Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Gurugram

લેખ

દિલ્હી, ગુડગાંવ

દિલ્હીના વાતાવરણમાં અચાનક પલટો : ડર્સ્ટ સ્ટૉર્મથી બધે ધૂળ-ધૂળ, વરસાદ પણ પડ્યો

પશ્ચિમી વિક્ષોભના કારણે બે-ત્રણ દિવસ ગરમીથી રાહત મળવાની આગાહી છે. ત્યાર બાદ ૧૪ એપ્રિલથી ફરી તાપમાનમાં વધારો થશે અને તાપમાન ૪૦-૪૧ ડિગ્રી વચ્ચે પહોંચી જશે.

11 April, 2025 11:01 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ધરતીકંપને લીધે વહેલી સવારે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. દિલ્હીમાં ગઈ કાલે ધરતીકંપને લીધે પચીસેક વર્ષ જૂૂનું વૃક્ષ ઊખડી ગયું હતું.

ધરતીકંપનું કેન્દ્રબિંદુ પેટાળમાં માત્ર પાંચ કિલોમીટર નીચે હતું, તીવ્રતા વધુ લાગી

દિલ્હીમાં ગઈ કાલે વહેલી સવારે ૫.૩૬ વાગ્યે આવેલા ભૂકંપને પગલે લોકો ઘરોમાંથી બહાર નીકળીને રસ્તા પર દોડી આવ્યા : રિક્ટર સ્કેલ પર ૪ની તીવ્રતા ધરાવતા ધરતીકંપને કારણે પલંગ અને દીવાલો હલવા લાગ્યાં

19 February, 2025 07:07 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સિમરન સિંહ (તસવીર: સોશિયલ મીડિયા)

RJ અને ઇન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર સિમરન સિંહે કર્યો આપઘાત, ઘરેથી મળી આવ્યો મૃતદેહ

Simran Singh Suicide: સિમરન ખૂબ જ એક્ટિવ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હતી. તે અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા અને વીડિયો પોસ્ટ કરતી રહેતી રહે છે. સિમરને તેની છેલ્લી ઇન્સ્ટાગ્રામ રીલ 13 ડિસેમ્બરે પોસ્ટ કરી હતી.

26 December, 2024 08:58 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રૂમનું મહિને ભાડું માત્ર ૧૫ રૂપિયા અટૅચ્ડ બાથરૂમ સાથે

હોય નહીં, અટૅચ્ડ બાથરૂમવાળી રૂમનું મહિનાનું ભાડું ફક્ત ૧૫ રૂપિયા

મનીષ અમન પશ્ચિમ બંગાળના કલ્યાણી નામના શહેરમાં આવેલી ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS)માં MBBSનો છેલ્લા વર્ષનો વિદ્યાર્થી છે.

17 October, 2024 03:10 IST | West Bengal | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

ઝોમાટોના CEO ફૂડની ડિલિવરી કરવા નીકળ્યા, ખબર પડી મૉલમાં લિફ્ટ વાપરવાની મનાઈ છે

દીપિન્દર ગોયલ ગુરુગ્રામના ઍમ્બિયન્સ મૉલમાં હલ્દીરામનો ઑર્ડર લેવા પહોંચ્યા હતા. ત્યાં સિક્યૉરિટી ગાર્ડે તેમને મેઇન ગેટને બદલે બીજા પ્રવેશદ્વારમાંથી જવા કહ્યું. ત્યાં પહોંચ્યા પછી ખબર પડી કે લિફ્ટથી નહીં પણ સીડીથી ત્રીજા માળે જવાનું હતું.

08 October, 2024 01:18 IST | Gurugram | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

માહિતી નહીં આપનારા વૉટ્સઍપના ડિરેક્ટરો સામે પોલીસે કેસ નોંધ્યો

એક કેસને લગતાં ત્રણ અકાઉન્ટની માહિતી પોલીસ દ્વારા માગવામાં આવી હતી

30 September, 2024 09:48 IST | Delhi | Gujarati Mid-day Correspondent
સોનુ સૂદ

સોનુ સૂદનો લેવામાં આવ્યો ક્લાસ

ડિલિવરી-બૉયે કરેલી શૂઝની ચોરીને સપોર્ટ કરવાની વાતથી નારાજ સોશ્યલ મીડિયા યુઝર્સ

14 April, 2024 07:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ભારતીય વિદ્યાર્થીના વિદેશમાં મોતની વધુ એક ઘટના, લંડનમાં...

Indian PHD Student Killed: ૧૯ માર્ચે બની હતી દુર્ઘટના, દીકરીના પિતા મૃતદેહ લેવા પહોંચ્યા લંડન

25 March, 2024 11:40 IST | London | Gujarati Mid-day Online Correspondent

ફોટા

દ્વારકા એક્સપ્રેસવેના હરિયાણા વિભાગનું ઉદ્ઘાટન

PM મોદીએ દ્વારકા એક્સપ્રેસનું કર્યું ઉદ્ઘાટન, દિલ્હી-હરિયાણાનો ટ્રાફિક થશે ઓછો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સીમાચિહ્ન દ્વારકા એક્સપ્રેસવેના હરિયાણા વિભાગનું ઉદ્ઘાટન કર્યું હતું. હવે ટ્રાફિક પ્રવાહમાં સુધારો થશે અને NH-48 પર દિલ્હી અને ગુરુગ્રામ વચ્ચે થતી ભીડને પણ મહદ અંશે ઓછી કરી શકાશે, (તમામ તસવીરો: મિડ-ડે)

11 March, 2024 03:22 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK