આજે રામ નવમીના અવસર પર બાબા રામદેવ પતંજલિ સન્યાસ આશ્રમમાં ૧૦૦ યુવાનોને દીક્ષા આપશે. ઉત્તરાખંડના હરિદ્વારમાં હર કી પૌરીમાં આયોજિત `સન્યાસ દીક્ષા મહોત્સવ`માં યોગ ગુરુ રામદેવ અને આરએસએસના વડા મોહન ભાગવતે ભાગ લીધો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે બુધવારે હરિદ્વારમાં કહ્યું હતું કે, `સનાતન ધર્મને કોઈ પ્રમાણપત્રની જરૂર નથી કારણ કે તે સમયની કસોટી પર ઊભો રહ્યો છે.`
30 March, 2023 12:47 IST | Haridwar