ડિસેમ્બર મહિનાને બહ હવે ગણતરીના દિવસો બાકી છે. આ મહિનાના અંત સાથે, વર્ષ 2022 પણ આપણા બધાને અલવિદા કહી દેશે. દર વર્ષના અંતે, ગૂગલ `યર ઇન સર્ચ` નામની યાદી બહાર પાડે છે. જેમાં જણાવવામાં આવે છે કે, આ વર્ષે સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી વ્યક્તિ કે વસ્તુઓ કઈ છે. આ યાદી અનુસાર, ‘પીપલ કૅટેગરી’માં આ વર્ષે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, સુસ્મિતા સેન, ઋષિ સુનક જેવા લોકોને ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા છે. આવો જોઈએ કયા પાંચ વ્યક્તિઓ આ વર્ષે સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા અને શા માટે…
16 December, 2022 04:32 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent