કોવિડ (હાલપૂરતો તો) ગયો, માસ્કે ગયા…રહી ગયો મિજાજ સેલિબ્રેશનનો. ઉત્સવપ્રિય માણસ એકેય તક છોડે ઉજવણીની? જોઈ લો ગઈ કાલે ગૂડી પડવાના તહેવાર નિમિત્તે મુંબઈ હોય કે થાણે કે પછી હોય નવી મુંબઈ બધે જ લોકોએ સરઘસો કાઢ્યાં અને એમાંય મરાઠી મુલગીઓ નવ વારીમાં બુલેટ પર તૈયાર થઈને નીકળી તો રીતસરનો છાકો પડી ગયો.
(તસવીરો : શાદાબ ખાન, પી.ટી.આઇ.)
03 April, 2022 09:54 IST | Mumbai