Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Glasgow

લેખ

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

Commonwealth Games 2026માંથી ક્રિકેટ, હૉકી, બેડમિન્ટન બાકાત; શું છે કારણ?

Commonwealth Games 2026: વર્ષ ૨૦૨૬માં કૉમનવેલ્થ ગેમ્સ હૉસ્ટ કરશે ગ્લાસગો; પરંતુ ભારતની મુખ્ય રમતો બાકાત; ક્રિકેટ, હૉકી, બેડમિન્ટનને સ્થાન ન મળતાં નિરાશા

22 October, 2024 02:31 IST | Glasgow | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

ડાન્સરના શરીરની ગરમીમાંથી પેદા કરવામાં આવશે ઇલેક્ટ્રિસિટી

ગ્લાસગોમાં આવેલા એસડબ્લ્યુજી૩ નામના સ્થળે અનેક મોટી ડાન્સ-પાર્ટી યોજાય છે

17 October, 2022 11:02 IST | Glasgow | Gujarati Mid-day Correspondent

વિડિઓઝ

ગ્લાસગો ગુરુદ્વારાએ ભારતીય રાજદૂત વિક્રમ દોરાઈસ્વામીની હેકલિંગ પર આપ્યો જવાબ

ગ્લાસગો ગુરુદ્વારાએ ભારતીય રાજદૂત વિક્રમ દોરાઈસ્વામીની હેકલિંગ પર આપ્યો જવાબ

યુકેમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીને સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. ગ્લાસગો ગુરુદ્વારાની આ ઘટના બાદ ભારતીય સત્તાવાળાઓએ યુકેની વિદેશ કચેરી અને પોલીસ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો, જેમાં એક વ્યક્તિ દોરાઈસ્વામીને ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવતો જોઈ શકાય છે.

01 October, 2023 05:40 IST | Delhi
ભારતીય રાજદૂતને ગ્લાસગો ગુરુદ્વારા, યુકે ફોરેન ઑફિસમાં પ્રવેશતા અટકાવાયા

ભારતીય રાજદૂતને ગ્લાસગો ગુરુદ્વારા, યુકે ફોરેન ઑફિસમાં પ્રવેશતા અટકાવાયા

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચેના વિવાદ વચ્ચે, યુકેમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીને ગ્લાસગોમાં ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. આ વિશે જાણો શું છે હકીકત?

30 September, 2023 05:29 IST | Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK