Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Ghulam Nabi Azad

લેખ

ગુલામ નબી આઝાદ

ફારુક રાતે મોદી-શાહને મળે છે? : ગુલામ નબી આઝાદ બોલ્યા ને પછી તરત જ ફેરવી પણ..

હવે ફારુક અબદુલ્લાએ આ નિવેદન મુદ્દે પ્રતિક્રિયા આપી છે. ફારુક અબદુલ્લાએ કહ્યું કે આઝાદ સાહેબ, મેં ક્યારેય તમારા વિરુદ્ધ નિવેદન આપ્યું નથી

20 February, 2024 09:55 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)

Article 370 પરના SCના નિર્ણયને PM મોદીએ ગણાવ્યું આશાનું કિરણ, આપ્યું નવું સ્લોગન

Supreme Court Verdict on Abrogation of Article 370: સુપ્રીમ કોર્ટની પાંચ-સભ્યની બંધારણીય પીઠે આજે ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે બંધારણની કલમ 370ને રદ કરનારા કેન્દ્ર સરકારના નિર્ણયને જાળવી રાખ્યો છે.

11 December, 2023 09:49 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ગુલામ નબી આઝાદ (તસવીર સૌજન્ય મિડ-ડે)

Ghulam Nabi: ભારતીય મુસલમાન પહેલા હિંદૂ જ હતા, આઝાદે આપ્યું મોટું નિવેદન

કૉંગ્રેસના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદનો જમ્મૂ-કાશ્મીરના ડોડા જિલ્લાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં આઝાદ કહેતા દેખાય છે કે ભારતના મુસલમાન મૂળત્વે હિંદુ જ હતા, જે પછીથી કન્વર્ટ થઈ ગયા.

17 August, 2023 06:34 IST | Jammu-Kashmir | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર

ગુલામ નબી આઝાદે નવી પાર્ટીની જાહેરાત કરી, આપ્યું આ નામ

ગુલામ નબી આઝાદે પોતાની નવી `ડેમોક્રેટિક આઝાદ પાર્ટી`ના ધ્વજનું અનાવરણ પણ કર્યું

26 September, 2022 06:04 IST | Jammu | Gujarati Mid-day Online Correspondent
 ગુલામ નબી આઝાદ

આઝાદે પૉલિટિકલ પાર્ટી લૉન્ચ કરવાની જાહેરાત કરી

ગુલામ નબી આઝાદે કૉન્ગ્રેસ છોડ્યા બાદ જમ્મુમાં તેમની પ્રથમ જાહેરસભામાં તેમની પોતાની પૉલિટિકલ પાર્ટી લૉન્ચ કરવાની જાહેરાત કરી હતી. 

05 September, 2022 10:20 IST | Jammu And Kashmir | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય: પીટીઆઈ

કૉંગ્રેસ પર ગુલામ નબીનો શાબ્દિક હુમલો, રાજીનામા બાદ પહેલી રેલીમાં સાધ્યું નિશાન

ગુલામ નબી આઝાદે જનસભામાં કૉંગ્રેસના હલ્લા બોલ કાર્યક્રમ પર પણ નિશાન સાધ્યું

04 September, 2022 02:52 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
કૉન્ગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા ગુલામ નબી આઝાદ

બીમાર કૉન્ગ્રેસ ડૉક્ટર નહીં, પરંતુ કમ્પાઉન્ડર પાસે દવા લઈ રહી છે

પાર્ટી છોડ્યા બાદ ગુલામ નબી આઝાદે કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર

30 August, 2022 08:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગુલામ નબી આઝાદ

પીએમ મોદીને ક્રૂર સમજતો હતો પરંતુ તેનામાં માણસાઈ છે, જાણો આવું કોણે કહ્યું ?

કોંગ્રેસ છોડ્યા બાદ ગુલામ નબી આઝાદ (Ghulam Nabi Azad) ફરી એકવાર મીડિયા સાથે વાત કરી. આ દરમિયાન તેણે પોતાના પર લાગેલા આરોપોનો જવાબ આપ્યો હતો.

29 August, 2022 02:43 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

દિલ્હીમાં શકીલ સૈફીએ આપી ઈફ્તાર પાર્ટી, એકતા કપૂર બની મહેમાન

દિલ્હીમાં શકીલ સૈફીએ આપી ઈફ્તાર પાર્ટી, એકતા કપૂર બની મહેમાન

દિલ્હી શકીલ સૈફી દ્વારા આયોજિત ઈફ્તાર પાર્ટીમાં એકતા કપૂર, મુરલી મનોહર જોશી અને ગુલાબ નબી આઝાદે હાજરી આપી હતી. જુઓ તસવીરો 

30 May, 2019 02:18 IST

વિડિઓઝ

Article 370 verdict: વિપક્ષના વલણ બદલ અમિત શાહે કર્યા આકરા પ્રહાર

Article 370 verdict: વિપક્ષના વલણ બદલ અમિત શાહે કર્યા આકરા પ્રહાર

Article 370 verdict: CJI DY ચંદ્રચુડની આગેવાની હેઠળની 5 ન્યાયાધીશોની બેન્ચે કલમ 370નો ચુકાદો સંભળાવ્યો અને કલમ 370ને "ટેમ્પરરી પ્રોવિઝન" ગણાવી. ગૃહમંત્રી અમિત શાહે SCના ચુકાદાનું સ્વાગત કર્યું છે. આ નિર્ણયની વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે આર્ટિકલ પરના તેમના વલણને લઈને વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.

12 December, 2023 10:59 IST | New Delhi
Election Results 2023: કૉંગ્રેસે લઘુમતીઓ વિશે વાત નથી કરી: ગુલામ નબી આઝાદ

Election Results 2023: કૉંગ્રેસે લઘુમતીઓ વિશે વાત નથી કરી: ગુલામ નબી આઝાદ

ચાર રાજ્યો (મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા)માં ચૂંટણી પરિણામો વિશે વાત કરતા ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DPAP)ના પ્રમુખ ગુલામ નબી આઝાદે 03 ડિસેમ્બરે કહ્યું હતું કે, છેલ્લા 20-25 દિવસમાં કૉંગ્રેસ જેને ચેમ્પિયન માનવામાં આવતી હતી. લઘુમતીઓએ તેમના વિશે વાત પણ કરી ન હતી.

03 December, 2023 05:34 IST | New Delhi
ગુલામ નબી આઝાદે કરી વડાપ્રધાન મોદીની રાજનીતિની પ્રશંસા

ગુલામ નબી આઝાદે કરી વડાપ્રધાન મોદીની રાજનીતિની પ્રશંસા

ANI સાથે વાત કરતી વખતે, કોંગ્રેસના ભૂતપૂર્વ દિગ્ગજ અને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના વડા ગુલામ નબી આઝાદે ફરી એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા કહ્યું કે "કોઈ શંકા નથી કે તેઓ ખૂબ જ મહેનતી છે". જીએન આઝાદે ભારતની વિદેશ નીતિની પણ પ્રશંસા કરી હતી. 4 એપ્રિલે, તેમણે વડા પ્રધાનની તેમની રાજનીતિ માટે પ્રશંસા કરી.

05 April, 2023 06:35 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK