Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Genelia Dsouza

લેખ

વિલિયમ સોબેક

મુંબઈમાં વર્લ્ડ પિકલબૉલ લીગમાં રમશે ૧૫ વર્ષનો અનુભવ ધરાવતો ૧૯ વર્ષનો પ્લેયર

મુંબઈમાં ૨૪ જાન્યુઆરીથી વર્લ્ડ પિકલબૉલ લીગ શરૂ થવા જઈ રહી છે. આ ભારતની પહેલી ફ્રૅન્ચાઇઝી આધારિત પિકલબૉલ લીગ છે. આ લીગમાં અમેરિકાનો સ્ટાર પ્લેયર વિલિયમ સોબેક પણ ધમાલ મચાવતો જોવા મળશે.

15 January, 2025 03:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીરો : સૈયદ સમીર અબેદી

૧.૧૫ લાખ રૂપિયાની સાડી, ૪૬,૫૦૦ રૂપિયાનું બ્લાઉઝ

લાલ સાડીમાં જુઓ કેવો ઠાઠ દેખાયો જાહ્‌નવી કપૂરનો

16 August, 2024 09:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મતદાન માટે વાપરવામાં આવેલી પ્રતીકાત્મક તસવીર

`આજે મહત્ત્વનો દિવસ, મત...`: રિતેશ દેશમુખ, શિવરાજ સહિત દિગ્ગજોએ કર્યું મતદાન

Lok Sabha Election 2024 Phase 3 Voting: દેશના ગૃહમંત્રી અને ગાંધીનગરના બીજેપી ઉમેદવાર અમિત શાહે અમદાવાદના એક પોલિંગ બૂથ પર પરિવાર સાથે પહોંચીને મતદાન કર્યું. મત આપ્યા બાદ અમિત શાહે કમલેશ્વર મહાદેવ મંદિરમાં જઈને પૂજા પણ કરી.

07 May, 2024 05:53 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

ટોટલ ટાઇમપાસ: અક્ષયકુમારને હાથમાં શું થયું?

નિસા અને આરવે લંડનમાં કરી પાર્ટી; ન્યુ યૉર્કમાં દુઆ લીપા સાથે આયુષમાન ખુરાના અને વધુ સમાચાર

27 April, 2024 09:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

ઈદ પાર્ટીમાં સેલેબ્ઝ

અર્પિતા ખાન આયુષ શર્માની ઈદ પાર્ટી તો જાણે ‘સિતારે ઝમીં પર’

તહેવાર આવતાં જ સેલિબ્રિટીઝ સેલિબ્રેશનમાં ઊતરી જાય છે. સલમાન ખાનની બહેન અર્પિતા ખાન અને તેના હસબન્ડ આયુષ શર્માએ ઈદ માટે શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું. એમાં બૉલીવુડ ઊમટ્યું હતું. બહેનના ઘરે પાર્ટી હોય અને ભાઈજાન સલમાન ન પહોંચે એ તો શક્ય જ નથી. તે સિવાય આમિર ખાન, કૅટરિના કૈફ, તબુ, શહનાઝ ગિલ, દિયા મિર્ઝા, આયુષમાન ખુરાના, રિતેશ દેશમુખ, જેનિલિયા દેશમુખ, પુલકિત સમ્રાટ, ક્રિતી ખરબંદા અને કંગના રનોટ સહિત અનેક હસ્તીઓએ આ પાર્ટીમાં હાજર રહીને એકબીજાને ઈદની શુભકામના આપી હતી.

24 April, 2023 03:14 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બાબા સિદ્દીકી ઇફ્તાર પાર્ટીમાં હાજર સેલેબ્ઝની તસવીરોનું કૉલાજ (તસવીરો : યોગેન શાહ)

બાબા સિદ્દીકીની ઇફ્તાર પાર્ટીમાં ઉમટ્યું બોલિવૂડ, સેલેબ્ઝના ઠાઠમાઠ જોવા જેવા

રાજકારણી બાબા સિદ્દીકી (Baba Siddique)એ રવિવારે સાંજે મુંબઈ (Mumbai)ની એક ફાઇવસ્ટાર હૉટેલમાં ઇફ્તાર પાર્ટી (Iftar Party)નું આયોજન કર્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ રવિવારે પાર્ટીમાં મોટી સંખ્યામાં ફિલ્મ અને ટેલિવિઝન સ્ટાર્સે હાજરી આપી હતી. (તસવીરો : યોગેન શાહ)

17 April, 2023 11:27 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરો : યોગેશન શાહ, પલ્લવ પાલિવાલ

‘ભાઇજાન’ના જન્મદિવસે કરણ-અર્જુનનો ભરત મિલાપ, આ સેલેબ્ઝ પણ પહોંચ્યા સેલિબ્રેશનમાં

બોલિવૂડના ‘ભાઇજાન’ (Bhaijaan) સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) આજે ૫૭મા જન્મદિવસની ઉજવણી કરી રહ્યાં છે. સોમવારે અભિનેતાએ બહેન અર્પિતા ખાન શર્મા (Arpita Khan Sharma)ના ઘરમાં બર્થ-ડે સેલિબ્રેશન કર્યું હતું. આ સેલિબ્રેશનમાં બૉલિવૂડના અનેક સેલેબ્ઝે હાજરી આપી હતી. પરંતુ આકર્ષણનું કેન્દ્ર સલમાન અને શાહરુખ ખાન (Shah Rukh Khan)નો ભરત મિલાપ રહ્યો હતો. આવો જોઈએ ‘ભાઇજાન’ના બર્થ-ડે બેશની તસવીરો… (તસવીરો : યોગેશન શાહ, પલ્લવ પાલિવાલ)

27 December, 2022 05:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આયુષમાન ખુરાનાના ઘરે સેલેબ્ઝનો જમાવડો

દિવાળી સેલિબ્રેશન : આયુષમાન ખુરાનાની પાર્ટીમાં સેલેબ્ઝનો જમાવડો, જુઓ તસવીરો

છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે દિવાળી ફિક્કી રહી હતી. એટલે આ વર્ષે સહુ કોઈ પ્રકાશના તહેવારની ઉજવણી કરવા માટે બહુ ઉત્સુક છે. બૉલિવૂડ સેલેબ્ઝે તો દિવાળીની ઉજવણી શરુઆત કરી દીધી છે. આયુષમાન ખુરાનાએ હાલમાં જ તેના ઘરે દિવાળીની પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં બૉલિવૂડ સેલેબ્ઝનો જમાવડો જોવા મળ્યો હતો. ટ્રેડિશનલ અવતારમાં સજ્જ સેલેબ્ઝની તસવીરો સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આવો જોઈએ આ સ્ટાર-સ્ટડેડ દિવાળી પાર્ટીની તસવીરો. (તસવીર સૌજન્ય : યોગેન શાહ, સોશ્યલ મીડિયા)

18 October, 2022 03:34 IST | Mumbai | Rachana Joshi

વિડિઓઝ

ઇન્દ્ર કુમારની દીકરી શ્વેતાના લગ્નમાં માધુરી, અનિલ કપૂર સહિત સેલેબ્સનો જમાવડો

ઇન્દ્ર કુમારની દીકરી શ્વેતાના લગ્નમાં માધુરી, અનિલ કપૂર સહિત સેલેબ્સનો જમાવડો

Celebs at wedding of Indra Kumar`s daughter, Shweta: ધમાલના દિગ્દર્શક ઈન્દ્ર કુમારની પુત્રી શ્વેતાએ તાજેતરમાં સંગીતકાર દર્શન રાઠોડ સાથે લગ્ન કર્યા છે. ઈન્દ્ર કુમારની પુત્રી શ્વેતાના લગ્નમાં ઘણા બોલિવૂડ સેલેબ્સ જોવા મળ્યા હતા. માધુરી દીક્ષિત, અનિલ કપૂર, સંજય કપૂર, બોની કપૂર, રિતેશ દેશમુખ, જેનેલિયા ડિસોઝા, વિવેક ઓબેરોય, શરદ કેલકર અને પદ્મિની કોલ્હાપુરે સહિત બોલિવૂડની હસ્તીઓએ લગ્ન સમારોહમાં હાજરી આપી હતી, તેમના વિશે વધુ જાણવા માટે જુઓ વીડિયો.

11 December, 2023 07:17 IST | Mumbai
એક્ટ્રેસ જેનેલિયા દેશમુખ અને માનવ કૌલ `ટ્રાયલ પીરિયડ` પર

એક્ટ્રેસ જેનેલિયા દેશમુખ અને માનવ કૌલ `ટ્રાયલ પીરિયડ` પર

બૉલિવૂડ એક્ટ્રેસ જેનેલિયા દેશમુખ અને માનવ કૌલ તેમની નવી ફિલ્મ `ટ્રાયલ પીરિયડ` સાથે દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. આલિયા સેન દ્વારા લિખિત અને દિગ્દર્શિત, આ ફિલ્મ 21 જુલાઈના રોજ જિયો સિનેમા પર રિલીઝ થવાની છે. એક મુલાકાત દરમિયાન, જેનેલિયા દેશમુખે સેટ પરના અનુભવો વિશે વિગતો શેર કરી અને તેણે પોતાની ભૂમિકાની ચર્ચા કરી, જે તેના માટે વ્યક્તિગત મહત્વ ધરાવે છે. `ટ્રાયલ પીરિયડ`માં જેનેલિયા દેશમુખ, માનવ કૌલ, શક્તિ કપૂર, શીબા ચડ્ડા, ગજરાજ રાવ અને ઝિદાન બ્રાઝ સહિતની સ્ટારકાસ્ટ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ દર્શકોને ભાવનાત્મક રોલરકોસ્ટર પર લઈ જાય છે, જે આધુનિક અપૂર્ણ પરિવારોની જટિલતાઓને ઉઘાડી પાડે છે. તે અનાની સફરને અનુસરે છે, જેનેલિયા દેશમુખ દ્વારા ભજવવામાં આવેલી સિંગલ મધર, જેની દુનિયા ઊંધી પડી જાય છે જ્યારે તેનો વિચિત્ર પુત્ર પિતાને શોધવા માટે 30-દિવસની અજમાયશ અવધિનો આગ્રહ રાખે છે.

19 July, 2023 03:14 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK