Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Germany

લેખ

કન્સ્ટ્રક્શન મશીનરીનો મહામેળો

કન્સ્ટ્રક્શન મશીનરીનો મહામેળો

વિશ્વભરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ માટે જાતજાતની મશીનરી અને કન્સ્ટ્રક્શન મટીરિયલની શોધ થાય છે. આ બધું તમને અત્યારે એક જ જગ્યાએ જોવા મળી જશે. જર્મનીના મ્યુનિક સિટીમાં વિશ્વનો સૌથી મોટો કન્સ્ટ્રક્શન મશીનરીનો મહામેળો ભરાયો છે.

08 April, 2025 11:39 IST | Munich | Gujarati Mid-day Correspondent
પ્રયાગરાજના ત્રિવેણી સંગમના પવિત્ર જળની ૧૦૦૦ બૉટલો જર્મની મોકલવામાં આવી છે

પ્રયાગરાજના ત્રિવેણી સંગમના પવિત્ર જળની ૧૦૦૦ બૉટલો જર્મની મોકલવામાં આવી છે

૨૫૦ મિલીલીટરની સાઇઝ ધરાવતી ૧૦૦૦ કાચની બૉટલોમાં પૅક કરવામાં આવેલું આ શિપમેન્ટ પ્રયાગરાજથી જર્મની મોકલવામાં આવ્યું છે.

06 April, 2025 01:02 IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
જર્મનીના બર્લિનમાં રહેતાં ઍલેક્ઝાન્ડ્રા હિલ્ડબ્રેન્ટ નામનાં ૬૬ વર્ષનાં માજીએ ગયા અઠવાડિયે એટલે કે ૧૯ માર્ચે ફિલિપ નામના બાળકને જન્મ આપ્યો

૬૬ વર્ષનાં મહિલાએ દસમા સંતાનને જન્મ આપ્યો, નવા બચ્ચાની સૌથી મોટી બહેન ૪૬ વર્ષની

૪૬ વર્ષની દીકરી અને ૩૬ વર્ષનો દીકરો છે જે પોતાના સંસારમાં વ્યસ્ત છે. આ સંતાનો મોટાં થઈ ગયાં એ પછી ઍલેક્ઝાન્ડ્રાએ બીજાં લગ્ન કર્યાં

29 March, 2025 12:14 IST | Berlin | Gujarati Mid-day Correspondent
ભારતીય મેન્સ હૉકી ટીમ, ભારતીય વિમેન્સ હૉકી ટીમ

ભારતીય હૉકી ટીમ પ્રો-લીગમાં જબરદસ્ત કમબૅક કરવા ઊતરશે

પ્રો-લીગની પહેલી ચાર મૅચમાં ભારતીય મેન્સ ટીમ બે મૅચ જીતી અને બે મૅચ હારી છે. જ્યારે વિમેન્સ ટીમ ચારમાંથી માત્ર એક મૅચ જીતી છે

21 February, 2025 02:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઊડતાં બે હૉટ ઍર બલૂન વચ્ચે દોરડું બાંધીને એના પર એક માઇલથી વધુ અંતર કાપતા શખ્સ

૮૨૦૨ ફુટ ઊંચે બે હૉટ ઍર બલૂન વચ્ચે દોરડા પર ચાલવાનો વર્લ્ડ રેકૉર્ડ

આ જોડીએ ૨૦૨૧માં પોતે જ બનાવેલો ૬૨૩૬ ફુટનો રેકૉર્ડ તોડ્યો છે.

31 January, 2025 10:41 IST | Germany | Gujarati Mid-day Correspondent
દરિયામાંથી મળેલા પ્લાસ્ટિકને રીસાઇકલ કરીને એક હાઈ પર્ફોર્મન્સ બાઇક બનાવી

દરિયામાંથી મળેલા પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનેલી વિશ્વની પહેલી બાઇક

જર્મનીની ઇગસ નામની કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસરે થોડા વખત પહેલાં દરિયામાંથી મળેલા પ્લાસ્ટિકને રીસાઇકલ કરીને એક હાઈ પર્ફોર્મન્સ બાઇક બનાવી છે

29 January, 2025 01:13 IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

મેડિકલ વર્લ્ડનો કદાચ પહેલો કેસ, દરદીને કારણે ડૉક્ટરને થયું કૅન્સર

આ કેસ જર્મનીનો છે જ્યાં ૫૩ વર્ષના એક કૅન્સર સર્જ્યને ૩૨ વર્ષના દરદીના પેટમાંથી દુર્લભ પ્રકારના કૅન્સરના ટ્યુમરને બહાર કાઢ્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર ઑપરેશન વખતે ડૉક્ટરનો હાથ કટ થયો હતો

07 January, 2025 02:20 IST | Berlin | Gujarati Mid-day Correspondent
જ્યાં હુમલો થયો તે ક્રિસમસ માર્કેટમાં પોલીસ અને એમ્બ્યુલન્સ (તસવીર સૌજન્યઃ એએફપી)

જર્મનીના ક્રિસમસ માર્કેટમાં બેકાબૂ કારનો આતંક, બે લોકોને કચડ્યાં, ૬૦થી લોકો ઘાયલ

German Christmas Market Attack: જર્મનીના મેગડેબર્ગ શહેરના માર્કેટમાં બની દુર્ઘટના, સાઉદી વ્યક્તિની ધરપકડ, વધુ તપાસ ચાલુ, કારના વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ

21 December, 2024 10:04 IST | Magdeburg | Gujarati Mid-day Online Correspondent

ફોટા

એક્ટર ડિનો મોરિયા

એક્ટર ડિનો મોરિયા માટે સાહસ અને રોમાંચ ભરેલી રહી જર્મનીમાં ડ્રાઇવિંગ જર્ની, જુઓ

બોલિવૂડનો જાણીતો એક્ટર અને મોડલ ડિનો મોરિયા હંમેશા સહસિક પ્રવૃત્તિઓ કરવા માટે તૈયાર હોય છે. ભલે ને ઓન-સ્ક્રીન તેનું વ્યક્તિત્વ ઘણીવાર નમ્રતા દર્શાવે છે, પરંતુ ઑફ-સ્ક્રીન  ડિનો મોરિયા એક સાહસિક વ્યક્તિત્વ ધરાવે છે. ડિનો મોરિયા માટે મનપસંદ ગેટવેમાંનું એક છે સાહસિક ડ્રાઇવિંગ. રજાઓમાં રખડવું અને નવા નવા રસ્તાઓને એક્સપ્લોર કરવા એને બહુ ગમે. આ વચ્ચે જ્યારે જર્મનીમાં તેને સાહસિક ડ્રાઇવિંગની તક મળી તો તેણે તે ઝડપી લીધી હતી. માણો તેના અનુભવો

29 June, 2024 01:54 IST | Germany | Gujarati Mid-day Online Correspondent
ફેનિલ શાહ

પિતાથી પ્રેરણા લઈ ફોટોગ્રાફર બન્યો ગુજરાતી યુવક: મેળવી ઝળહળતી સફળતા

‘મન હોય તો માળવે જવાય’ આ ગુજરાતી કહેવતને એક ગુજરાતી યુવકે સિદ્ધ કરી છે. જો વ્યક્તિ કોઈ વસ્તુ કરવાનો મક્કમ નિશ્ચય કરી લે, તો કોઈ ને કોઈ રસ્તો નીકળી જ જતો હોય છે. આવો જ એક નિશ્ચય ફેનિલ શાહે કર્યો - તેના કેમેરામાં ક્ષણો કેદ કરીને લોકો સુધી પહોંચાડવાનો. કેમેરામાં ખાસ ક્ષણો કેપ્ચર કરતાં-કરતાં તેણે વિચાર્યું પણ નહતું કે તેના જીવનમાં પણ એક ખાસ ક્ષણ ખૂબ જ ટૂંક સમયમાં આવવાની છે. આ ક્ષણ એ હતી જ્યારે ફેનિલ શાહની એક સુંદર તસવીરને જર્મનીના મ્યુઝિયમમાં સ્થાન મળ્યું. ખાસ ક્ષણો કેપ્ચર કરતાં તેમના જીવનમાં આ ક્ષણ કેવી રીતે આવી તે જાણવા એવું છે.

08 August, 2023 08:24 IST | Mumbai | Karan Negandhi
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

આર્કિટેક્ટ્સે પોતાના માટે બનાવ્યાં સુંદર ઘર

લોકો માટે સુંદર ઘર બનાવવાનું કામ આર્કિટેક્ટનું હોય છે, પરંતુ આ જ આર્કિટેક્ટ પોતાનું ઘર બનાવે ત્યારે એમાં કેવી-કેવી ડિઝાઇન બનાવે એવો વિચાર આવ્યો અને પરિણામ કંઈક અદ્ભુત મળ્યું. તાજેતરમાં આર્કિટેક્ટ જૉન વી મુટલો દ્વારા એક બુક બહાર પાડવામાં આવી છે, જેમાં વિશ્વના વિવિધ જાણીતા આર્કિટેક્ટ્સનાં ઘરોની વિગત આપવામાં આવી છે. એના પર નાખીએ એક નજર...

10 April, 2023 11:59 IST | London | Gujarati Mid-day Online Correspondent
આ પાણીની બોટલો જોઈને જ અંદાજ આવે કે કેટલું મોંઘુ હશે પાણી

World Water Day:આ છે દુનિયાનું સૌથી મોંઘુદાટ પાણી, હજારોમાં છે બોટલનો ભાવ

વિશ્વ જળ દિવસ (World Water Day)દર વર્ષે 22 માર્ચે ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસની ઉજવણીનો હેતુ લોકોને પાણીના મહત્વ અને તેનું સંરક્ષણ કેવી રીતે કરવું તે અંગે જાગૃત કરવાનો છે. પાણી એ જીવન માટે સૌથી જરૂરી તત્વ છે. આપણા શરીરમાં લગભગ 60-70 ટકા પાણી હોય છે. આ બધુ આપણે જાણીએ છીએ પરંતુ શું તમે જાણો છો અન્ય દેશોમાં પાણીની શું કિંમત છે? પાણીના મૂલ્યથી આપણે વાકેફ છીએ પણ આ પાણીનો ભાવ સાંભળી તમે હક્કા બક્કા થઈ જશો એટલી મોંઘી રકમમાં પાણી વેચાય છે.   

22 March, 2023 03:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જર્મનીમાં પાઇલટની હડતાળને કારણે આઇજીઆઇ ઍરપૉર્ટ પર પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

જર્મની પાઇલટની હડતાળ:લુફ્થાંસા ઍરલાઇન્સની 800 ફ્લાઇટ્સ રદ, દિલ્હી ઍરપૉર્ટ પર ભીડ

જર્મની પાઇલટ યૂનિયને વિભિન્ન માગને લઈને આજે હડતાળની જાહેરાત કરી છે. જેને કારણે લુફ્થાંસા ઍરલાઇન્સની 800 ફ્લાઈટ્સ રદ કરી દેવામાં આવી છે. દિલ્હીમાં પણ આ હડતાળની અસર જોવા મળી છે. અહીં આઇજીઆઇ ઍરપૉર્ટ પ્રવાસીઓની ભીડ જોવા મળી. તસવીર સૌજન્ય (PTI)

02 September, 2022 07:43 IST | New Delhi
તસવીર : એ.એફ.પી.

કોળાંની કળા, જુઓ તસવીરો

સાઉથ જર્મનીના લુડવિગ્સબર્ગમાં લુડવિગ્સબર્ગ કૅસલ બગીચામાં ૨૫ ઑગસ્ટે યોજાયેલા કોળાંના પ્રદર્શનમાં કોળાંમાંથી વિવિધ ચીજો તૈયાર કરીને પ્રદર્શિત કરવામાં આવી હતી, જેમાં કોળાના મગરમચ્છ સહિત વિવિધ પક્ષીઓ અને પ્રાણીઓની પ્રતિકૃતિ બનાવાઈ હતી.   (તસવીરો : એ.એફ.પી.) 

27 August, 2022 09:51 IST | Berlin
મળો વિશ્વની સૌથી હોટ પોલીસ ઓફિસરને, જેને મળવા ગુનો આચરવા તૈયાર થાય છે લોકો

મળો વિશ્વની સૌથી હોટ પોલીસ ઓફિસરને, જેને મળવા ગુનો આચરવા તૈયાર થાય છે લોકો

એડ્રિન કોલેઝર જો તમે સોશિયલ મીડિયા યુઝર હશો તો નામથી અજાણ્યા ન હોય. આ જર્મન લેડી પોલીસ અધિકારી ઈન્ટરનેટ સન્સેશન બની ચૂકી છે. પર્ફેક્ટ બિકીની બોડી ધરાવતી આ પોલીસ અધિકારીનો ચાર્મ એવો છે કે તમને પણ જેલમાં જવાની ઈચ્છા થઈ જશે (તસવીર સૌજન્યઃInstagram)

01 January, 2021 07:31 IST

વિડિઓઝ

બર્લિનનું હોલોકોસ્ટ સ્મારક: ચૂંટણી પહેલા એક વ્યક્તિ પર છરી વડે હુમલો, તપાસ શરૂ

બર્લિનનું હોલોકોસ્ટ સ્મારક: ચૂંટણી પહેલા એક વ્યક્તિ પર છરી વડે હુમલો, તપાસ શરૂ

બર્લિન પોલીસના જણાવ્યા અનુસાર, 22 ફેબ્રુઆરી 2025 ના રોજ બર્લિનના હોલોકોસ્ટ સ્મારક ખાતે છરી વડે હુમલો થતાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. બર્લિન પોલીસ પ્રવક્તા ફ્લોરિયન નાથે જણાવ્યું હતું કે, "બર્લિન ફાયર અને પોલીસ સેવાઓને 1800 (1700 GMT) વાગ્યે યુરોપના હત્યા કરાયેલા યહૂદીઓના સ્મારક (હોલોકોસ્ટ સ્મારક) પર બોલાવવામાં આવી હતી. હજી પણ એક અજાણ્યા પુરુષ શંકાસ્પદે સ્મારક પર રહેલા એક પુરુષ પર હુમલો કર્યો અને તેને એટલો ખરાબ રીતે ઘાયલ કર્યો કે ઘાયલ વ્યક્તિને તાત્કાલિક ફાયર સર્વિસ દ્વારા સારવાર આપવી પડી." સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે પીડિતને તીક્ષ્ણ વસ્તુથી ઘાયલ કરવામાં આવ્યો હતો અને તેને સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અધિકારીઓએ વિસ્તારને સીલ કરી દીધો છે અને શંકાસ્પદ વ્યક્તિની શોધ કરી રહ્યા છે.

22 February, 2025 08:07 IST | Berlin
ક્રિસમસ માર્કેટ હુમલાના પીડિતોને સ્થાનિકોએ ભાવુક શ્રદ્ધાંજલિ આપી - જુઓ વીડિયો

ક્રિસમસ માર્કેટ હુમલાના પીડિતોને સ્થાનિકોએ ભાવુક શ્રદ્ધાંજલિ આપી - જુઓ વીડિયો

જર્મનીના મેગડેબર્ગમાં લોકો 20 ડિસેમ્બરે થયેલા દુ:ખદ ક્રિસમસ માર્કેટ હુમલાના પીડિતોનું સન્માન કરી રહ્યા છે. એક વાહન બજારમાં ભીડમાં ઘૂસી ગયું, જેમાં નવ વર્ષના બાળક સહિત પાંચ લોકોના મોત થયા અને 200થી વધુ લોકો ઘાયલ થયા. . સમુદાય આ ઘટનાથી ખૂબ જ દુઃખી છે, અને ઘણા લોકો જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે અને જેઓ ઘાયલ થયા છે તેમને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. હુમલાએ શહેરને આઘાતમાં મૂકી દીધું છે, કારણ કે સ્થાનિકો અને મુલાકાતીઓ પીડિતોને યાદ કરવા માટે એકસાથે આવે છે. અધિકારીઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે, અને આ હૃદયદ્રાવક દુર્ઘટનાથી પ્રભાવિત લોકો માટે સમર્થન ચાલુ છે.

23 December, 2024 01:18 IST | Berlin
PM મોદી ફ્રાન્સની 2 દિવસની મુલાકાત બાદ પહોંચ્યા UAE

PM મોદી ફ્રાન્સની 2 દિવસની મુલાકાત બાદ પહોંચ્યા UAE

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 જુલાઈના રોજ એક દિવસની મુલાકાત માટે સંયુક્ત આરબ અમીરાત પહોંચ્યા હતા. તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદી સંયુક્ત આરબ અમીરાતના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને મળવાના છે. બંને નેતાઓ ઉર્જા,  ખાદ્ય સુરક્ષા અને સંરક્ષણના મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીને વ્યાપક મંત્રણા કરશે તેવી અપેક્ષા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 15 જુલાઈના રોજ ઐતિહાસિક 2-દિવસીય ફ્રાન્સ પ્રવાસનું સમાપન કર્યું હતું. PM મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોનના આમંત્રણ પર ગેસ્ટ ઑફ ઓનર તરીકે બેસ્ટિલ ડે પરેડમાં હાજરી આપી હતી. PM મોદીએ ભારત અને ફ્રાન્સ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે તેમની મુલાકાત દરમિયાન શ્રેણીબદ્ધ બેઠકો યોજી હતી.

15 July, 2023 05:49 IST | Abu Dhabi
G7 સમિટઃ UKના વડાપ્રધાન રિશી સુનક પત્ની સાથે હિરોશીમા મેમોરિયલ પાર્ક પહોંચ્યા

G7 સમિટઃ UKના વડાપ્રધાન રિશી સુનક પત્ની સાથે હિરોશીમા મેમોરિયલ પાર્ક પહોંચ્યા

49મી G7 સમિટ સંમેલન જાપાનીઝ પ્રેસિડેન્સી હેઠળ યોજાઇ રહી છે. જેમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, યુકે અને અમેરિકા જેવા 7 દેશ આંતરરાષ્ટ્રીય જૂથના સભ્યો છે. યુકેના પીએમ રિશીસુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને હિરોશિમા પીસ મેમોરિયલ પાર્કની મુલાકાત લીધી.

19 May, 2023 01:24 IST | Hiroshima
G7 સમિટ: ઇટાલિયન PM મેલોની અને US પ્રમુખ બાઈડનહિરોશિમા પીસ મેમોરિયલ પાર્કમાં

G7 સમિટ: ઇટાલિયન PM મેલોની અને US પ્રમુખ બાઈડનહિરોશિમા પીસ મેમોરિયલ પાર્કમાં

ઈટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની અને યુએસ પ્રેસિડન્ટ જો બાઇડન જાપાનમાં 49મી G7 સમિટ દરમિયાન હિરોશિમા પીસ મેમોરિયલ પાર્કની મુલાકાતમાં અન્ય G7 નેતાઓ સાથે જોડાયા હતા. જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા દ્વારા આયોજિત આ સમિટ સાત સભ્ય દેશ જેમકે કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, યુકે અને અમેરિકા જેવા દેશોને એકસાથે લાવવાનું કામ કરે છે.

19 May, 2023 11:59 IST | Tokyo
જર્મનીના સીઈઓએ કરી વડાપ્રધાન મોદીની પ્રશંસા

જર્મનીના સીઈઓએ કરી વડાપ્રધાન મોદીની પ્રશંસા

૨૫ ફેબ્રુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત પછી જર્મન સીઈઓ ભારતીય વિકાસની વાર્તા પર પોતાનો અભિપ્જરાય આપ્ર્મયો હતો. સીઈઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠકની પ્રશંસા કરે છે.

26 February, 2023 07:33 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK