Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Gulzar

લેખ

શ્યામ બેનેગલ, નસીરુદ્દીન શાહ અને બમન ઈરાની, જાવેદ અખ્તર, ગુલઝાર

રાજકીય સન્માન સાથે શ્યામ બેનેગલને આપવામાં આવી અંતિમ વિદાય

ફિલ્મમેકર ગોવિંદ નિહલાણીને શ્યામ બેનગલ સાથેનાં સંસ્મરણોની વાત કરવા કહ્યું તો તેમણે કહ્યું હતું કે હું કંઈ બોલી શકું એમ નથી, પ્લીઝ.

25 December, 2024 01:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

જબ હમ મિલે

હેમા માલિની તાજેતરમાં દિલ્હી જઈ રહ્યાં હતાં ત્યારે ફ્લાઇટમાં તેમનો ભેટો ગુલઝાર સાથે થયો હતો

19 December, 2024 10:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગુલઝાર

‘સિરિયલ કા મેઇન કૅરૅક્ટર બાલક હૈ ઇસલિએ ફૂલ તો ચડ્ડી મેં હી ખિલેગા’ : ગુલઝાર

‘જંગલ જંગલ બાત ચલી હૈ, પતા ચલા હૈ; ચડ્ડી પહનકે ફૂલ ખિલા હૈ, ફૂલ ખિલા હૈ.’ આ ગીતમાં ચડ્ડી શબ્દ માટે વિરોધ ઊઠેલો, પણ...

21 July, 2024 07:00 IST | Mumbai | Rajani Mehta
ગીતકાર ગુલઝાર

ભાયખલાના ગૅરેજમાં ગાડીઓનું કલરકામ કરતા ગુલઝાર ફિલ્મોના ગીતકાર કઈ રીતે બની ગયા?

કવિ ગુલઝાર સાથે વર્ષો પહેલાં એક મુલાકાત થઈ હતી. એ યાદગાર મુલાકાતનાં સ્મરણો આજે શૅર કરું છું...

14 July, 2024 11:39 IST | Mumbai | Rajani Mehta

ફોટા

બૉલિવૂડના દિગજજો પહોંચ્યા શ્યામ બેનેગલના અંતિમ સંસ્કારમાં (તસવીરો: અતુલ કાંબલે અને યોગેન શાહ)

Photos: ભીની આંખો સાથે બૉલિવૂડના દિગજજો પહોંચ્યા શ્યામ બેનેગલના અંતિમ સંસ્કારમાં

લેજન્ડ્રી ડિરેક્ટર અને સ્ક્રીનરાઇટર શ્યામ બેનેગલનું 90 વર્ષની વયે અવસાન થયું. તેમણે ગઈકાલે સાંજે 6:38 વાગ્યે વોકહાર્ટ હૉસ્પિટલ, મુંબઈ સેન્ટ્રલ ખાતે અંતિમ શ્વાસ લીધા. ફિલ્મ નિર્માતાના પાર્થિવ દેહને અંતિમ-દર્શન માટે શિવાજી પાર્ક ખાતેના સ્મશાન ગૃહમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં નસીરુદ્દીન શાહ, ગુલઝાર સાહબ અને અન્ય સહિત અનેક સેલિબ્રિટીઓ દિગ્ગજ ફિલ્મ નિર્માતાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. (તસવીરો: અતુલ કાંબલે અને યોગેન શાહ)

24 December, 2024 07:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સંજય દત્ત અને ઉર્મિલા માતોંડકરની ફિલ્મ `ખૂબસૂરત`ના 25 વર્ષ પૂર્ણ

25 વર્ષ બાદ પણ સંજય દત્ત અને ઉર્મિલા માતોંડકરની આ ફિલ્મ છે લોકો વચ્ચે યાદગાર

આઇકૉનિક રોમેન્ટિક કૉમેડી ‘ખૂબસૂરત’ ના 25 વર્ષ પૂર્ણ થયા છે. આ ફિલ્મ ભારતીય સિનેમાની સૌથી મોહક અને અવિસ્મરણીય ફિલ્મોમાંની એક તરીકે પ્રેક્ષકોના હૃદયમાં છવાયેલી છે. 26 નવેમ્બર, 1999ના રોજ રિલીઝ થયેલી, સંજય છેલ દ્વારા ડિરેક્ટ અને લિખિત આ ફિલ્મે તેની તાજગીભરી વાર્તા કહેવાની, મનમોહક રજૂઆતો અને સંગીત સાથે મોલ્ડને તોડી નાખ્યું જે હજુ પણ પેઢીઓમાં ગુંજતું રહે છે. ફિલ્મની કારકિર્દી-નિર્ધારિત પાળીમાં, ખૂબસૂરતે સંજય દત્તને પ્રથમ વખત રોમેન્ટિક કૉમેડી ભૂમિકા સ્વીકારવા માટે તેના કઠોર, ઍક્શન-હીરો વ્યક્તિત્વને ઉતારીને જોયો. તેના નમ્ર વશીકરણ અને સુંદર દેખાવ પ્રેક્ષકોને મોહિત કરે છે, જે અભિનેતાનું નવું પરિમાણ દર્શાવે છે. સંજય દત્ત સામે, ઉર્મિલા માતોંડકર એક એવી ભૂમિકામાં છવાઈ કે જેણે તેની જીવંતતા અને ભાવનાત્મક ઊંડાણ દર્શાવ્યું, એક જોડી બનાવી જે ફિલ્મનો આત્મા બની ગઈ.

29 November, 2024 02:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ત્રિ-દિવસીય વ્યાપન પર્વનાં આયોજનની ઝલક આપતી તસવીર

ફાર્બસ ગુજરાતી સભાના `વ્યાપન પ્રકલ્પ`થી ધન્ય થયું મુનશી પ્રાંગણ, જુઓ તસવીરો

ફાર્બસ ગુજરાતી સભા દ્વારા ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરીના સહયોગથી ત્રણ દિવસીય વ્યાપન પ્રકલ્પનું આયોજન થઈ ગયું. ૨૯,૩૦ અને ૩૧ માર્ચના રોજ અનેક વક્તાઓએ સાહિત્ય અંગેની સઘન ચર્ચા કરી હતી. આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં ઉડિયા ભાષાના સુપ્રસિદ્ધ સર્જક પ્રતિભારાય, જાણીતા કવિ ગુલઝાર, આંતરરાષ્ટ્રીય ચિત્રકાર અતુલ ડોડિયા, નાટ્યજગતના પ્રતિભાશાળી કલાકાર સરિતા જોષી, દિલ્હી સાહિત્ય અકાદમીના પ્રમુખ માધવ કૌશિક સહિતનાં મહાનુભાવોએ હાજરી આપી હતી.

03 April, 2024 02:38 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર: પીઆર

ગુલઝાર સાહેબના જીવન પર આધારિત ‘હઝાર રાહેં મુડ કે દેખીં’નું વિમોચન, જુઓ તસવીરો

ગુલઝાર સાહેબના જીવન પર આધારિત અત્યાર સુધીનું સૌથી મોટું પુસ્તક ‘હઝાર રાહેં મુડ કે દેખીં’નું તાજેતરમાં વિમોચન થયું છે. કાર્યક્રમમાં હેમા માલિનીને ભૂતકાળ યાદ આવી ગયો હતો. તો ગુલઝારે હૃદય સ્પર્શી વાતો કહી હતી.

11 January, 2024 10:16 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

`સૅમ બહાદૂર`ની Wrap Up Partyમાં આ અભિનેત્રી રહી આકર્ષણનું કેન્દ્ર, જુઓ વીડિયો

`સૅમ બહાદૂર`ની Wrap Up Partyમાં આ અભિનેત્રી રહી આકર્ષણનું કેન્દ્ર, જુઓ વીડિયો

અભિનેતા વિકી કૌશલ તેની આગામી ફિલ્મ `સૅમ બહાદૂર`ને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં ફિલ્મની રૅપઅપ પાર્ટી યોજાયી હતી. જેમાં મેઘના ગુલઝાર, વિકી કૌશલ, સાન્યા મલ્હોત્રા, ફાતિમા સના શેખ સહિત અનેક સેલ્બઝે હાજરી આપી હતી. ફિલ્મ `સૅમ બહાદૂર` પહેલી ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે. 

16 March, 2023 12:37 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK