અનન્યા પાન્ડે (Ananya Panday), સિદ્ધાંત ચતુર્વેદી (Siddhant Chaturvedi) અને આદર્શ ગૌરવ (Adarsh Gourav) અભિનિત ફિલ્મ ૨૬ ડિસેમ્બરના રોજ નેટફ્લિક્સ (Netflix) પર રિલિઝ થવાની છે. ત્યારે ફિલ્મના મેકર્સે સોમવારે રાત્રે સ્ક્રિનિંગનું આયોજન કર્યું હતું. જેમાં ફિલ્મની સ્ટારકાસ્ટ સહિત બૉલિવૂડના અનેક સેલેબ્ઝે હાજરી આપી હતી. સુહાના ખાન (Suhana Khan), આદિત્ય રૉય કપૂર (Aditya Roy Kapur), શનાયા (Shanaya Kapur) અને ઓરી (Orry)એ પણ ‘ખો ગએ હમ કહાં’ના સ્પેશ્યલ સ્ક્રિનિંગમાં હાજરી આપી હતી.
(તસવીરો : યોગેન શાહ)
19 December, 2023 10:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent