દાદર જેવા ગીચ વિસ્તારમાંથી ૯૨ વર્ષ જૂના કબૂતરખાનાને હટાવવાની માગણી ઊઠી છે અને BMCએ આ બાબતે વિચારણા પણ શરૂ કરી છે
29 March, 2025 12:00 IST | Mumbai | Kajal Rampariyaછેલ્લાં બાવીસ વર્ષથી ગુઢીપાડવાના દિવસે ગિરગામ વિસ્તારમાં ભલભલાની આંખો ચોંકી જાય એવા દબદબા અને ભપકા સાથે નવા વર્ષનું સ્વાગત કરતો વરઘોડો નીકળે છે.
29 March, 2025 11:39 IST | Mumbai | Ruchita Shahમુંબઈના લોકોનો જોસ્સો બહુ જામ્યો હતો. એટલે સરકારી જવાબથી તેમને સંતોષ થયો નહીં એટલે મુંબઈના ગવર્નર લૉર્ડ હૅરિસને અરજી મોકલવાનું નક્કી થયું.
29 March, 2025 11:22 IST | Mumbai | Deepak Mehtaધર્મ તમને જો આવી વાત શીખવતો હોય તો માનજો કે તમારે હજી પણ ધર્મધ્યાન અને સંપ્રદાય વિશે થોડું વધારે જાણવાની અને એનો અભ્યાસ કરવાની જરૂર છે
29 March, 2025 07:35 IST | Mumbai | Swami Satchidanandaવર્ષો પહેલાં વાંચેલી એક વાર્તા યાદ આવે છે. એક નાનકડા બાળકને પોતાની મમ્મીની આંખમાં વારંવાર આવી જતાં આંસુ જોઈને ખૂબ નવાઈ લાગતી
29 March, 2025 07:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondentદરેક તહેવાર અને પ્રસંગ જેના વગર અધૂરા છે એવું આ ફૂલ હેલ્થ અને રસોડામાં પણ વિશેષ સ્થાન ધરાવે છે
29 March, 2025 07:34 IST | Mumbai | Darshini Vashiફૅશનેબલ દેખાવા માટે આજકાલ લોકોને વધુ મહેનત કરવી ગમતી નથી, ઓછા એફર્ટ્સમાં જ કમ્ફર્ટેબલ સ્ટાઇલિંગ કરવાનું હવે લોકો વધુ પસંદ કરી રહ્યા છે
28 March, 2025 03:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondentજવાબ છે ના, ઓવરઈટિંગ અને ફટાફટ ખાઈ લેવાની આદત સાથે તમે શું ખાઓ છો એના પર નિર્ભર છે કે પેટ ફુલ થયાનો સંદેશ બ્રેઇન સુધી કેટલા સમયમાં પહોંચે છે
28 March, 2025 03:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondentસોશિયલ મીડિયામાં અત્યારે ગીબલી સ્ટાઈલ વાયરલ થઈ રહી છે. જાણે આ ટ્રેન્ડ બની ગયો છે. એઆઇની મદદથી દરેક જણ પોતાના અને પોતાના પરિવારજનોના ફોટાઓને ગીબલી સ્ટાઇલમાં બદલવા લાગ્યા છે. આ વચ્ચે જ સોશિયલ મીડિયામાં અંબાણી પરિવારજનોના પણ કેટલાંક ફોટોગ્રાફ વાયરલ થયા છે. જેમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણી તેમ જ રાધિકા-અનંતના ક્યૂટ ગીબલી અંદાજ લોકોને પસંદ પડી રહ્યા છે.
29 March, 2025 09:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentફિલ્મ નિર્માતા તેજસ પ્રભા વિજય દેઓસ્કરની દિગ્દર્શિત બે ફિલ્મો - `ગ્રાઉન્ડ ઝીરો` અને `દેવમાણુસ` 25 એપ્રિલ, 2025ના રોજ એકસાથે રિલીઝ થવાની છે. ત્યારે એવું ચોક્કસ કહી શકાય કે તે ભારતીય સિનેમામાં એક સીમાચિહ્નરૂપ રેકોર્ડ બનાવી રહ્યો છે.
29 March, 2025 07:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentનારી સશક્તિકરણના હેતુ સાથે મુંબઈમાં રહેતા ગુજરાતી મોડાસા એકડા દશા ખડાયતા સમાજે એક નવી પહેલ શરૂ કરી જેમાં તેમણે સમાજની મહિલાઓ જે પોતાની આવડતથી નાની-નાની પણ અનેક કળાઓ વિકસાવે છે અને તે કળાનો ઉપયોગ આર્થિક ઉપાર્જન માટે કરે છે, તેવી મહિલાઓને એક પ્લેટફૉર્મ આપવાનો પ્રયત્ન કરવા માટે નારી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
29 March, 2025 06:48 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentફૅશનની દુનિયામાં આગવી ઓળખ ધરાવતી આ ઇવેન્ટનું આ પચીસમું વર્ષ છે ફૅશનની દુનિયામાં આગવી ઓળખ ધરાવતા લૅક્મે ફૅશન વીક (LFW)ની આ વર્ષે સિલ્વર જ્યુબિલી છે અને ૨૬ માર્ચે આ વીકની ભવ્ય શરૂઆત કરવામાં આવી છે. આ વખતે લૅક્મે ફૅશન વીકનું આયોજન ફૅશન ડિઝાઇન કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (FDCI) સાથે પાર્ટનરશિપમાં કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટની શરૂઆતમાં ડિઝાઇનર અનામિકા ખન્નાએ તેનું ‘સિલ્વર કૉલર’ કલેક્શન લૉન્ચ કર્યું હતું. આ શોમાં ઍક્ટ્રેસ અનન્યા પાંડે શો-સ્ટૉપર તરીકે જોવા મળી હતી. આ શોમાં અનન્યાનો લુક બહુ જ સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવ્યો હતો અને તે ગજબની ખૂબસૂરત લાગી રહી હતી. અનામિકા ખન્નાનું આ કલેક્શન અત્યારની મૉડર્ન, બોલ્ડ, ઇન્ડિપેન્ડન્ટ અને પોતાની જાતને કોઈ પણ જાતના ડર વગર અભિવ્યક્ત કરી શકતી આધુનિકાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે.
29 March, 2025 06:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondentતમે ક્યારેક વિચાર્યું છે કે એક નાનકડા સમોસામાં કેટલા બધા સ્વાદની દુનિયા છુપાયેલી હોય શકે છે? હથેળી માં સમાઈ જાય એવો ત્રિકોણીયો તેનો આકાર, ઉપરથી ફરસી પુરી જેવું કરકરું તેનું બહારી આવરણ, અને અંદર પીળાશ પડતા મસાલાના રંગ વાળું બટાકા-વટાણાનું તાજી કોથમીરથી ભરપૂર મસાલેદાર પુરણ, જયારે કોન-શેપના સમોસામાં ભરાય અને ગરમ ગરમ સીંગતેલમાં તળાય… એ દ્રશ્ય જોવાની મજાજ કંઈક અલગ હોય છે. જેમ જેમ સમોસા તળાતાં જાય અને એની સુગંધ ચારેતરફ ફેલાઈ એટલે મણિનગર રેલ્વે ક્રોસિંગ નજીક, રોડ પર આવેલી પ્રેમચંદ નાસ્તા હાઉસની દુકાનની આજુબાજુ ઉભેલા મારા જેવા કેટલાય લોકો સુગંધથી મોહિત થઈ લલચાઈને નાસ્તો કરવા માટે દોડી આવે. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)
29 March, 2025 06:48 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondentથાઇલૅન્ડ અને પડોશી દેશ મ્યાનમારમાં શુક્રવારે બપોરે 7.7 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે લોકોમાં ગભરાટ અને શહેરની ઈમારતોને મોટું નુકસાન થયું હતું. બૅંગકૉકમાં બાંધકામ હેઠળની એક બહુમાળી ઇમારત ભૂકંપને કારણે ધરાશાયી થઈ હતી, જેમાં અધિકારીઓએ હજી સુધી જાનહાનિની પુષ્ટિ કરી નથી. (તસવીરો: મિડ-ડે)
29 March, 2025 06:47 IST | Bangkok | Gujarati Mid-day Online Correspondentઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્ર ચૂંટણીમાં તો આ લોકોએ બટેંગે તો કટેંગેનું સૂત્ર આપ્યું હતું અને હવે સૌગાત-એ-મોદી વાળી કિટ વહેંચી રહ્યા છે. આખરે આ કેવી કિટ છે. એવું લાગે છે કે રાજનૈતિક સ્વાર્થ સાધનારી આ કિટ છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આ યોજના ભાજપે બિહાર ચૂંટણીમાં ફાયદો ઉઠાવવા માટે બનાવી છે.
28 March, 2025 06:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentથિયેટરે ઘણા બૉલિવૂડ કલાકારો માટે અભિનય કારકિર્દીનો પાયો નાખ્યો છે, જે તેમને તેમની અભિનય કુશળતાને નિખારવામાં અને મોટા પડદા પર પોતાની ઓળખ બનાવવામાં મદદરૂપ બન્યું. દર વર્ષે 27 માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ અવસરે, બૉલિવૂડના કેટલાક જાણીતા કલાકારો તેમની પહેલી રંગભૂમિ પરફોર્મન્સ યાદ કરી.
28 March, 2025 06:29 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentવડોદરાના કાર અકસ્માતમાં હેમાલી પટેલે ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો, જ્યારે તેમના પતિની હાલત ગંભીર છે, વેન્ટિલેટર પર છે. હેમાલીની બહેન નીતિ પટેલે તેના દુઃખ અને ગુસ્સાને વ્યક્ત કરતાં આરોપી ડ્રાઇવરને મૃત્યુદંડ અથવા આજીવન કેદની સજાની માગણી કરી હતી. નીતિએ તેની બહેન માટે ન્યાયની વિનંતી કરીને તેના સાળાની સ્થિતિના હૃદયદ્રાવક સમાચાર પણ શેર કર્યા. વધુ માટે વિડિયો જુઓ.
20 March, 2025 09:30 IST | Vadodaraનવી સિરીઝ ગૃહ લક્ષ્મી માટેના આ ખાસ ઇન્ટરવ્યુમાં, દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય શૉમાં પોતાની આકર્ષક ભૂમિકા વિશે ચર્ચા કરે છે, જ્યાં તેઓ લક્ષ્મીના અણધાર્યા ઉદય વચ્ચે મુખ્ય પાત્ર ભજવે છે જે બેતાલગઢની ઘાસની રાણી બને છે. દિવ્યેન્દુ તેમની મનપસંદ ફિલ્મો, પુસ્તકો અને ઘણું બધું પણ જાહેર કરે છે, જે તેમની વ્યક્તિગત અને વ્યાવસાયિક યાત્રામાં ઊંડા ઉતરે છે. જુઓ આખો વીડિયો...
05 February, 2025 12:31 IST | Mumbaiઆજે આપણે વાત કરીશું ‘અર્ધ ચક્રાસન’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા.
30 January, 2025 05:29 IST | Mumbaiઉમ્બરો એ સાત શક્તિશાળી વાર્તાઓનો સંગ્રહ છે જે આપણને શીખવે છે કે જીવન આપણી સીમાઓની બહાર પણ અસ્તિત્વ ધરાવે છે. જ્યારે આપણે ખુલ્લા હૃદયથી તેને પાર કરીએ છીએ ત્યારે જ આપણે તેનો ખરેખર અનુભવ કરીએ છીએ.
24 January, 2025 07:27 IST | Mumbaiશલભાસન યોગ આસન પીઠ, હાથ અને પગમાં શક્તિ વધારે છે અને સાથે સાથે લવચીકતામાં પણ સુધારો કરે છે. તેના ફાયદા અને તેનો અભ્યાસ કેવી રીતે કરવો તે જાણો.
17 January, 2025 06:42 IST | Mumbaiએક હૃદયસ્પર્શી વાતચીતમાં, અભિષેક શાહ અને તેજલ પંચાસરા, વિવેચકો દ્વારા વખાણાયેલી ફિલ્મ ઉમ્બારો પાછળની પ્રતિભાશાળી પતિ-પત્ની જોડી, તેમની હિંમત, ઓળખ અને સ્વ-શોધની વાર્તાની રચનાને શૅર કરી છે. ઉમ્બારો સાત મહિલાઓની પરિવર્તનકારી યાત્રા કહે છે જેઓ તેમના ઘરની મર્યાદાઓથી આગળ વધવાની હિંમત કરે છે, સામાજિક સીમાઓ તોડીને બહારની દુનિયાનું અન્વેષણ કરે છે અને બદલામાં, તેમના આંતરિક સ્વના ઊંડાણને શોધે છે. આ વાર્તા દ્વારા, અભિષેક અને તેજલ મહિલાઓની શાંત સ્થિતિસ્થાપકતા અને અગણિત શક્તિને પ્રકાશિત કરે છે, જે દર્શાવે છે કે કેવી રીતે અજાણ્યામાં પગ મૂકવાથી ગહન સ્વ-વિકાસ થઈ શકે છે. આ વિશિષ્ટ મુલાકાતમાં, મેકર્સે ઉમ્બારો પાછળની પ્રેરણા, વાર્તાકાર તરીકે સશક્તિકરણ અને માનવ જોડાણ વિશે વાતચીત શરૂ કરતી કલા બનાવવા માટે વહેંચાયેલ દ્રષ્ટિ અને અટલ હેતુની ચર્ચા કરી હતી. તેઓ એક સર્જનાત્મક જોડી તરીકે તેમના વ્યક્તિગત ગતિશીલતામાં પણ ડૂબકી લગાવે છે, આવા શક્તિશાળી વાર્તાને જીવનમાં લાવવાના પડકારો સાથે તેમના સહિયારા જુસ્સાને સંતુલિત કરે છે.
16 January, 2025 09:29 IST | Mumbaiઆ મુલાકાતમાં, કાશી રાઘવના દિગ્દર્શક ધ્રુવ ગોસ્વામી, તેમની પ્રથમ ફિલ્મ બનાવવાના તેમના અનુભવને શૅર કરે છે, જે સામાજિક ધોરણોને પડકારે છે અને એક માતા, એક માતા, જે તેની અપહરણ કરાયેલી દીકરીને શોધી રહી છે તેની વાર્તા કહે છે. ધ્રુવ એક બિનપરંપરાગત વિષયની શોધખોળ કરવાના તેના નિર્ણય વિશે વાત કરે છે અને તેણે કેવી રીતે ગુજરાતી અને બંગાળી ભાષાઓને મિશ્રિત કરીને એક અનોખી વાર્તા બનાવવાનો પ્રયોગ કર્યો. તે ગુજરાતી સિનેમાની આસપાસના નિષેધને તોડવાના તેમના વિઝનની પણ ચર્ચા કરે છે, જે દર્શાવે છે કે તે વૈવિધ્યસભર, સામાજિક રીતે સંબંધિત થીમ્સનો સામનો કરી શકે છે. ધ્રુવ માટે, કાશી રાઘવ ગુજરાતી ફિલ્મોની સીમાઓને ફરીથી વ્યાખ્યાયિત કરવા વિશે છે અને સાબિત કરે છે કે તેઓ શક્તિશાળી, પરિવર્તનકારી વાર્તાઓ કહી શકે છે.
01 January, 2025 09:45 IST | Mumbaiઅહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘મેરુ વક્રાસન’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ વીડિયોમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા.
27 December, 2024 03:17 IST | MumbaiADVERTISEMENT
ADVERTISEMENT