The Miranda Brothers and Visfot News: ફિલ્મ નિર્માતા સંજય ગુપ્તાની આગામી સ્પૉર્ટ્સ ડ્રામા `ધ મિરાંડા બ્રધર્સ` અને `વિસ્ફોટ` સિનેમાઘરોમાં રિલીઝ થવાને બદલે સીધી OTT પ્લેટફૉર્મ પર રિલીઝ કરવામાં આવશે. હાલના રિપૉર્ટ્સ પ્રમાણે, સંજયની બન્ને આગામી ફિલ્મને એક સ્ટ્રીમિંગ પ્લેટફૉર્મ દ્વારા સીધી ઓટીટી પ્રીમિયર માટે ખરીદવામાં આવી છે. એક સૂત્રએ ખુલાસો કર્યો છે કે જિયો સિનેમાએ `ધ મિરાંડા બ્રધર્સ` અને `વિસ્ફોટ`ને સીધી ડિજિટલ પ્રીમિયર માટે ખરીદી છે, જેમાં `વિસ્ફોટ` પહેલા રિલીઝ થશે અને ત્યાર બાદ સ્પૉર્ટ્સ ડ્રામા `ધ મિરાંડા બ્રધર્સ.`
21 June, 2024 04:42 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent