અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ ફરી એકવાર હેડલાઇન્સમાં છે અને નાથન એન્ડરસનની આગેવાની હેઠળની કંપનીએ હવે ભારતીય નહીં પરંતુ યુએસ ફર્મ પર હુમલો કર્યો છે. હા, હિંડનબર્ગે ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ કંપની રોબ્લોક્સ પર નિશાન સાધતા ગંભીર આરોપ લગાવ્યા છે.
09 October, 2024 09:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent