આજે એટલે કે 20 ઑગસ્ટે ગુજરાતી ફિલ્મોની હિરોઈન એશા કંસારા પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. `મિજાજ`, `મિડનાઈટ વીથ મેનકા` જેવી ગુજરાતી ફિલ્મો અને સંખ્યાબંધ હિન્દી સિરીયલમાં એક્ટિંગ કરી ચૂકેલી એશા કંસારા વેસ્ટર્નથી લઈ ટ્રેડિશનલ વૅરમાં બ્યુટીફુલ લાગે છે. આજે જુઓ એથનિક વૅરમાં કેટલી સુંદર લાગે છે એશા કંસારા
(Image Courtesy : Esha Kansara Instagram)
06 September, 2023 12:35 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent