Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Great Britain

લેખ

બર્મિંગહૅમ

બર્મિંગહૅમની ગલીઓમાં ઠેર-ઠેર ગંધાય છે ૧૭,૦૦૦ ટન કચરો

છેલ્લા એક મહિનાથી બર્મિંગહૅમમાં સફાઈ-કામદારો હડતાળ પર છે એને કારણે સ્થાનિકો તોબા પોકારી ગયા છે. લોકો પોતાના ઘરનો કચરો ગલીઓની બહાર એક જગ્યાએ કાળી બૅગોમાં મૂકી જઈ રહ્યા છે એને કારણે ઉંદરડાઓનો ત્રાસ પણ વધ્યો છે.

16 April, 2025 01:39 IST | Birmingham | Gujarati Mid-day Correspondent
 ગ્રેસ ડેવિડસન

ગર્ભાશયના ટ્રાન્સપ્લાન્ટથી બાળક જન્મ્યાનો બ્રિટનનો પહેલો કિસ્સો

બહેને દાન કરેલા ગર્ભાશયથી યુવતીએ પોતાના બાળકને જન્મ આપ્યો. આ ગ્રેસે તાજેતરમાં બહેને ડોનેટ કરેલા ગર્ભાશયની મદદથી ક્વીન શાર્લોટ ઍન્ડ ચેલ્સી હૉસ્પિટલમાં એક દીકરીને જન્મ આપ્યો હતો. ગ્રેસને તેની બહેનનું ગર્ભાશય બે વર્ષ પહેલાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવેલું

11 April, 2025 04:30 IST | London | Gujarati Mid-day Correspondent
ધાબી એક્ઝિબિશન

એક-એકથી ચડિયાતા ૮૬૨ કરોડ રૂપિયાના દુર્લભ હીરા જોવા મળશે અબુ ધાબીમાં

બ્રિટિશ ઑક્શન હાઉસ સૉધબીઝ દ્વારા આજથી અબુ ધાબીમાં એક ખાસ એક્ઝિબિશન શરૂ થયું છે. અત્યંત રૅર ડાયમન્ડ ગણાય એવા ૧૦ કૅરૅટથી લઈને ૧૦૦ કૅરૅટના દુર્લભ હીરાઓનું એક્ઝિબિશન થઈ રહ્યું છે.

09 April, 2025 02:21 IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent
બ્રિટની બાલિન્સ્કી

એવું શું સાબિત કરવા આ બહેને ૧૦૦ દિવસ સુધી રોજ એકનો એક ડ્રેસ પહેર્યો

બ્રિટનીબહેનનું કહેવું છે કે ઊન કુદરતી રીતે જ વૉટર-રેઝિસ્ટન્ટ અને જાતે જ સાફ થઈ જતું ફૅબ્રિક છે.

05 April, 2025 06:53 IST | Washington | Gujarati Mid-day Correspondent

ફોટા

કીર સ્ટાર્મર અને યુક્રેનના વડાપ્રધાન વોલોદિમીર ઝેલેન્સ્કી વચ્ચેની મુલાકાત

યુક્રેનને યુકેનો સાથ: કીર સ્ટાર્મરને મળ્યા યુક્રેનના વડાપ્રધાન ઝેલેન્સ્કી, જુઓ..

બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીનું 10 ડાઉનિંગ સ્ટ્રીટ પર સ્વાગત કર્યું હતું અને તેમને યુકે પાસેથી સતત સમર્થન મળશે એવી ખાતરી આપી હતી.  (તમામ તસવીરો- એએફપી)

03 March, 2025 07:07 IST | London | Gujarati Mid-day Correspondent
ધી ક્રાઉન કોઈનમાંની બનાવટમાં 24 કેરેટના 11 સિક્કા અને 6000થી વધુ હીરાનો સમાવેશ થાય છે.- તસવીર ઇન્સ્ટાગ્રામ - રોઝી બ્લુ

ઇસ્ટ ઇન્ડિયા કંપનીનુ સર્જન `ધી ક્રાઉન` જેમાં 6000થી વધુ હીરા આપનાર કંપની મુંબઈની

અંગ્રેજોની શાનમાં આજે પણ વધારો કરે છે ભારતીય હીરા. આમ કહેવા પાછળ માત્ર કોહીનૂરની વાત નથી પણ આજેય જ્યારે યુકેની એક લાઇફ સ્ટાઇલ લક્ઝરી બ્રાન્ડ કંપનીએ બ્રિટનનાં ક્વીન એલિઝાબેથ IIની પહેલી પૂણ્યતિથિ નિમિત્તે કંઇક ખાસ કરવાનું નક્કી કર્યું ત્યારે તેમણે ભારત તરફ જ નજર દોડાવી. ગયા વર્ષે 8મી સપ્ટેમ્બરે ક્વીન એલિઝાબેથ  IIનું 96 વર્ષની વયે નિધન થયું હતું. બ્રિટનના ઈતિહાસમાં 70 વર્ષ એટલે કે સૌથી લાંબો સમય શાસન કરનારાં આ રાજવીના માનમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ એક યુનિક ક્રાઉન કોઈન બનાવવાનું નક્કી કર્યું અને તેમાં ભારતની જ નહીં પણ વિશ્વમાં મોખરાનું સ્થાન ધરાવતી અને અવ્વલ દરજ્જાની ગણાતી ડાયમંડ મેન્યુફેક્ચરર કંપની રોઝી બ્લુનો બહુ મોટો હાથ છે. ક્વીન એલિઝાબેથ iiની પહેલી પૂણ્યતિથિએ સાડા ત્રણ કિલો સોનું અને છ હજારથી વધુ હીરા ધરાવતા આ ક્રાઉન કોઇનનું ઉદ્ઘાટન થયું હતું. (તસવીર સૌજન્ય - રોઝી બ્લુ અને ધી ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું અધિકૃત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ)

05 October, 2023 09:28 IST | Mumbai | Chirantana Bhatt
તસવીર સૌજન્ય પીએમઓ

G20 Summit: ઋષિ સુનક અને અન્ય દેશના વડાઓને મળ્યા મોદી, બાલીમાં જબરજસ્ત સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ડોનેશિયાના બાલીમાં G-20 સમિટમાં ભાગ લેવા પહોંચી ગયા છે. અહીં તેમણે બ્રિટેનના વડાપ્રધાન ઋષિ સુનક સાથે પણ મુલાકાત કરી. બ્રિટિશ વડાપ્રધાન બન્યા પછી ઋષિ સુનક સાથે વડાપ્રધાન મોદીની આ પહેલી મુલાકાત છે. ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટેનમાં થયેલી રાજનૈતિક અસ્થિરતા અને લિઝ ટ્રસના રાજીનામાં બાદ ઑક્ટોબરમાં કન્ઝરવેટિવ પાર્ટીના પ્રમુખ અને યૂકેના વડાપ્રધાન બન્યા છે.

15 November, 2022 03:05 IST | Bali | Shilpa Bhanushali

વિડિઓઝ

ભારતીય વિદ્યાર્થીએ યુકેની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં જાતિવાદ, ઉત્પીડનનો આરોપ મૂક્યો

ભારતીય વિદ્યાર્થીએ યુકેની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં જાતિવાદ, ઉત્પીડનનો આરોપ મૂક્યો

ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભારતીય વિદ્યાર્થી, લક્ષ્મી બાલક્રિષ્નએ 30 ઓગસ્ટના રોજ યુનિવર્સિટી સામે ગંભીર આરોપો મૂક્યા. લક્ષ્મીએ ઈંગ્લેન્ડની સંશોધન યુનિવર્સિટી સામે વંશીય પૂર્વગ્રહ અને ગંભીર સતામણીનો આરોપ મૂક્યો. લક્ષ્મીવ સમજાવ્યું કે કેવી રીતે શેક્સપીયર પરની તેની થીસીસને તેની અરજી પ્રક્રિયા દરમિયાન ઉલ્લેખ કરવા છતાં સંપૂર્ણ રીતે નકારી કાઢવામાં આવી હતી.

31 August, 2024 06:13 IST | London
જુઓ: UK સંસદમાં વિરોધ પક્ષના નેતા તરીકે રિશી સુનકનું પ્રથમ ભાષણ

જુઓ: UK સંસદમાં વિરોધ પક્ષના નેતા તરીકે રિશી સુનકનું પ્રથમ ભાષણ

રિશી સુનકે 9 જુલાઈના રોજ હાઉસ ઑફ કોમન્સમાં વિપક્ષના નેતા તરીકે એક શક્તિશાળી પ્રથમ ભાષણ આપ્યું. સુનકે નવા ચૂંટાયેલા વડા પ્રધાન કીર સ્ટારરને તેમની જીત માટે અભિનંદન આપીને તેમના ભાષણની શરૂઆત કરી. તેમણે આગળ `માફ કરશો` કહ્યું અને તેમના પક્ષના સભ્યોની માફી માંગી જેઓ ફરીથી ચૂંટાયા ન હતા. સુનકે વચન આપ્યું હતું કે તેમનો પક્ષ વ્યાવસાયિકતા, અસરકારકતા અને નમ્રતા સાથે સત્તાવાર વિરોધપક્ષ તરીકે તેમની નવી ભૂમિકા નિભાવશે. સંસદને સંબોધતા, સુનકે કહ્યું, “આપણી રાજનીતિમાં આપણે જોરશોરથી દલીલ કરી શકીએ છીએ જેમ કે મેં અને વડા પ્રધાન છેલ્લા છ અઠવાડિયામાં કર્યું હતું પરંતુ તેમ છતાં એકબીજાને માન આપીએ છીએ. સંસદમાં અમારો ગમે તેટલો વિવાદ હોય, હું જાણું છું કે આ ગૃહમાંના દરેકને હું જાણું છું કે આ ગૃહમાં દરેક વ્યક્તિ એ હકીકતને ગુમાવશે નહીં કે આપણે બધા આપણા ઘટકો, આપણા દેશની સેવા કરવાની અમારી ઇચ્છાથી પ્રેરિત છીએ અને સિદ્ધાંતોને આગળ ધપાવીએ છીએ. અમે સન્માનપૂર્વક માનીએ છીએ. દરેક નવા અને જૂના સભ્યોને હું પરિણામો માટે અભિનંદન આપું છું….બધા સભ્યોને મારી સલાહ છે કે તમે રોજિંદા જે ભૂમિકા ભજવી રહ્યા છો તેની કદર કરો... મારી પાર્ટીમાં અમારામાંના લોકો માટે મને એક સંદેશ સાથે શરૂઆત કરવા દો. જેઓ હવે મારી પાછળ બેઠેલા નથી તેઓને…મને માફ કરજો. અમે ઘણા મહેનતુ સમુદાયના ઉત્સાહી પ્રતિનિધિઓને ગુમાવ્યા છે જેમની શાણપણ અને કુશળતા આગળની ચર્ચાઓ અને ચર્ચાઓમાં ચૂકી જશે… હવે અમે વ્યાવસાયિક, અસરકારક અને નમ્રતાપૂર્વક સત્તાવાર વિરોધની નિર્ણાયક ભૂમિકા નિભાવીશું."

12 July, 2024 03:14 IST | Britain

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK