ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ ઇન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premiere League)ની સોળમી સિઝનને શરુ થવામાં હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે. ત્યારે દરેક ટીમે ટ્રોફી જીતવા માટેની મહેનત શરુ કરી દીધી છે. ટીમે પોતાના હૉમગ્રાઉન્ડ પર પ્રૅક્ટિસ કરવાની શરુઆત કરી દીધી છે. ગયા વર્ષની ચૅમ્પિયન ટીમ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans)એ પણ અમદાવાદમાં પ્રૅક્ટિસ ચાલુ કરી છે. ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓએ આઇપીએલની નવી સીઝન માટેની પ્રૅક્ટિસના શ્રીગણેશ કર્યા હતા.
21 March, 2023 12:31 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent