Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Guwahati

લેખ

સારા અલી ખાન

સારામાંથી સીતા બની જા

ઍક્ટ્રેસે આધ્યાત્મિક જર્નીની તસવીરો પોસ્ટ કરી એટલે તેને આવું કહીને ટ્રોલ કરવામાં આવી

07 April, 2025 07:03 IST | Guwahati | Gujarati Mid-day Correspondent
ગુવાહાટીના મેદાન પર પ્લેયર ઑફ ધ મૅચ અને અન્ય અવૉર્ડ સાથે નીતીશ રાણા.

પાવરપ્લેમાં ત્રીજા ક્રમે બૅટિંગ કરી ફિફ્ટી મારનાર રાજસ્થાન રૉયલ્સનો બૅટર: નીતીશ

રાજસ્થાન ફ્રૅન્ચાઇઝીની વેબસાઇટ અનુસાર તેની પત્ની સાચી મારવાહ જોડિયાં બાળકોને જન્મ આપે એવી સંભાવના છે.

02 April, 2025 06:58 IST | Guwahati | Gujarati Mid-day Correspondent
મલાઇકા અરોરા, શ્રીલંકન ક્રિકેટર કુમાર સંગકારા

મલાઇકા અરોરાનો લેટેસ્ટ પ્રેમી શ્રીલંકન ક્રિકેટર કુમાર સંગકારા?

રવિવારે ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે રમાયેલી મૅચમાં આ બન્નેની કેમિસ્ટ્રીએ બધાનું ધ્યાન ખેંચ્યું છે

02 April, 2025 06:53 IST | Guwahati | Gujarati Mid-day Correspondent
ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ દેવજિત સૈકિયાએ મહેન્દ્ર સિંહ ધોનીને ૧૮ વર્ષ IPL રમવા બદલ સન્માનિત કર્યો હતો.

ગુવાહાટીમાં પહેલી વાર IPL મૅચ રમવા આવેલા ધોની અને ચેન્નઈની ટીમનું ભવ્ય સ્વાગત

આ પહેલાં ધોની ભારતીય ટીમ માટે ૨૦૧૭માં આ મેદાન પર T20 મૅચ રમી ચૂક્યો છે.

01 April, 2025 06:50 IST | Guwahati | Gujarati Mid-day Correspondent

ફોટા

સમગ્ર ભારતમાં દિવાળીની ઉજવણી (તસવીરો: પીટીઆઈ)

Diwali 2023: દેશના જુદા-જુદા પ્રાંતોમાં દીપોત્સવની ભવ્ય ઉજવણી, જુઓ તસવીરો

દેશભરના નાગરિકોએ 12 નવેમ્બર, રવિવારના રોજ દિવાળીની ઉજવણી કરી હતી. દિવાળી દર વર્ષે કારતક મહિનાની અમાસે ઊજવવામાં આવે છે. જુઓ તસવીરો...

12 November, 2023 04:28 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આવો નજારો હવે ત્રણ વર્ષે જોવા મળશે

ભારતમાં વર્ષના અંતિમ ચન્દ્રગ્રહણની આંશિક અસર

ભારતમાં ગઈ કાલે વર્ષનું અંતિમ ચન્દ્રગ્રહણ જોવા મળ્યું હતું. ગઈ કાલે સાંજે ૪.૨૩ વાગ્યાથી એની શરૂઆત થઈ હતી અને સાંજે ૬.૧૯ વાગ્યે સમાપ્ત થયું હતું. ભારતમાં ગ્રહણની અસર આંશિક રહી હતી. દેશભરનાં મંદિરોમાં વિશેષ આરતી અને પૂજા કરવામાં આવી હતી. 

09 November, 2022 09:27 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
દેશનો મહા તહેવારઃ મતદાર જાગૃતિ માટે દિવ્યાંગોએ કરી અપીલ

દેશનો મહા તહેવારઃ મતદાર જાગૃતિ માટે દિવ્યાંગોએ કરી અપીલ

ગુજરાતમાં 23 એપ્રિલે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે મતદાતાઓને જાગૃત કરવાના તમામ પ્રયાસો થઈ રહ્યા છે. મતદાર જાગૃતિના સંદેશા સાથે રાજકોટ પહોંચેલી ટ્રેનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સાથે દિવ્યાંગોએ પણ મતદાન માટે અપીલ કરી.

13 April, 2019 11:56 IST

વિડિઓઝ

સીએમ શિંદેએ કામાખ્યા મંદિરની મુલાકાત લીધી

સીએમ શિંદેએ કામાખ્યા મંદિરની મુલાકાત લીધી

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે એક મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ કામાખ્યા દેવી મંદિરમાં પ્રાર્થના કરવા માટે ગુવાહાટી, આસામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત 20 નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા આવી છે, જે તેને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ બનાવે છે. શિંદે બુધવારે મંદિરમાં તેમની પૂજા કરવાની યોજના ધરાવે છે. આ તેમની પ્રથમ મુલાકાત નથી; તેઓ અગાઉ જૂન 2022માં 39 બળવાખોર ધારાસભ્યો સાથે રાજકીય કટોકટી દરમિયાન આવ્યા હતા જેના કારણે ઉદ્ધવ ઠાકરેની સરકાર પડી હતી. શિંદે 30 જૂન, 2022 ના રોજ ભાજપના સમર્થનથી મુખ્યમંત્રી બન્યા, અને નવેમ્બર 2022 માં મંદિરમાં આશીર્વાદ માટે પાછા ફર્યા. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ શિંદેની પાર્ટી શિવસેનાએ હજુ સુધી તેના ઉમેદવારોની જાહેરાત કરી નથી.

23 October, 2024 06:38 IST | Guwahati

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK