Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Highway

લેખ

રણદીપ હૂડા

હાઇવે મારી ફિલ્મ, પણ પ્રમોશન રણબીર પાસે કરાવ્યું?

રણદીપ હૂડાએ જણાવ્યું કે એ મૂવીના પ્રમોશનમાં મને સાઇડલાઇન કરવામાં આવ્યો હતો અને મને આ વાતનું બહુ ખરાબ લાગ્યું હતું. રણદીપે પૉડકાસ્ટમાં જણાવ્યું હતું કે ‘‘હાઇવે’માં હું મુખ્ય પાત્ર ભજવી રહ્યો હતો આમ છતાં આ ફિલ્મના પ્રમોશનથી મને દૂર રાખવામાં આવ્યો હતો.

16 April, 2025 07:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નીતિન ગડકરી

મુંબઈ-ગોવા હાઇવેનું ૧૦૦ ટકા કામ જૂન મહિનાના અંત સુધીમાં પૂરું થઈ જશે

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ ઍન્ડ હાઇવેઝ મિનિસ્ટર નીતિન ગડકરીની નવી બાંયધરી: હાઇવે બનાવવા માટે જમીન સંપાદિત કરવાની મુશ્કેલી દૂર થવાથી હવે ઝડપથી કામ થવાનો દાવો કર્યો

15 April, 2025 09:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નૅશનલ હાઇવે પર દેવપ્રયાગ અને કીર્તિનગર વચ્ચે એક કાર બેકાબૂ થઈને અલકનંદા નદીમાં ખાબકી હતી

ઉત્તરાખંડમાં અલકનંદા નદીમાં ખાબકી કાર, એક મહિલાનો બચાવ, પાંચનાં મોત

છ લોકો સવાર હતા. દુર્ઘટનામાં એક મહિલાનું ગંભીર સ્થિતિમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં પાંચ લોકોનાં મોત થયાના અહેવાલ છે.

14 April, 2025 07:19 IST | Dehradun | Gujarati Mid-day Correspondent
ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે

ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર એલિવેટેડ રોડનું કામ શરૂ થતાં ટ્રૅફિક જૅમ વધશે?

અત્યારે તો ઘાટકોપરથી મુલુંડ વચ્ચે તૈયાર થનારા આ રસ્તાના સૉઇલ ટેસ્ટિંગના કામ માટે અમુક જગ્યાએ બૅરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે

08 April, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

જુઓ બ્રિજની તસવીરો

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન: NHSRCLએ પૂરું કર્યું ગુજરાતમાં બ્રિજનું કામ, જુઓ

નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NSRCL) દ્વારા તાજેતરમાં જણાવાયું હતું કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતમાં નેશનલ હાઈવે (NH) 48ને પાર કરતો 210 મીટર લાંબો બ્રિજ તૈયાર કરી દેવાયો છે.

08 January, 2025 09:07 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઘટનાસ્થળનાં હ્રદયદ્રાવક દૃશ્યો

જયપુર-અજમેર હાઇવે પર ટ્રકની ટક્કર બાદ આગ લાગી, પાંચનાં મોત, 37 ઘાયલ

જયપુર-અજમેર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કેમિકલ ભરેલી ટ્રક અને અનેક વાહનોની ટક્કર થઈ હતી. ટક્કર બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ લગતા પાંચ લોકોનાં મોત તો 37 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાઇવેના 300 મીટરના પટમાં આ આગ ગણતરીની મિનિટોમાં ફેલાઈ હતી. 40 જેટલા વાહનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. (તસવીર- પીટીઆઈ)

20 December, 2024 02:16 IST | Jaipur | Gujarati Mid-day Online Correspondent
અકસ્માત બાદ કારને રોડની બાજુમાં મૂકવામાં આવી હતી (તસવીરો: શાદાબ ખાન)

મુંબઈના ચેમ્બુર નજીક સાયન-પનવેલ હાઈવે પર કાર પલટી ગઈ, જુઓ તસવીરો સાથે

ગુરુવારે વહેલી સવારે ચેમ્બુર નજીક સાયન-પનવેલ હાઈવે પર કાર અકસ્માત થયો હતો. આ ઘટના બાબતે પ્રત્યક્ષદર્શીઓએ અહેવાલ આપ્યો કે કારમાં કોઈ મુસાફરો ન હતા, અને ડ્રાઈવરને માત્ર નાની ઈજાઓ થઈ હતી. (તસવીરો: શાદાબ ખાન)

12 December, 2024 04:48 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વરસાદને કારણે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક જામ (તસવીરોઃ અનુરાગ અહિરે)

મુંબઈ પર મેઘરાજા મહેરબાન થતા એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક જામ, જુઓ તસવીરોમાં

રવિવાર સવારથી મુંબઈમાં પડી રહેલા ભારે વરસાદને લીધે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વાહનોની સંખ્યા ઓછી જોવા મળી હતી. જોકે, વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હોવાથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર થોડોક ટ્રાફિક જોવા મળ્યો હતો. (તસવીરોઃ અનુરાગ અહિરે)

15 September, 2024 04:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

નીતિન ગડકરીએ માર્ગ અકસ્માત પીડિતો માટે કેશલેસ સારવાર યોજનાની જાહેરાત કરી

નીતિન ગડકરીએ માર્ગ અકસ્માત પીડિતો માટે કેશલેસ સારવાર યોજનાની જાહેરાત કરી

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ માર્ગ અકસ્માત પીડિતોની મદદ માટે "કેશલેસ ટ્રીટમેન્ટ" યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ, સરકાર અકસ્માત પછી સાત દિવસ સુધી 1.5 લાખ રૂપિયા સુધીની સારવાર ખર્ચને આવરી લેશે. જો હિટ એન્ડ રનમાં પીડિતાનું મૃત્યુ થાય છે, તો સરકાર તેમના પરિવારને 2 લાખ રૂપિયા આપશે. પોલીસને 24 કલાકમાં અકસ્માતની જાણ થતાં જ આ યોજના શરૂ થઈ જાય છે. ગડકરીએ સરકારની સર્વોચ્ચ અગ્રતા તરીકે માર્ગ સલામતી પર પ્રકાશ પાડ્યો, ટાંકીને કે 2024 માં લગભગ 1.8 લાખ લોકો માર્ગ અકસ્માતોમાં મૃત્યુ પામ્યા હતા, જેમાં 30,000 લોકો હેલ્મેટ ન પહેરવાના કારણે મૃત્યુ પામ્યા હતા. તેમણે ભારતના ઓટોમોબાઈલ ઉદ્યોગના વિકાસનો પણ ઉલ્લેખ કર્યો, જે હવે વિશ્વમાં ત્રીજા ક્રમનો સૌથી મોટો છે.

08 January, 2025 04:21 IST | New Delhi
ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પર ક્રેન પડતાં મોટરસાઈકલ સવાર ઘાયલ, ટ્રાફિક જામ

ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પર ક્રેન પડતાં મોટરસાઈકલ સવાર ઘાયલ, ટ્રાફિક જામ

આજે ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પર ક્રેન પડતાં એક મોટરસાઈકલ સવારને ગંભીર ઈજા થઈ હતી. આ ક્રેન ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પર ટ્રેલર પર અલીબાગથી ભાંડુપ તરફ જઈ રહી હતી. ઘાટકોપર બ્રિજ પરથી ઉતરતી વખતે ટ્રેલરનું દોરડું તૂટ્યું, જેના કારણે ક્રેન નીચે રોડ પર પડી. એક મોટરસાઇકલ સવાર ક્રેનની નીચે આવી ગયો, અને તેના પગ તેના શરીરથી અલગ થઈ ગયા. તેને સારવાર માટે સાયન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘાટકોપર બ્રિજ છેલ્લા છ કલાકથી વાહનવ્યવહાર માટે બંધ છે અને ટ્રાફિકને સર્વિસ રોડથી ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે.

14 December, 2024 03:02 IST | Mumbai
જયપુર-મુંબઈ ટ્રેનમાં ફાયરિંગ: પશ્ચિમ રેલવેના CPROએ આપી ગોળીબારની વિગતો

જયપુર-મુંબઈ ટ્રેનમાં ફાયરિંગ: પશ્ચિમ રેલવેના CPROએ આપી ગોળીબારની વિગતો

31 જુલાઈના રોજ પાલઘર સ્ટેશન પાર કર્યા પછી એક આરપીએફ કોન્સ્ટેબલે ચાલતી જયપુર એક્સપ્રેસ ટ્રેનની અંદર કથિત રીતે ગોળીબાર કર્યો હતો. એક RPF ASI અને અન્ય ત્રણ મુસાફરોને ગોળી મારવામાં આવી હતી. આરોપી ગુનો કર્યા પછી ટ્રેનમાંથી કૂદી પડ્યો હતો. આરોપી આરપીએફ કોન્સ્ટેબલની પોલીસે ધરપકડ કરી લીધી છે. ફાયરિંગની ઘટના જયપુર એક્સપ્રેસ ટ્રેન (12956) ની અંદર બની હતી. ફાયરિંગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને આ મામલે તપાસ ચાલી રહી છે.

31 July, 2023 06:33 IST | Mumbai
જયપુર-મુંબઈ ટ્રેનમાં ફાયરિંગ: RPF કોન્સ્ટેબલે ત્રણ મુસાફરોને મારી ગોળી

જયપુર-મુંબઈ ટ્રેનમાં ફાયરિંગ: RPF કોન્સ્ટેબલે ત્રણ મુસાફરોને મારી ગોળી

31 જુલાઈના રોજ પાલઘર સ્ટેશન પાર કર્યા પછી એક આરપીએફ કોન્સ્ટેબલે ચાલતી જયપુર એક્સપ્રેસ ટ્રેનની અંદર કથિત રીતે ગોળીબાર કર્યો હતો. એક RPF ASI અને અન્ય ત્રણ મુસાફરોને ગોળી મારવામાં આવી હતી. આરોપી ગુનો કર્યા પછી ટ્રેનમાંથી કૂદી પડ્યો હતો. આરોપી આરપીએફ કોન્સ્ટેબલની પોલીસે ધરપકડ કરી લીધી છે. ફાયરિંગની ઘટના જયપુર એક્સપ્રેસ ટ્રેન (12956) ની અંદર બની હતી. ફાયરિંગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને આ મામલે તપાસ ચાલી રહી છે.

31 July, 2023 06:30 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK