરલ થયા હતા.

16 March, 2025 07:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યુનિક રીતે હોળી ઊજવતાં ગુજરાતીઓ

ગુજરાતીઓનું હોળી-ધુળેટીનું ગજબનાક સેલિબ્રેશન

તહેવારની ઉજવણીમાં ગુજરાતીઓ ક્યારેય પાછા ન પડે. હોળીમાં પણ તેમનો દબદબો અકબંધ છે. કોઈ ફૂલોથી તો કોઈ હોમમેડ કલરથી, કોઈ ડેસ્ટિનેશન ફેસ્ટિવલ મનાવીને તો કોઈ શ્રીનાથજી સાથે રંગોના તહેવારને મનાવે છે. હોળીના તહેવારની ગણના યુનિક ફેસ્ટિવલ તરીકે થાય છે કેમ કે ભારતીયોનો આ એક જ તહેવાર છે જેમાં રંગોમાં આળોટાઈને અને ઉપરથી નીચે કલરમાં લથબથ થઈને ઉજવણી કરવામાં આવે છે. જોકે હવે એમાં પણ લોકો નવીનતા લાવી રહ્યાં છે. દર વર્ષે એકની એક જ રીત અને સ્ટાઇલથી રમવાને બદલે તેઓ હવે કંઈક નવું કરી રહ્યા છે અને ફેસ્ટિવલની ઉજવણી કંઈક યુનિક રીતે કરી રહ્યા છે. તો ચાલો જાણીએ આ વખતે તેમની હોળી કઈ રીતે યુનિક બની રહી છે.

15 March, 2025 07:18 IST | Mumbai | Darshini Vashi
હોળીની વાનગીઓની મજા કંઇ ઓર જ હોય છે - પ્રતીકાત્મક તસવીર એઆઇ જનરેટેડ

જ્યાફતઃ હોળી પર પરંપરાગત વાનગીઓનું રીમિક્સ કરી માણવાનો ટ્રેન્ડ છે સુપરહિટ

સમય સાથે વ્યંજનોના સ્વાદ અને પસંદગીઓમાં પરિવર્તન આવી રહ્યા છે. સામાન્ય રીતે તહેવારો દરમ્યાન બનેલી પરંપરાગત વાનગીઓ બાળકોને ખાસ પસંદ આવતી નથી, અને ઘણીવાર તેઓ તેને ખાતા પણ નથી. પરંતુ જો એ જ સામગ્રી સાથે નવું ટ્વિસ્ટ આપવામાં આવે, અને તેને અપીલિંગ પ્રેઝન્ટેશન અને આકર્ષક નામ આપવામાં આવે, તો તે વાનગીઓની ડિમાન્ડ વધી જાય છે. સાદી ભાષામા કહું તો જેમ જુના ગીતોને રિમિક્સ કરી નવા બિટ્સ સાથે તાજગીભર્યું સ્વરૂપ અપાય છે, તેમ તહેવારોમાં પરંપરાગત વાનગીઓની સામગ્રીના ઉપયોગથી તેને `કન્ફ્યુઝન નહીં પણ ફ્યૂઝન` કરી વાનગીઓ બનાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે.  ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

15 March, 2025 07:16 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
જુહુ બીચ પર ધુળેટી રમતા લોકો (તસવીરો- સમીર અબેદી)

જુહુના દરિયાકિનારે મુઠ્ઠીમાં રંગો લઈ ધુળેટી રમવામાં મશગૂલ મુંબઈકર- જુઓ આ તસવીરો

આજે સમગ્ર દેશમાં ધુળેટીનો તહેવાર ઊજવાઇ રહ્યો છે ત્યારે મુંબઈમાં પણ લોકો રંગો લઈને મજા કરી રહ્યા છે. જુહુ બીચ પર લોકો ધુળેટી રમી રહ્યાં છે. (તસવીરો- સમીર અબેદી)

15 March, 2025 07:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શુક્રવારે મલાડના મીઠ ચોકી ખાતે હોળીની ઉજવણી દરમિયાન દારૂ પીને વાહન ચલાવનાર લોકોની ટ્રાફિક પોલીસ કર્મચારીઓ તપાસ કરતાં જોવા મળ્યા હતા. (તસવીરો: અનુરાગ આહિરે)

મુંબઈ: હોળીની ઉજવણી સુરક્ષિત બનાવવા ઠેર ઠેર ટ્રાફિક પોલીસ તહેનાત, વાહન તપાસ શરૂ

હોળી 2025ની ઉજવણી દરમિયાન, મુંબઈ ટ્રાફિક પોલીસે શુક્રવારે શહેરમાં દારૂ પીને વાહન ચલાવવાના લોકોની વ્યાપક તપાસ કરી. પોલીસના આ તપાસનો ઉદ્દેશ્ય તહેવારની ઉજવણીને તેને સરળ અને સલામત બનાવવાનો છે. (તસવીરો: અનુરાગ આહિરે)

15 March, 2025 07:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સીએમ યોગીએ હોળીને ફક્ત રંગોનો તહેવાર જ નહીં પરંતુ સંવાદિતા અને ભાઈચારાને મજબૂત બનાવતો તહેવાર ગણાવ્યો. (તસવીરો: સીએમ યોગી આદિત્યનાથ X)

જ્યાં ધર્મ ત્યાં વિજય: હોળી ઉજવણીમાં CM યોગીનો અનોખો અંદાજ, ગોરખપુરમાં કરી ઉજવણી

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગોરખપુરમાં હોળીની ઉજવણી કરી. આ દરમિયાન તેઓએ ફૂલો અને ગુલાલથી હોળી રમી. સીએમ યોગીની એક અલગ જ અંદાજમાં જોવા મળ્યો. અહીં તેઓ ભગવાન નરસિંહની શોભાયાત્રામાં જોડાયા અને સનાતન ધર્મ, એકતા અને વિજયનો સંદેશ આપ્યો. સીએમ યોગીએ કહ્યું કે જ્યાં ધર્મ હશે ત્યાં વિજય થશે જ. (તસવીરો: સીએમ યોગી આદિત્યનાથ X)

15 March, 2025 07:15 IST | Gorakhpur | Gujarati Mid-day Online Correspondent
મહારાષ્ટ્રના મોટા નેતાઓ પણ હોલિકા દહન સાથે હોળીના રંગોમાં પોતાને રંગ્યા. (તસવીરો: CM અને DY CM X)

Photos CM ફડણવીસે પત્નીના ગાલ પર ગુલાલ લગાવ્યો, શિંદેએ થાણેમાં ઉત્સાહથી હોળી રમી

હોળી 2025 ના અવસર પર, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન ઉત્સાહ સાથે રંગોના તહેવારમાં ભાગ લીધો. સીએમ દેવેન્દ્ર ફડણવીસે તેમની પત્ની અમૃતા ફડણવીસ અને દીકરી સાથે હોળી રમી અને તસવીરો શૅર કરી, તો બીજી તરફ ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે ખૂબ જ સુંદર અંદાજમાં જોવા મળ્યા. (તસવીરો: CM અને DY CM X)

15 March, 2025 07:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

ઝારખંડ હોળી હિંસા: શોભાયાત્રા દરમિયાન બે સમુદાયો વચ્ચે અથડામણ બાદ આગ ચાંપી

ઝારખંડ હોળી હિંસા: શોભાયાત્રા દરમિયાન બે સમુદાયો વચ્ચે અથડામણ બાદ આગ ચાંપી

એક દુ:ખદ ઘટનામાં, ઝારખંડના ગિરિડીહમાં 14 માર્ચે હોળીની ઉજવણીએ હિંસક વળાંક લીધો, કારણ કે ખોડથંભા ચોક પાસે બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. ઉત્સવનું વાતાવરણ ઝડપથી અરાજકતામાં ફેરવાઈ ગયું, અશાંતિ વચ્ચે વાહનોને આગ ચાંપી દેવામાં આવી. અહેવાલ મુજબ, હોળીની શોભાયાત્રા એક ચોક્કસ શેરીમાંથી પસાર થઈ રહી હતી ત્યારે હિંસા થઈ હતી, જેના કારણે ઝઘડો થયો હતો જે લગભગ એક કલાક સુધી નિયંત્રણ બહાર ગયો હતો. જ્યારે તણાવ ઊંચો રહ્યો છે, અધિકારીઓએ ખાતરી આપી છે કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે.

15 March, 2025 05:48 IST | Ranchi
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીઓ અને ધારાસભ્યોએ હોળીની ઉજવણી કરી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીઓ અને ધારાસભ્યોએ હોળીની ઉજવણી કરી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મંત્રીઓ અને ધારાસભ્યોએ 12 માર્ચે ગાંધીનગરમાં રાજ્ય વિધાનસભા પરિસરમાં 14 માર્ચે હોળીના મુખ્ય તહેવાર પહેલા હોળીની ઉજવણી કરી.ગુજરાતના મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, "હોળી રંગો, પ્રેમ અને મિત્રતાનો તહેવાર છે. આ પ્રસંગે તમને શુભેચ્છાઓ. આજે ગુજરાત વિધાનસભા વિવિધ રંગોમાં રંગાયેલી હતી. ગુજરાતના વિવિધ મતવિસ્તારના ધારાસભ્યોએ મુખ્યમંત્રીને તેમના મતવિસ્તારના રંગોમાં રંગ્યા. મુખ્યમંત્રીએ તેમને પણ રંગો લગાવ્યા અને રાજ્યના દરેક ક્ષેત્રમાં વિકાસ લાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો..."

15 March, 2025 05:44 IST | Ahmedabad
યુપીના શાહજહાંપુરમાં `લાટ સાહેબ` હોળી પહેલા મસ્જિદો માટે સુરક્ષા કડક

યુપીના શાહજહાંપુરમાં `લાટ સાહેબ` હોળી પહેલા મસ્જિદો માટે સુરક્ષા કડક

૧૪ માર્ચે હોળીના તહેવાર પહેલા શાહજહાંપુરમાં `લાટ સાહેબ` હોળી પહેલા મસ્જિદોને આવરી લેવામાં આવી. શહેરના SP રાજેશ એસ. એ કાર્યક્રમના સુચારુ સંચાલન માટે સુરક્ષા અને અન્ય વ્યવસ્થાઓ વિશે માહિતી આપી.શહેરમાં `લાટ સાહેબ` હોળી પહેલાની તૈયારીઓ અંગે, SP રાજેશ એસ. એ કહ્યું, "અમે એક મહિના પહેલા શાંતિ સમિતિની બેઠક શરૂ કરી હતી અને જરૂરી સંખ્યામાં સુરક્ષા દળોની માંગણી કરી હતી... કુલ મળીને, લગભગ ૩૫૦૦ સુરક્ષા દળો તૈનાત કરવામાં આવશે... લાટ સાહેબની બંને બાજુની બધી મસ્જિદોને આવરી લેવામાં આવી છે... અમે ડ્રોન, CCTV દ્વારા નજર રાખી રહ્યા છીએ... બધી તૈયારીઓ કરવામાં આવી છે."

12 March, 2025 10:19 IST | Shahjahanpur
સંભલ પોલીસકર્મીની જુમ્મા નમાઝની ટિપ્પણીથી વિવાદ ઉભો થયો

સંભલ પોલીસકર્મીની જુમ્મા નમાઝની ટિપ્પણીથી વિવાદ ઉભો થયો

આગામી ૧૪ માર્ચે રમઝાન મહિનામાં શુક્રવારની નમાઝ સાથે આવનારી હોળી પહેલા, સંભલ સર્કલ ઓફિસર (CO) અનુજ કુમાર ચૌધરીએ ગુરુવારે કહ્યું કે જે લોકોને રંગોથી અસુવિધા થાય છે તેઓએ ઘરમાં જ રહેવું જોઈએ કારણ કે આ હિન્દુ તહેવાર વર્ષમાં એક વાર આવે છે. આગામી શુક્રવારે હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુરુવારે સંભલ કોતવાલી પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. સંભલ સર્કલ ઓફિસર (CO) ચૌધરીએ જણાવ્યું હતું કે હોળી વર્ષમાં એક વાર આવતી હોવાથી અને વર્ષમાં 52 જુમ્મા (શુક્રવાર) આવતા હોવાથી, મુસ્લિમ સમુદાયના લોકોને વિનંતી કરવામાં આવી છે કે જો તેઓ રંગીન હોવાનો સ્વીકાર ન કરી શકે તો તેઓ ઘરની અંદર જ રહે.

07 March, 2025 08:57 IST | Sambhal
પીએમ મોદી કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત નાતાલની ઉજવણીમાં

પીએમ મોદી કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત નાતાલની ઉજવણીમાં

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 23 ડિસેમ્બરે નવી દિલ્હીના CBCI કેન્દ્ર પરિસરમાં કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઑફ ઇન્ડિયા (CBCI) દ્વારા આયોજિત નાતાલની ઉજવણીમાં હાજરી આપી હતી.કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોને સંબોધિત કરતી વખતે, પીએમ મોદીએ દરેકને અભિનંદન આપ્યા કારણ કે CBCI તેની 80મી વર્ષગાંઠ પૂર્ણ કરશે. તેમણે વધુમાં કહ્યું કે તેઓ ભાગ્યશાળી છે કે તેમને કેથોલિક સોસાયટી તરફથી પ્રેમ અને સ્નેહ મળ્યો છે અને તેમણે પોપ ફ્રાન્સિસ સાથેની જી7 બેઠક દરમિયાન તેમની મુલાકાતને યાદ કરી હતી. “આ પ્રસંગ યાદગાર બની રહેશે કારણ કે CBCI તેની 80મી વર્ષગાંઠ ઉજવવા જઈ રહી છે. હું CBCI સાથે સંબંધિત તમામને અભિનંદન આપું છું... હું ભાગ્યશાળી છું કે મને હંમેશા તમારા તરફથી સ્નેહ મળ્યો છે. મને પોપ ફ્રાન્સિસ તરફથી પણ એ જ સ્નેહ મળે છે. ઇટાલીમાં G7 મીટ દરમિયાન, હું તેમને મળ્યો - ત્રણ વર્ષમાં તેમની સાથે આ મારી બીજી મુલાકાત હતી. મેં તેમને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું,” પીએમ મોદીએ કહ્યું.

24 December, 2024 09:41 IST | New Delhi
ગુજરાતની મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પહાર યોજના: શિક્ષણ, પોષણ માટે સર્વગ્રાહી અભિગમ

ગુજરાતની મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પહાર યોજના: શિક્ષણ, પોષણ માટે સર્વગ્રાહી અભિગમ

ગુજરાત સરકારે શાળાના બાળકોમાં શિક્ષણ અને પોષણને પ્રોત્સાહન આપવા માટે સુપોષિત ગુજરાત મિશન હેઠળ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પહાર યોજના શરૂ કરી છે. આ યોજનામાં 32,000+ સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં 41 લાખથી વધુ વિદ્યાર્થીઓને તેમના શારીરિક અને માનસિક વિકાસમાં મદદ કરવા માટે પૌષ્ટિક નાસ્તો મળશે. આ યોજનામાં PM પોષણ યોજનાના કર્મચારીઓ માટે વધેલા માનદ વેતન સાથે ₹617 કરોડના વધારાના વાર્ષિક ખર્ચનો સમાવેશ થાય છે. PM મોદીના "વિકસિત ભારત @2047"ના વિઝનથી પ્રેરિત, પહેલનો ઉદ્દેશ્ય એક સ્વસ્થ, સારી રીતે પોષિત ભાવિ પેઢીનું નિર્માણ કરવાનો છે.

11 December, 2024 05:33 IST | Ahmedabad
અન્વી કી રાસ લીલા: અંકિતા લોખંડે અને વિકી જૈન હોસ્ટ કરી સ્ટાર-સ્ટડેડ હોળી પાર્ટી

અન્વી કી રાસ લીલા: અંકિતા લોખંડે અને વિકી જૈન હોસ્ટ કરી સ્ટાર-સ્ટડેડ હોળી પાર્ટી

સોમવારે, અંકિતા લોખંડે અને વિકી જૈને `અનવી કી રાસ લીલા`, એક રંગીન હોળી પાર્ટીનું આયોજન કર્યું હતું. તેમાં ઈશા માલવીયા, અભિષેક કુમાર, ખાનઝાદી, કનિકા માન, કરણવીર બોહરા, સની લિયોન, અમિત સિયાલ અને મનીષા રાની જેવા નજીકના મિત્રો, પરિવાર અને `બિગ બોસ` હાઉસની સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. દંપતીએ રમતિયાળ રીતે એકબીજા પર રંગો લગાવીને ઉજવણીની શરૂઆત કરી હતી, જ્યારે વિકી સફેદ કુર્તા અને ડેનિમમાં જોવા મળ્યો હતો, જ્યારે અંકિતા રંગબેરંગી દુપટ્ટા સાથે સફેદ સૂટમાં જોવા મળી હતી.

26 March, 2024 09:48 IST | Mumbai
Holi 2024: જાવેદ અખ્તર અને શબાના આઝમીએ આપી હોળીની પાર્ટી

Holi 2024: જાવેદ અખ્તર અને શબાના આઝમીએ આપી હોળીની પાર્ટી

હોળી, દેશમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઊજવવામાં આવતો તહેવાર છે. સોમવારે, બોલિવૂડ દંપતી શબાના આઝમી અને જાવેદ અખ્તરે મુંબઈમાં તેમના નિવાસસ્થાને હોળી પાર્ટીનું આયોજન કર્યું હતું. બંને તેમના નિવાસસ્થાનની બહાર ક્લિક થયા હતા. અભિનેતા દિવ્યા દત્તા શબાના આઝમીના ઘરની બહાર પાપારાઝી પર રંગો લગાવતી અને તેમને હોળીની શુભેચ્છા પાઠવતી જોવા મળી હતી. ફરહાન અખ્તર પણ તેની પત્ની શિબાની દાંડેકર અને તેની બહેન અનુષા દાંડેકર સાથે પાર્ટીમાં જોડાયો હતો. અભિનેત્રી અલીઝેહ અગ્નિહોત્રીએ પણ સફેદ પોશાકમાં પાર્ટીમાં ભાગ લીધો હતો.

26 March, 2024 05:39 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK