Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Gujarat Cm

લેખ

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે

ગુજરાતની ગિફ્ટ સિટીમાં રેકોર્ડ બ્રેકિંગ દારૂના વેચાણ અને સેવનથી થઈ મબલખ કમાણી

Gujarat`s Gift City Record-breaking liquor sales: રાજ્ય સરકારના આંકડા દર્શાવે છે કે 31 જાન્યુઆરી, 2025 સુધી ગિફ્ટ સિટીમાં 3,324 બૉટલ અંગ્રેજી દારૂ વેચાયો હતો. ગયા મહિને પૂરા થયેલા બજેટ સત્રમાં સરકારે ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણ અને સેવનના આંકડા જાહેર.

09 April, 2025 07:01 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ગુજરાતના સીએમ મુખ્ય પ્રધાન  (ફાઇલ તસવીર)

Gujarat News: ગુજરાત સરકારની રાજ્યને નવી ભેટ, વાવ-થરાદ નવા જિલ્લા તરીકે જાહેર

Gujarat Latest News: આજની કેબિનેટ બેઠકમાં બનાસકાંઠામાંથી વાવ અને થરાદને અલગ કરીને નવો જિલ્લો બનાવવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. સાથે જ નવા બનેલા જિલ્લાનું મુખ્ય મથક થરાદ તરીકે નક્કી કરવામાં આવ્યું છે.

01 January, 2025 09:54 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
જૈન સમાજનું વિરોધ પ્રદર્શન ( પ્રતિકાત્મક ફાઇલ તસવીર)

ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વેચાઈ રહી છે મુંબઈના જૈનોની મિલકતો, સમાજે કરી આ માગણી

Jain Community of Mumbai: વાગડ ઓસ્વાલ પેટા સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા, ટીમ વાગડ ચેરીટેબલ ટ્રસ્ટે ગુજરાતના મૂખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ પ્રધાન હર્ષ સંઘવીને પત્ર લખીને સમુદાયની મિલકતોને રક્ષણ આપવાની માગ કરી હતી.

26 November, 2024 04:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દાહોદ: સ્માર્ટ સિટી મિશન અંતર્ગત હજારો વર્ષ જૂના આ શહેરમાં થઈ રહ્યો છે અત્યાધુનિક વિકાસ

સ્માર્ટ સિટી મિશન હેઠળ હજારો વર્ષ જૂના દાહોદ શહેરમાં થયો છે અત્યાધુનિક વિકાસ

Dahod Transforms Under Smart City Mission: DSCDL દ્વારા રૂ. 120.87 કરોડના ખર્ચે છાબ તળાવનું પુનરુત્થાન અને રૂ. 121 કરોડના ખર્ચે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

18 November, 2024 06:47 IST | Dahod | Gujarati Mid-day Online Correspondent

ફોટા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રયાગરાજ કુંભ મેળામાં પહોંચ્યા, ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરીને અર્ઘ્ય અર્પણ કર્યું.

ગુજરાત CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા પ્રયાગરાજ કુંભ મેળામાં, કર્યું સંગમમાં સ્નાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવાર તા.૭ ફેબ્રુઆરીએ બપોરે પ્રયાગરાજના કુંભ મેળામાં ત્રિવેણી સંગમ ખાતે શ્રદ્વા ભક્તિ પૂર્વક પવિત્ર સ્નાન કરવા સાથે જળ અર્ઘ્ય અર્પણ કર્યા હતા.

08 February, 2025 11:26 IST | Prayagraj | Gujarati Mid-day Online Correspondent
વડા પ્રધાનએ અમરેલીના દુધાળા ગામે ભારત માતા સરોવરનું લોકાર્પણ કરી ગુજરાતમાં જન ભાગીદારી થી જળસંચયના પ્રોજેક્ટને વેગ આપ્યો

PM મોદીએ સ્પેનના વડા સાથે કર્યો ભવ્ય રોડ શો, ગુજરાતને આપી વિકાસ કાર્યોની ભેટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમરેલી ખાતેથી ધનતેરસની પૂર્વસંધ્યાએ 4800 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપતા કહ્યું કે, નવા વિકાસ પ્રોજેક્ટ સૌરાષ્ટ્રના જીવનને આસાન બનાવશે અને વિકાસને નવી ગતિ આપશે. પરમેશ્વરની પ્રસાદી સમાન પાણી માટે પુરુષાર્થ કરનારા ગુજરાતના સામર્થ્યને પ્રેરણા રૂપ બતાવી વડા પ્રધાનને સ્પષ્ટ કહ્યું કે, ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમના મંત્ર સાથે ગુજરાત સરકારના જન ભાગદારીના આયામોથી ખેડૂતો સમૃદ્ધ થવાની સાથે પ્રવાસન વિકાસ અને રોજગારીનું પણ સર્જન થશે.” પીએમએ અમરેલી જિલ્લાના લાઠી નજીક દુધાળા ગામે ગાગડીઓ નદીને પુનઃજીવીત તથા તળાવોનું નિર્માણ કરીને સરકારના જનભાગીદારી અભિગમની સાથે રહીને જળસંચય માટે કાર્યો કરનાર ધોળકિયા ફાઉન્ડેશનની કામગીરીની નોંધ લીધી હતી.

28 October, 2024 09:11 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ગુજરાતના અમુક વિસ્તારોમાં પૂરના પાણી ઓસર્યા બાદ સરકાર દ્વારા આવી રાહત કામગીરી શરૂ છે (તસવીરો- મિડડે)

Photos: ગુજરાતમાં પૂર બાદ ચારેય તરફ ચિખલ અને કચરો, આ રીતે શરૂ છે રાહત કામગીરી

ભારતીય હવામાન વિભાગે ગુજરાતના તમામ જિલ્લાઓમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ, વીજળીના ગડગડાટ સાથે વરસાદની આગાહી કરી છે, જેમ કે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં સૌરાષ્ટ્રકચ્છના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં વરસાદ શરૂ જ રહેશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. (તસવીરો- મિડડે)

31 August, 2024 07:15 IST | Vadodara | Gujarati Mid-day Online Correspondent
ગુજરાતમાં ભારે વરસાદને લીધે પૂર જેવી પરિસ્થિતી સર્જાઈ છે (તસવીરો- મિડડે)

In Photos: ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું, પૂરમાં ઓછામાં ઓછા 16 લોકોના જીવ ગયા

ગુજરાતમાં વરસાદને કારણે નિર્માણ થયેલી પૂર જેવી સ્થિતમાં લગભગ નવ લોકોના મોત થયા છે, તેમ જ બીજા દિવસે આ મૃત્યુઆંક 16 પર પહોંચી ગયો હતો. રાજ્યના કેટલાક વિસ્તારોમાં સતત ચોથા દિવસે પણ ભારે વરસાદ ચાલુ રહેતા પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી વધુ 8,500 લોકોને સુરક્ષિત ઠેકાણે સ્થળાંતરિત લારીને બચાવી લેવામાં આવ્યા હતા. (તસવીરો- મિડડે)

28 August, 2024 09:44 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

ભૂપેન્દ્ર પટેલે `નર્મદાના સિંહ`નું સન્માન કર્યું

ભૂપેન્દ્ર પટેલે `નર્મદાના સિંહ`નું સન્માન કર્યું

રતનસિંહજી મહિડા મેમોરિયલ ઇવેન્ટ 2025: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે `નર્મદાના સિંહ` એવોર્ડ સમારોહમાં હાજરી આપી. 12 એપ્રિલ, 2025 ના રોજ શ્રી રતનસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ - "ધ લાયન ઓફ નર્મદા" શીર્ષક માટે આયોજિત સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રતિષ્ઠિત એવોર્ડ સમાજમાં અસાધારણ યોગદાનને માન્યતા આપે છે અને નર્મદા ક્ષેત્રના આદરણીય નેતા રતનસિંહજી મહિડાના વારસાનું સન્માન કરે છે.

14 April, 2025 07:04 IST | Ahmedabad
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા માની પૂજામાં પ્રાર્થના કરી...

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા માની પૂજામાં પ્રાર્થના કરી...

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 08 એપ્રિલે નર્મદાના રામપુરા ગામમાં નર્મદા માનું પૂજન કર્યું હતું.

08 April, 2025 06:12 IST | Ahmedabad
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ `માધવપુર મેળા 2025માં આપી હાજરી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ `માધવપુર મેળા 2025માં આપી હાજરી

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે `માધવપુર મેળા 2025`માં હાજરી આપી, એક ભારત, શ્રેષ્ઠ ભારત` કાર્યક્રમની ઉજવણી કરી.

05 April, 2025 06:54 IST | Ahmedabad
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સાળંગપુર હનુમાનજી મંદિરમાં પ્રાર્થના કરી

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સાળંગપુર હનુમાનજી મંદિરમાં પ્રાર્થના કરી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 23 માર્ચે અમદાવાદના સાળંગપુર હનુમાનજી મંદિરમાં પ્રાર્થના કરી હતી.

25 March, 2025 12:38 IST | Ahmedabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK