Gudi Padwa 2024: ગુડી પડવો મહારાષ્ટ્રમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે આ દિવસે મહારાષ્ટ્રની મહિલાઓ પારંપરિક મહારાષ્ટ્રીયન વેશભૂષા એટલે કે નવ્વારી સાડી, નાકમાં નથ વગેરે પહેરીને આ તહેવારની ઉજવણી કરે છે. આ વર્ષે આ ગુડી પડવો ફેશનની દ્રષ્ટિએ પણ મહત્વનો રહ્યો છે, તસવીરોમાં જુઓ સંસ્કૃતિ અને ફેશનનું આ મિશ્રણ જે ભારતીય તહેવારોમાં જ જોવા મળી શકે છે.
09 April, 2024 05:41 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent