Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Health Tips

લેખ

દાદરના આઇકૉનિક કબૂતરખાના  (તસવીર : સૈયદ સમીર અબેદી)

દાદરના કબૂતરખાનાને શિફ્ટ કરવાની જરૂર છે?

દાદર જેવા ગીચ વિસ્તારમાંથી ૯૨ વર્ષ જૂના કબૂતરખાનાને હટાવવાની માગણી ઊઠી છે અને BMCએ આ બાબતે વિચારણા પણ શરૂ કરી છે

29 March, 2025 12:00 IST | Mumbai | Kajal Rampariya
તસવીર સૌજન્ય : એ.આઈ

હું મક્કમપણે માનું છું કે આંસુ નબળાઈની નહીં, સંવેદનશીલતાની નિશાની છે

વર્ષો પહેલાં વાંચેલી એક વાર્તા યાદ આવે છે. એક નાનકડા બાળકને પોતાની મમ્મીની આંખમાં વારંવાર આવી જતાં આંસુ જોઈને ખૂબ નવાઈ લાગતી

29 March, 2025 07:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગલગોટા

ગલગોટાનો શીરો ટ્રાય કરશો તમે?

દરેક તહેવાર અને પ્રસંગ જેના વગર અધૂરા છે એવું આ ફૂલ હેલ્થ અને રસોડામાં પણ વિશેષ સ્થાન ધરાવે છે

29 March, 2025 07:34 IST | Mumbai | Darshini Vashi
યુક્રેનના રાષ્ટ્રપતિ વૉલોદિમીર ઝેલેન્સ્કી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન

પુતિન ટૂંક સમયમાં મરી જશે અને આ હકીકત છે

યુક્રેનના પ્રેસિડન્ટ વૉલોદિમીર ઝેલેન્સ્કીનો સૌથી મોટો દાવો

29 March, 2025 06:46 IST | Moscow | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન (ફાઇલ તસવીર)

બહોત દર્દ હોતા હેં: `સુસાઇડ ડિસીઝ` નામની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે સલમાન ખાન

Salman Khan suffered from Suicide Disease: બૉલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ ‘સિકંદર’ માટે ફૅન્સ ઉત્સુક છે, જે 30 માર્ચે રિલીઝ થવાની છે. પણ આ બૉલિવૂડ સુપરસ્ટારની એક અજાણી હકીકત છે. તે એક ખૂબ ગંભીર બીમારીનો સામનો કરી રહ્યો છે.

29 March, 2025 06:44 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

આખા રાજ્યમાં સૌથી વધારે ૧૬,૩૪૪ કુપોષિત બાળકો મુંબઈનાં પરાંમાં

મહારાષ્ટ્ર કુપોષણમુક્ત થવાની દિશામાં આગળ વધી રહ્યું હોવાના દાવાની વચ્ચે એકદમ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ફેબ્રુઆરીમાં રાજ્યનાં ૧,૮૨,૪૪૩ બાળકો કુપોષિત હોવાનું સામે આવ્યું છે. જોકે એમાં પણ સૌથી ચોંકાવનારો આંકડો મુંબઈ સબર્બ્સનો છે.

28 March, 2025 07:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

પેટ ભરાઈ ગયું છે એની મગજને આઠ મિનિટ પછી ખબર પડે છે?

જવાબ છે ના, ઓવરઈટિંગ અને ફટાફટ ખાઈ લેવાની આદત સાથે તમે શું ખાઓ છો એના પર નિર્ભર છે કે પેટ ફ‍ુલ થયાનો સંદેશ બ્રેઇન સુધી કેટલા સમયમાં પહોંચે છે

28 March, 2025 03:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફણસ

ફણસ ખાઓ સેહત બનાઓ

કેરલાના અને મહારાષ્ટ્રિયન લોકોમાં સહુથી વધુ ખવાતા ફણસના ફાયદાઓથી ગુજરાતીઓ હજી પણ અજાણ છે. અન્ડરરેટેડ રહેલા જૅકફ્રૂટના હેલ્થ-બેનિફિટ્સ જાણશો તો આજથી જ તમે એને ખાવાનું શરૂ કરી દેશો એટલું પાકું

28 March, 2025 02:57 IST | Mumbai | Kajal Rampariya

ફોટા

સ્વાસ્થ્યાસનના એકતાલીસમા એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: ‘હેપ્પી બેબી પોઝ’ જેટલું અનોખું નામ એટલા જ ઉત્તમ શારીરિક-માનસિક લાભ

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘આનંદ બાળાસન’ જેને ‘હેપ્પી બેબી પોઝ’ પણ કહેવાય છે, તેના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. રીલ જોવા અહીં ક્લિક કરો.

27 March, 2025 03:10 IST | Mumbai | Viren Chhaya
સ્વાસ્થ્યાસનના ચાલીસમા એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: કૂર્માસનના આવા ફાયદા કદાચ જ તમને ખબર હશે

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘કૂર્માસન’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. રીલ જોવા અહીં ક્લિક કરો

21 March, 2025 06:59 IST | Mumbai | Shilpa Bhanushali
સ્વાસ્થ્યાસનના આજના એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: આ સિમ્પલ યોગ મુદ્રાથી પગના દુખાવા મટી જશે, એકાગ્રતા પણ વધશે

Swasthyasan: વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘સ્વસ્તિકાસન’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. રીલ જોવા અહીં ક્લિક કરો

14 March, 2025 07:11 IST | Mumbai | Dharmik Parmar
હોળીનો તહેવાર

હૅવ અ સેફ હોલી

તમે ગમે એટલી તકેદારી રાખો પણ હોળી તહેવાર એવો છે કે સામા પક્ષેથી કોઈ આવીને રંગી જાય તો તમે રોકી ન શકો. કેમિકલયુક્ત રંગો પ્રત્યે લોકોની રુઝાન ઘટતી જાય છે એ પછીયે ચેતતો નર સદા સુખી. જાણી લો કે હોળીના નુકસાન કરી શકનારા કેમિકલયુક્ત રંગોથી તમારી સ્કિન, વાળ, આંખ, કાન, ફેફસાં વગેરે મહત્ત્વપૂર્ણ અવયવોનું રક્ષણ કેવી રીતે કરશો હોળીને ભરપૂર રીતે ત્યારે જ માણી શકાય જ્યારે એ સેફ્ટી સાથે રમવામાં આવે. હોળી રમ્યા પછી જો માંદા જ પડવાના હો તો હોળીની મજા એ માંદગી ખરાબ કરી શકે છે. હોળી પછી જો સ્કિન પર લાલ દાણા ઊભરી આવે કે હેરફૉલની તકલીફ વધી જાય કે આંખમાં ઇન્ફેક્શન થઈ જાય, કાનમાં ધાક પડી જાય કે પછી ઍલર્જી કે અસ્થમાના ઇશ્યુ આવી જાય તો એ હોળી હૅપી તો ન જ ગણી શકાય. એ માટે સૌથી પહેલો મહત્ત્વનો મુદ્દો એ છે કે રંગો પર ભલે વધુ ખર્ચો થાય પણ રંગો એકદમ ઑર્ગેનિક હોવા જરૂરી છે. ઘણા કહે છે કે અમે કેમિકલયુક્ત રંગો લેતા જ નથી, પણ આપણને એ જાણ નથી હોતી કે સસ્તા ગુલાલના નામે વેચાતા દેશી રંગોમાં પણ એટલું જ કેમિકલ નાખવામાં આવે છે. આજે સમજીએ કે જો તકલીફ વગરની એકદમ સેફ હોળી રમવી હોય તો શું ધ્યાન રાખવું જોઈએ. જાતને કવર-અપ કરીને જજોઆદર્શ રીતે કશું થાય અને એનો ઉપાય કરવો એના કરતાં સાવચેતી રાખવી જરૂરી, જેમાં આખી બાંયનાં અને ફુલ પગ ઢંકાઈ જાય એવાં કપડાં પહેરવાં. વાળ પણ એ રીતે કવર કરવા જેથી કાન પણ ઢંકાઈ જાય. આંખ માટે ગૉગલ્સ વાપરી શકો છો. એક્સપોઝર જેટલું ઘટાડશો એટલા ફાયદામાં રહેશો. ઍક્સિડન્ટથી બચવા માટે સરેન્ડર કરો એ બેસ્ટકોઈ રંગ લગાવવા આવે અને તમે રંગથી બચવા ભાગો એ જેટલું ફન લાગે છે એટલું જ રિસ્કી છે કારણ કે ભાગવાના ચક્કરમાં કશે વ્યક્તિ અથડાઈ જાય, પડી જાય કે વાગી જાય. આવા ઍક્સિડન્ટ ખૂબ જ સામાન્ય છે. બાળકોને ખાસ શીખવો કે કોઈ રંગ લગાવવા આવે ત્યારે એનો વિરોધ કરવાને બદલે ખુશી-ખુશી રંગ લગાવડાવે. આંખો અને મોઢું એકદમ ભીંસીને બંધ કરી રાખે જેથી રંગ અંદર ન જાય. પછી રંગ લૂછી નાખે કે એની મેળે જ ખરી જાય તો ચાલે. આ રીતે ઍક્સિન્ટથી બચી શકાય છે.

13 March, 2025 06:59 IST | Mumbai | Jigisha Jain
સ્વાસ્થ્યાસનના આડત્રીસમા એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: કમર, કાંડા અને પગને મજબૂત બનાવવામાં કારગર છે આ આસન

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘પૂર્વોત્તાનાસન’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં.

07 March, 2025 07:00 IST | Mumbai | Shilpa Bhanushali
સ્વાસ્થ્યાસનના સાડત્રીસમા એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: તનથી લઈને મન સુધી બન્નેને મજબૂત બનાવે છે આ 12 સ્ટેપ્સનો સંપૂર્ણ યોગ

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું યોગાસનો પૈકીનું સૌથી સર્વશ્રેષ્ઠ આસન ગણાતું ‘સૂર્ય નમસ્કાર’. આ આસન તો સર્વશ્રેષ્ઠ છે જ, તેમ જ આ એક જ આસન કરવાથી સંપૂર્ણ યોગ વ્યાયામનો લાભ પણ મળે છે. સૂર્ય નમસ્કારનો અભ્યાસ કરવાથી શરીર નિરોગી અને સ્વસ્થ બને છે અને તેજસ્વીપણું વધે છે. આ આસન મન અને શરીર બન્નેને મજબૂત બનાવવાની ક્ષમતા રાખે છે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં.

28 February, 2025 07:06 IST | Mumbai | Viren Chhaya
સ્વાસ્થ્યાસનના છત્રીસમા એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: મન પ્રસન્ન રહે ને ઘરડાંઓને પણ યુવાની પાછી આપનારું છે આ આસન

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘ઉડ્ડિયાન બંધ’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં.

21 February, 2025 07:10 IST | Mumbai | Dharmik Parmar
સ્વાસ્થ્યાસનના પાંત્રીસમા એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: શરીરમાંથી ટૉક્સિન્સ બહાર ફેંકવામાં કારગર છે આ આસન

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘ગરુડાસન’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં.

13 February, 2025 03:00 IST | Mumbai | Shilpa Bhanushali

વિડિઓઝ

Swasthyasan: પીઠ, હાથ અને પગ મજબૂત બનાવે છે શલભાસન; અચૂક કરજો ટ્રાય

Swasthyasan: પીઠ, હાથ અને પગ મજબૂત બનાવે છે શલભાસન; અચૂક કરજો ટ્રાય

શલભાસન યોગ આસન પીઠ, હાથ અને પગમાં શક્તિ વધારે છે અને સાથે સાથે લવચીકતામાં પણ સુધારો કરે છે. તેના ફાયદા અને તેનો અભ્યાસ કેવી રીતે કરવો તે જાણો.

17 January, 2025 06:42 IST | Mumbai
Swasthyasan: શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે છે આ આસન, ચોક્કસ કરજો ટ્રાય

Swasthyasan: શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે છે આ આસન, ચોક્કસ કરજો ટ્રાય

અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘મેરુ વક્રાસન’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ વીડિયોમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા.

27 December, 2024 03:17 IST | Mumbai
Swasthyasan: થાઈરોઇડ માટે તો રામબાણ! અપર બૉડીને પણ બનાવે છે સુડોળ

Swasthyasan: થાઈરોઇડ માટે તો રામબાણ! અપર બૉડીને પણ બનાવે છે સુડોળ

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘બિતીલાસન-મર્જરીઆસન`ના ફાયદા, નુકસાન, કોણ, ક્યારે અને કેવી રીતે કરી શકે તે બધા વિશે...

13 November, 2024 06:00 IST | Mumbai
માનસિક તાણ ઘટાડવાની સાથે, વાળને સુંદર બનાવવામાં પણ મદદરૂપ છે એકા પદ પર્વતાસન

માનસિક તાણ ઘટાડવાની સાથે, વાળને સુંદર બનાવવામાં પણ મદદરૂપ છે એકા પદ પર્વતાસન

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. તો આજે જુઓ એકા પદ પર્વતાસન.

30 October, 2024 10:54 IST | Mumbai
વેલનેસ વાઈસ ડૉ. સ્નિગ્ધા મહેતા: વર્ક-લાઇફ બેલેન્સ અને પોશ્ચર હૅક્સ તમે ચુકતા નહી

વેલનેસ વાઈસ ડૉ. સ્નિગ્ધા મહેતા: વર્ક-લાઇફ બેલેન્સ અને પોશ્ચર હૅક્સ તમે ચુકતા નહી

ડો. સ્નિગ્ધા મહેતા, મનોરોગ ચિકિત્સા અને પેલ્વિક વેલનેસ નિષ્ણાત, આરોગ્યના આવશ્યક વિષયો પર ચર્ચા કરવા ગુજરાતી મિડે-ડે ડોટ કોમ પર વેલનેસ વાઈસ સાથે જોડાય છે. તેમણે કેવી રીતે પબ્લિક ટ્રાન્સપોર્ટથી મુદ્રામાં લાભ થાય છે, કામ અને જીવનને સંતુલિત કરવા માટેની ટિપ્સ અને સ્નાયુના દુખાવાને હળવા કરવા માટે ઉન્નત બેઠકની મુદ્રા જાળવવા માટેના હેક્સ વિશેની માહિતી શૅર કરી છે. શારીરિક પ્રવૃત્તિનું મહત્ત્વ, કાયાકલ્પ માટે ઊંઘ અને આજે પેલ્વિક ફ્લોરનું સ્વાસ્થ્ય શા માટે નિર્ણાયક છે તે જાણો. નિષ્ણાત સલાહ અને સુખાકારી ટિપ્સ માટે ટ્યુન ઇન કરો!

17 October, 2024 09:36 IST | Mumbai
ગમે તેવો સ્ટ્રેસ હશે તે દૂર થઈ જશે માત્ર ભ્રામરી પ્રાણાયામથી, કઈ રીતે કરશો?

ગમે તેવો સ્ટ્રેસ હશે તે દૂર થઈ જશે માત્ર ભ્રામરી પ્રાણાયામથી, કઈ રીતે કરશો?

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી… કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજૂઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યા વગર. આજે આપણે વાત કોઈ આસનની નહીં, પરંતુ ભ્રામરી પ્રાણાયામ વિશે વાત કરીશું. આજના આ એપિસોડમાં જાણો ભ્રામરી પ્રાણાયામના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. 

10 October, 2024 03:31 IST | Mumbai
વેદાંગ રૈનાએ યુવાનો માટે તેના સ્કિનકેર રહસ્યો શેર કર્યા

વેદાંગ રૈનાએ યુવાનો માટે તેના સ્કિનકેર રહસ્યો શેર કર્યા

જિગ્રા સ્ટાર વેદાંગ રૈના વ્યસ્ત શેડ્યૂલ સાથે તેની ત્વચાને કેવી રીતે ગ્લોઇંગ રાખે છે ? આ વિશિષ્ટ વિડિયોમાં, તે સાથી સેલિબ્રિટીઓ તરફથી મળેલી શ્રેષ્ઠ સ્કિનકેર સલાહ અને શેર કરે છે ઉપરાંત, વેદાંગ યુવાન પુરુષો માટે બનાવેલી કેટલીક વ્યક્તિગત સ્કિનકેર ટીપ્સ આપે છે. તેના મનપસંદ હેક્સ અને રહસ્યોને ચૂકશો નહીં !

28 September, 2024 11:52 IST | Mumbai
Wellness Wise: હાર્ટ અટેક આવે અને ડાયાબિટીઝ થાય તે પહેલા કેવી રીતે ખબર પડે?

Wellness Wise: હાર્ટ અટેક આવે અને ડાયાબિટીઝ થાય તે પહેલા કેવી રીતે ખબર પડે?

વેલનેસ વાઇઝના પાંચમા એપિસોડમાં ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે જોડાયા છે કાર્ડિયોલોજિસ્ટ ડૉ. અક્ષય મહેતા. અમારી સાથેની આ મુલાકાતમાં ડૉ. અક્ષય મહેતાએ હૃદય સાથે સંબંધિત સમસ્યાઓ, તેના નિદાન, સારવાર અને તેનાથી બચવા માટેના ઉપાયો વિશે રસપ્રદ ચર્ચા કરી. આ મુલાકાતમાં તેમણે હાર્ટ અટૅક અને કાર્ડિયાક અરેસ્ટ વચ્ચેનો તફાવત ,હાર્ટ અટૅકના સંકેતો , કયા ખાધ્ય પદાર્થો અટૅકની સારવારમાં અને તેને રોકવામાં મદદરૂપ થઈ શકે છે જેવા વિષયો પર પ્રકાશ પાડ્યો. સાથે જ જીવનશૈલી સાથે જોડાયેલી સમસ્યાઓને લઈને પણ ખૂબ જ રસપ્રદ ચર્ચા તેમણે કરી છે. જુઓ આ ખાસ મુલાકાત ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ અને ગુજરાતી મિડ-ડેના યુટ્યુબ પર.

24 September, 2024 12:51 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK