દાદરમાં શિવસેના ભવન સામે રાજ ઠાકરેને સવાલ કરતું બૅનર લગાડવામાં આવ્યું
03 April, 2025 11:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondentસંતોના આશીર્વાદ, ગંગા આરતી અને સાધુ-સંતોને ભોજન
11 March, 2025 06:56 IST | Haridwar | Gujarati Mid-day CorrespondentRaj Thackeray on Maha Kumbh: રાજ ઠાકરેએ દાવો કર્યો હતો કે દેશની કોઈ પણ નદી સ્વચ્છ નથી. તેમણે કહ્યું, `રાજીવ ગાંધી જ્યારથી વડા પ્રધાન હતા ત્યારથી હું આ દાવો સાંભળતો આવ્યો છું કે ગંગા જલ્દી સાફ થઈ જશે.` હવે આ દંતકથામાંથી બહાર આવવાનો સમય આવી ગયો છે.
10 March, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentબધા કુંભમાં બધા જિલ્લાની ફાયર-બ્રિગેડની ગાડીઓ ફરજ પર હતી, આ ગાડીઓ રિટર્ન પ્રવાસમાં સંગમજળ લઈ જઈ રહી છે
02 March, 2025 12:21 IST | Prayagraj | Gujarati Mid-day Correspondentગંગાજીની નજર તેમના પર પડી અને તે મુગ્ધ થઈ ગઈ. એ પછી જે બન્યું એ જાણવામાં રસ હોય તો મહાભારત વાંચજો કારણ કે આપણે મુગ્ધતા પર વાત કરવી છે.
28 February, 2025 01:55 IST | Mumbai | Swami Satchidanandaમહાકુંભમાં સમાપન પર નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરી હદયસ્પર્શી લાગણી; ભક્તિ અને સેવામાં ખામી રહી ગઈ હોય તો મા ગંગા, યમુના, સરસ્વતી અને જનતાની માફી માગી
28 February, 2025 10:15 IST | Prayagraj | Gujarati Mid-day Correspondentડૂબકી મારનારાઓનો આંકડો ૬૫ કરોડને પાર થઈ ગયો, આજે પોતાની નજીકના ઘાટ પર જ સ્નાન કરવાની ભક્તોને સૂચના
27 February, 2025 07:00 IST | Prayagraj | Gujarati Mid-day Correspondentરાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ચાર પ્રધાન સાથે મહાકુંભમાં લગાવી ડૂબકી : પંકજા મુંડેએ પણ કર્યું પવિત્ર સ્નાન
26 February, 2025 07:08 IST | Prayagraj | Gujarati Mid-day Correspondentબુધવારે ચાલી રહેલા કાંપ કાઢવાના કામને કારણે મુંબઈના મલબાર હિલ વિસ્તારમાં વર્ષો જૂના બાણગંગા તળાવમાં પાણીનું સ્તર ખૂબ જ નીચું જોવા મળી રહ્યું છે. (તસવીર સૌજન્ય: સતેજ શિંદે)
13 March, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentપ્રયાગરાજમાં આજે મહાકુંભનો છેલ્લો દિવસ છે. આ સાથે મહાશિવરાત્રિના પવિત્ર દિવસે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી મુંબઈના બોરીવલી ખાતે કુલ ૩૦,૦૦૦ લિટર પવિત્ર ગંગા જળ ચાર ટૅન્કરમાં ભરીને લાવવામાં આવ્યું હતું. (તસવીરો: નિમેશ દવે)
27 February, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentમહાકુંભમાં ડૂબકી લગાડવા સૌ કોઈ જઇ રહ્યાં છે ત્યારે સેલેબ્સ પણ તેમાં બાકાત નથી રહ્યાં. તાજેતરમાં જ વિવેક ઓબેરોયે પણ પરિવાર સહ કુંભ મેળાની પવિત્રતાનો લ્હાવો લીધો હતો. (તસવીરો - ઇન્સ્ટાગ્રામ)
15 February, 2025 07:27 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં વડા પ્રધાન મોદીએ હાજરી આપી હતી. આ સાથે તેમણે પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન પણ કર્યું હતું. આ દરિમયાન તેમની સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ પણ હાજર હતા. પીએમ મોદી બોટમાં બેસીને યોગી સાથે ત્રિવેણી સંગમ પહોંચ્યા હતા. પવિત્ર સ્નાન કરવા માટે પીએમએ ભગવા કપડાં પહેર્યા હતાં અને મંત્રોચ્ચાર વચ્ચે તેમણે સંગમમાં ડૂબકી લગાવી હતી. બોટમાં બેસીને સંગમ જતી વખતે મોદીએ લોકોનું અભિવાદન કર્યું હતું. (તસવીરો: પીએમ સોશિયલ મીડિયા અને પીટીઆઇ)
05 February, 2025 02:23 IST | Prayagraj | Gujarati Mid-day Online Correspondentગૃહ મંત્રી અમિત શાહે આજે મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યું. આને લઈને સપા વિધેયક ઓમ પ્રકાશ સિંહે અમિત શાહ પર નિશાન સાધ્યું છે. જાણો તેમણે શું કહ્યું?
27 January, 2025 07:59 IST | Prayagraj | Gujarati Mid-day Online Correspondentનવા વર્ષ 2025નો આજે પહેલો દિવસ છે. આ પ્રથમ દિવસે જ દેશભરના અનેક મંદિર, ચર્ચ અને પવિત્ર ધાર્મિક સ્થળોએ ભક્તોની ભાડે ભીડ પ્રાર્થના કરવા માટે ઉમટી પડી હતી. અહીં લોકોએ અનેક ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો અને નવા વર્ષની ઉજવણી શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહપૂર્ણ ઉત્સવો સાથે કરી. (તસવીરો: મિડ-ડે)
01 January, 2025 04:18 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondentવારાણસીમાં ગંગા નદીના કિનારે આવેલા ઘાટ પર ગઈ કાલે દેવદિવાળી નિમિત્તે સોળ લાખ દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવતાઓ કાશીમાં ભવ્ય દીપોત્સવ જોવા માટે સ્વર્ગમાંથી ધરતી પર આવે છે. ટૂરિઝમ વિભાગ અને વારાણસી જિલ્લા પ્રશાસને દેવદિવાળીના ભવ્ય આયોજનની તૈયારી કરી હતી. કાશીના ઘાટ પર સોળ લાખ દીવાના ઝગમગાટની સાથે લેઝર શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે વારાણસીના સૌથી સુંદર માનવામાં આવતા નમો ઘાટ પર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. આ સિવાય ગંગાના સામા કિનારે ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી. ગઈ કાલે દસ લાખથી વધારે લોકો વારાણસીમાં આ ભવ્ય નજારો જોવા આવ્યા હતા. આ સાથે મંગળવારથી શરૂ થયેલા ગંગા મહોત્સવનું પણ ગઈ કાલે સમાપન થયું હતું.
16 November, 2024 04:09 IST | New Delhi | Gujarati Mid-day Correspondentબૉલિવૂડની એક્ટર્સ જાહ્ન્વી કપૂર અને રાજકુમાર રાવની નવી ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ ટૂંક સમયમાં રીલીઝ થવાની છે. ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ના પ્રમોશન અને સફળતા માટે જાહ્ન્વી કપૂર અને રાજકુમાર રાવ મા ગંગાની આરતી કરીને આશીર્વાદ લેવા ગંગા ઘાટે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ફોટોશૂટ પણ કરાવ્યું હતું. તો માણીએ જાહ્ન્વી અને રાજકુમારના આ બ્યુટીફુલ ટ્રેડિશનલ ફોટોશૂટની એક ઝલખ.
21 May, 2024 06:00 IST | Varanasi | Gujarati Mid-day Online Correspondentઉત્તરાખંડમાં મા ગંગાના શિયાળુ સ્થાન મુખવામાં સ્થાનિક કલાકારોએ પરંપરાગત લોકનૃત્ય રજૂ કર્યું ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની વચ્ચે ગયા અને કાર્યક્રમમાં ઉમંગથી ભાગ લીધો.
06 March, 2025 05:28 IST | Dehradunવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 06 માર્ચે ઉત્તરાખંડના મુખવામાં મા ગંગાના શિયાળુ સ્થાન પર પ્રાર્થના કરી.
06 March, 2025 05:17 IST | Dehradunસોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહા કુંભ મેળાની મુલાકાત લીધી હતી અને ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. રાષ્ટ્રપતિને ફ્લોટિંગ જેટી પર રક્ષકો દ્વારા એસ્કોર્ટ કરવામાં આવ્યા હતા, પછી તેઓ ડૂબકી મારવા માટે રેમ્પ નીચે ગયા હતા. રાજેન્દ્ર પ્રસાદ પછી તે આવું કરનાર બીજા ભારતીય રાષ્ટ્રપતિ છે. તેણીની મુલાકાત `મૌની અમાવસ્યા` દરમિયાન દુ:ખદ ભાગદોડના એક અઠવાડિયા પછી આવી છે, જેમાં લગભગ 30 ભક્તો માર્યા ગયા હતા. સંગમમાં નાહવા માટે વહેલી સવારે મોટી ભીડ એકઠી થઈ ત્યારે નાસભાગ મચી ગઈ. વધુ માટે વિડિયો જુઓ
10 February, 2025 06:39 IST | Prayagrajશ્રાવણ માસના પાવન અવસરે આજે સમજીએ બાણગંગા શિવ મંદિરનો ઇતિહાસ અને શિવ ભક્તિની મહિમા.
12 August, 2024 05:14 IST | Mumbaiખેડૂત નેતા નરેશ ટિકૈત 30 મેના રોજ હરિદ્વાર પહોંચ્યા હતા જ્યાં કુસ્તીબાજો ગંગા નદીમાં તેમના ચંદ્રકોને ડૂબવા માટે ભેગા થયા હતા. તેણે કુસ્તીબાજો પાસેથી તેમના મેડલ લીધા અને પાંચ દિવસનો સમય માંગ્યો. ભારતીય કુસ્તીબાજો WFIના વડા અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણીના આરોપો પર વિરોધ દર્શાવવા હરિદ્વાર પહોંચ્યા હતા. ખેડૂત નેતા નરેશ ટિકૈતે દરમિયાનગીરી કરીને તેમની પાસેથી પાંચ દિવસનો સમય માંગ્યા બાદ વિરોધ કરી રહેલા કુસ્તીબાજો હરિદ્વારથી પરત ફર્યા હતા.
31 May, 2023 12:24 IST | HaridwarADVERTISEMENT
ADVERTISEMENT