ઑસ્કર 2023 (Oscar 2023)માં RRR ફિલ્મના નાટુ નાટુ (Naatu Naatu)ગીતે બેસ્ટ ઑરિજિનલ સોન્ગની કેટેગરીમાં એવૉર્ડ હાંસિલ કર્યો છે. તાળીઓના ગડગડાટ વચ્ચે સંગીતકારે એવૉર્ડ ગ્રહણ કર્યો હતો અને ગીત ગાઈ સ્પીચ આપી તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પહેલા પણ વિશ્વ સ્તર પર નાટુ નાટુ ગીતે ગોલ્ડન ગ્લોબ જીતી ભારતનો ડંકો વગાડ્યો હતો. આ સિદ્ધિ પાછળ જો કોઈનો સિંહફાળો હોય તો તે છે એમ.એમ. કીરવાની. તો ચાલો જાણીએ એમ. એમ કીરવાની વિશે...
13 March, 2023 03:09 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent