ઇ-પેપર
વેબસ્ટોરીઝ
થોડા સમય પહેલાં ગુરુ દત્તની ક્લાસિક ‘સાહિબ બીબી ઔર ગુલામ’ ફરી વાર જોઈ. આજે આ ગમતી ફિલ્મની પડદા પાછળની રોમાંચક વાતો શૅર કરવી છે.
બલરાજ સાહની અને દિલીપકુમાર પણ માનતા થઈ ગયા કે આ અભિનેતા લાંબી રેસનો ઘોડો છે.
‘કાગઝ કે ફૂલ’ની જબરદસ્ત નિષ્ફળતા બાદ ગુરુ દત્તને મોટો આર્થિક ફટકો પડ્યો એટલે તાત્પૂરતો ‘આર્ટ ફિલ્મ’ માટેનો તેમનો મોહ ઓછો થઈ ગયો
જ્યારે ‘કાગઝ કે ફૂલ’ને ગુરુ દત્ત જેવા સિદ્ધહસ્ત ફિલ્મમેકરનો સ્પર્શ મળ્યો હતો. તો પછી ફિલ્મની સરિયામ નિષ્ફળતાનું કારણ શું હતું?
ADVERTISEMENT