Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Ganesh Chaturthi

લેખ

ઇકો-ફ્રેન્ડ્લી ગણેશોત્સવ

કો-ફ્રેન્ડ્લી શાડૂ માટીની મૂર્તિના એક્ઝિબિશન, અવેરનેસ માટે સુધરાઈએ તગડી ફી લીધી

મીરા-ભાઈંદર મહાનગરપાલિકા એક તરફ ઇકો-ફ્રેન્ડ્લી ગણેશોત્સવને પ્રોત્સાહન આપવા માટે જાતજાતના કાર્યક્રમનું આયોજન કરે છે અને બીજી બાજુ એક્ઝિબિશન કરવા માટે મોટી ફી વસૂલે છે

26 February, 2025 02:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

PoPની મૂર્તિના પ્રતિબંધ વિશે મૂર્તિકારો આક્રમક

સરકાર ઉકેલ નહીં લાવે તો બજેટસત્રમાં મુંબઈમાં આંદોલન કરશે

24 February, 2025 07:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
માઘી ગણેશોત્સવમાં કેટલાંક ગણેશોત્સવ મંડળોએ PoPની મોટી મૂર્તિની સ્થાપના કરી હતી

PoPના મૂર્તિકારોને પોતાની બાજુ રજૂ કરવાનો મોકો આપવાની કરી માગણી

માઘી ગણેશોત્સવમાં અમુક મંડળો અને સરકાર વચ્ચે વિસર્જનના મુદ્દે ઘર્ષણ થયા બાદ સમન્વય સમિતિએ દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેને પત્ર લખ્યો

21 February, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બીએમસીની પ્રતીકાત્મક તસવીર

PoPને નેગેટિવ લિસ્ટમાં મૂકશે BMC? બોમ્બે HCના પ્રતિબંધ બાદ થઈ શકે આ કાર્યવાહી

Mumbai News: જો PoP પણ એકવાર નેગેટિવ લિસ્ટમાં મુકાઇ જશે ત્યારબાદ તેને ખરીદવા માટે અપ્રુવ લેવાની જરૂર પડશે. કોર્ટે આ પ્રકારની મૂર્તિઓનું કુદરતી સ્થળે વિસર્જન કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો

19 February, 2025 09:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બોરીવલી-ઈસ્ટના કાર્ટર રોડ નંબર ચારના ગણેશોત્સવ મંડળની મૂર્તિને મહાવીરનગરના એક મંડપમાં પોલીસની દેખરેખમાં રાખવામાં આવી છે.

ગણેશજીની પ્રતિમાઓ હવે ક્યાં છે?

રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં જઈને રાહત માગે એવી શક્યતા

14 February, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
BMCએ અમુક જગ્યાએ કૃત્રિમ તળાવને ઊંડું કરીને ત્યાં મોટી મૂર્તિના વિસર્જનની વ્યવસ્થા કરી હતી.

વિસર્જન સ્થગિત બાપ્પા પાછા ફર્યા

હવે અદાલતના નિર્ણયને પડકારવાનો નિર્ધાર : ચારકોપચા રાજાની મૂર્તિ તો સાતમા દિવસે જ પરવાનગી ન મળી એટલે માર્વેથી પાછી લાવવામાં આવી હતી અને ગઈ કાલે પણ એનું વિસર્જન નહોતું કરવામાં આવ્યું

13 February, 2025 07:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગણપતિબાપ્પાની મૂર્તિ

આજે ગણપતિબાપ્પાનું વિસર્જન છે, પણ એ ક્યાં કરવું એને લઈને હજી સસ્પેન્સ

PoPની મૂર્તિના વિસર્જન બાબતે સરકારે કોઈ નિર્ણય ન લેતાં મંડળો મુકાયાં મૂંઝવણમાં

12 February, 2025 06:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગણેશ મૂર્તિકાર અને ગણેશોત્સવ મંડળના પદાધિકારીઓની ગઈ કાલે પરેલની શિરોડકર હાઈ સ્કૂલમાં બેઠક યોજાઈ હતી.

માઘી ગણેશોત્સવમાં બાપ્પાના વિસર્જનને લઈને હજી છે સસ્પેન્સ

મંગળવારના વિસર્જન પહેલાં ગણેશ મંડળ અને મૂર્તિકારોએ સરકારને આપ્યું ૨૪ કલાકનું અલ્ટિમેટમ : દરિયા કે તળાવમાં ગણરાયાના વિસર્જનની પરવાનગી નહીં મળે તો વિઘ્નહર્તાની મૂર્તિને ત્યાં જ રાખીને આંદોલન કરવાની ચીમકી આપી

11 February, 2025 06:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

અનંત ચતુર્દશી: મુંબઈના આ બાપ્પાનું ડેકોરેશન છે સૌથી અદ્ભુત, જુઓ તસવીરો

મુંબઈના આ બાપ્પાનું ડેકોરેશન છે સૌથી અદ્ભુત, જુઓ તસવીરો

અત્યારે ગણેશ ચતુર્થીનો જબ્બર માહોલ જામ્યો છે! બાપ્પા માટે ઠેર-ઠેર જુદીજુદી થીમ આધારિત ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યા છે. આજે તેવા જ અદભૂત ડેકોરેશન માણીએ. ગણપતિબાપ્પાએ વિદાય લીધી છે ત્યારે આજેઆ સ્પેશ્યલ કવરેજનું પણ સમાપન કરીએ છીએ..

19 September, 2024 04:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિલેપાર્લેના ભાર્ગવ દોશી પરિવાર તેમના બાપ્પા સાથે

બાપ્પાના સ્વાગતની થીમ પ્રમાણે ઘરનું ઈન્ટિરિયર બદલે છે આ ગુજરાતી

બાપ્પાનું સ્વાગત કરવાથી માંડીને તેમને વિદાય આપવા સુધીનો 10 દિવસ તહેવાર પૂરો થઈ ગયો છે. લોકોને બાપ્પાની વિદાય વસમી તો લાગે જ છે પણ સાથે તેમને વિદાય આપ્યા બાદ મનમાં અને ઘરમાં ખાલીપો વર્તાય છે. તેવામાં જેમણે બાપ્પાના સ્વાગત માટે પોતાના ઘરનું ઈન્ટિરિયર જ બદલી દીધું હોય તેમને માટે બાપ્પા અને તેમની વિદાય કેવી હશે તે વિચારવું અઘરું તો છે જ પણ જાણો તેમના બાપ્પા અને તેમની થીમ વિશેની કેટલીક ખાસ બાબતો...

18 September, 2024 02:28 IST | Mumbai | Shilpa Bhanushali
વિશ્વની સૌથી પ્રાચીન ગણેશમૂર્તિ અને તે ધરાવનાર ડૉ પ્રકાશ કોઠારી

દુનિયાની સૌથી પ્રાચીન ગણેશમૂર્તિ જોઈ છે? એ મુંબઈમાં છે! જેણે કેટલાય ખોલ્યા ભેદ

મિત્રો, ૧૦ દિવસ સુધી ગણેશોત્સવ અતિધામધૂમ સાથે ઉજવાયો. હજી તો ગઇકાલે જ આપણે બાપ્પાને વિદાય આપી. આવો, આજે એક એવી ગણપતિમૂર્તિ વિશે વાત કરીશું જેનું વિસર્જન ક્યારેય ન કરાય. હા, કારણકે એ છે દુનિયાની સૌથી જૂની ગણપતિમૂર્તિ.

18 September, 2024 01:00 IST | Mumbai | Dharmik Parmar
લાલબાગચા રાજાની છેલ્લી ઝલક જોવા શ્રદ્ધાળુઓની ભીડ

મુંબઈમાં લાલબાગચા રાજાની શોભાયાત્રા અને ગણપતિ મૂર્તિ વિસર્જન માટે ભક્તોની ભીડ

Anant Chaturdashi 2024: મંગળવાર સાંજ સુધીમાં, સમગ્ર મુંબઈમાં ભગવાન ગણેશ અને દેવી ગૌરીની 7,500 થી વધુ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ તેમના પ્રિય દેવને ભાવનાત્મક વિદાય આપી હતી. નિમજ્જન પ્રક્રિયા 10-દિવસીય ગણેશ ચતુર્થી ઉત્સવના સમાપનને ચિહ્નિત કરે છે, જે શહેર અને સમગ્ર મહારાષ્ટ્રમાં ઉજવવામાં આવે છે. અતુલ કાંબલે, નિમેશ દવે, સમીર આબેદી અને અનુરાગ આહિરેની તસવીરો.

17 September, 2024 09:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જુદા જુદા સ્વરૂપમાં ગણપતિ બાપ્પાનું કર્યું સ્થાપન અને ડેકોરેશન, જુઓ તસવીરો

જુદા જુદા સ્વરૂપમાં ગણપતિ બાપ્પાનું કર્યું સ્થાપન અને ડેકોરેશન, જુઓ તસવીરો

અત્યારે ગણેશ ચતુર્થીનો જબ્બર માહોલ જામ્યો છે! બાપ્પા માટે ઠેર-ઠેર જુદીજુદી થીમ આધારિત ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યા છે. આજે તેવા જ અદભૂત ડેકોરેશન માણીએ.

17 September, 2024 08:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
10-દિવસીય ઉત્સવ પૂર્ણ થતાં જ ચુસ્ત સુરક્ષા અને ધામધૂમથી શોભાયાત્રાની શરૂઆત થઈ હતી. તસવીરો/સતેજ શિંદે

મુંબઈમાં અનંત ચતુર્દશી પર બાપ્પા મોરિયાના નાદે ભક્તોએ આપી ગણેશજીને વિદાય

મુંબઈમાં ભક્તો અનંત ચતુર્દશી પર ભગવાન ગણેશને ભાવુક રીતે વિદાય આપતા જોવા મળ્યા હતા, મંગળવારે ગણપતિની મૂર્તિઓના વિસર્જન માટેની શોભાયાત્રાઓ શરૂ થઈ હતી. તસવીરો/સતેજ શિંદે

17 September, 2024 06:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
એકનાથ શિંદેના ગણપતિની ઉજવણીમાં પહોંચ્યા સલેબ્સ. (તસવીર/યોગેન શાહ)

Photos: ગણેશોત્સવની ઉજવણી કરવા CM એકનાથ શિંદેના નિવાસસ્થાને પહોંચ્યા આ સેલેબ્સ

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નિવાસસ્થાને ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન ઉજવણીમાં બૉલિવૂડના અનેક સેલેબ્સે હાજરી આપી હતી. સલમાન ખાન, સુનીલ શેટ્ટી, મૃણાલ ઠાકુરથી લઈને દિશા પટણી અને અન્ય ઘણા સ્ટાર્સ આ ભવ્ય ઉજવણીમાં સામેલ થયા હતા. (તસવીર/યોગેન શાહ)

16 September, 2024 08:07 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જીનલ મેવાડા

ટીવી સેલેબ્ઝથી પ્રેરાઈને ઇકો-ફ્રેન્ડલી ગણેશોત્સવની ઊજવણી કરી આ ગુજ્જુ ગર્લે

મુંબઈ (Mumbai)માં આ વર્ષે ગણેશોત્સવ ૨૦૨૪ (Ganeshotsav 2024)માં વિવિધ થીમનું ડેકોરેશન જોવા મળ્યું છે. દહિસર (Dahisar)ની ગુજરાતી ગર્લે કમાલની ઇકો-ફ્રેન્ડલી ઉજવણી કરી છે. જ્યાં ગણપતિ બાપ્પાની મૂર્તિ તો ઇકો-ફ્રેન્ડલી છે જ પરંતુ સાથે ડેકોરેશન પણ એવું કર્યું છે જેનાથી પર્યાવરણને નુકસાન ન પહોંચે. તો આવો મળીએ જીનલ મેવાડાના ગણપતિ બાપ્પાને…

16 September, 2024 03:15 IST | Mumbai | Rachana Joshi

વિડિઓઝ

મુંબઈમાં ભવ્ય ગણપતિ વિસર્જન

મુંબઈમાં ભવ્ય ગણપતિ વિસર્જન

મુંબઈ શહેર ગણપતિ ઉત્સવ દરમિયાન વધુ જીવંત બની જાય છે. 17મી સપ્ટેમ્બર 2024ના રોજ અનંત ચતુર્દશીએ હજારો લોકો ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે મુંબઈના દરિયાકિનારા અને વિસર્જન સ્થળો પર એકઠા થયા હતા. પંડાલમાંથી મોટી મૂર્તિઓ તેમજ નાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ભક્તોએ તેમના હૃદયમાં ભક્તિ અને તેમની આંખોમાં આંસુ સાથે તેમના મનપસંદ બાપ્પાને વિદાય આપી. જુઓ આ ઉજવણીની ઝલક.

17 September, 2024 09:04 IST | Mumbai
ગણેશ વિસર્જન 2024:વિસર્જન માટે ગિરગાંવ ચોપાટી પર વિશાળ ગણપતિ મૂર્તિઓ આવી પહોંચી

ગણેશ વિસર્જન 2024:વિસર્જન માટે ગિરગાંવ ચોપાટી પર વિશાળ ગણપતિ મૂર્તિઓ આવી પહોંચી

આજે અનંત ચતુર્દશીના શુભ દિવસે, ગણપતિ વિસર્જન 2024 ની વિધિ ઘણી જગ્યાએ કરવામાં આવી રહી છે. મુંબઈની ગિરગાંવ ચોપાટી ખાતે પણ બાપ્પાની મૂર્તિઓ ચોપાટી પર આવી હતી. ગિરગાંવ ચોપાટી ગણપતિ વિસર્જન માટે મુંબઈમાં સૌથી લોકપ્રિય સ્થળો પૈકીનું એક છે. અહેવાલ મુજબ, ભારે ભરતીના કારણે મોટી ગણપતિની મૂર્તિઓનું વિસર્જન આજે 11 વાગ્યા સુધીમાં પૂર્ણ થવાનું છે

17 September, 2024 08:48 IST | Mumbai
ગણપતિ વિસર્જન 2024: શ્રૉફ બિલ્ડીંગમાંથી લાલબાગચા રાજા પર ભવ્ય પુષ્પવર્ષા

ગણપતિ વિસર્જન 2024: શ્રૉફ બિલ્ડીંગમાંથી લાલબાગચા રાજા પર ભવ્ય પુષ્પવર્ષા

ગણપતિ વિસર્જન 2024 દરમિયાન હજારો ભક્તો આનંદથી ઉમટી પડતાં, જાણીતી શ્રૉફ બિલ્ડીંગમાંથી લાલબાગચા રાજા પર ભવ્ય પુષ્પવર્ષા કરવામાં આવે છે. લયબદ્ધ ઢોલના તાલે, `ગણપતિ બાપ્પા મોરિયા`ના નાદ અને વાઇબ્રન્ટ રંગોથી સજ્જ વિશાળ શોભાયાત્રા તેના માર્ગે છે. મુંબઈની ગલીઓમાં થઈને જેમ જેમ પ્રિય ગણેશ મૂર્તિ તેની વિદાય યાત્રા શરૂ કરે છે તેમ, વાતાવરણ લાગણી, ભક્તિ અને ઉજવણીથી ભરાઈ જાય છે, જે મુંબઈના સૌથી પ્રિય તહેવારને દર્શાવે છે.

17 September, 2024 07:16 IST | Mumbai
ગણપતિ વિસર્જન 2024: મુંબઈકરોએ લાલબાગમાં અજોડ ઉર્જા અને ભવ્યતા સાથે ઉજવણી કરી

ગણપતિ વિસર્જન 2024: મુંબઈકરોએ લાલબાગમાં અજોડ ઉર્જા અને ભવ્યતા સાથે ઉજવણી કરી

પ્રતિષ્ઠિત લાલબાગ વિસ્તારમાં વાઇબ્રન્ટ અને આનંદી ગણપતિ વિસર્જન 2024ની ઉજવણી કરવા માટે મુંબઈવાસીઓ આવ્યા સાથે.  રંગબેરંગી સરઘસો, ઉત્સાહી મંત્રોચ્ચાર, પરંપરાગત સંગીત અને ભગવાન ગણેશ પ્રત્યેની અદ્ભુત ભક્તિ સાથે મુંબઈની શેરીઓનું  જીવંત થતું દ્રશ્ય જોવા જેવુ છે . વિશાળ ગણેશની મૂર્તિઓથી માંડીને હૃદયપૂર્વકની પ્રાર્થનાઓ સુધી, આ વિડિયો મુંબઈના મનપસંદ તહેવારની ઝલકને કૅપ્ચર કરે છે. ગણેશ ચતુર્થીની વધુ અદ્ભુત પળો માટે જોડાયેલા રહો અને તહેવારની વધુ હાઇલાઇટ્સ માટે લાઇક, શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં!

17 September, 2024 06:13 IST | Mumbai
ગણેશ વિસર્જન 2024: લાલબાગચા રાજા વિસર્જન માટે ગિરગાંવ ચોપાટી જઈ રહ્યા છે

ગણેશ વિસર્જન 2024: લાલબાગચા રાજા વિસર્જન માટે ગિરગાંવ ચોપાટી જઈ રહ્યા છે

મુંબઈના ભવ્યાતિભવ્ય લાલબાગચા રાજાના ગણેશ વિસર્જન 2024 ની ભવ્યતાનો અનુભવ અનેરો હોય છે. બાપ્પાની વિશાળ મૂર્તિ વિસર્જન માટે ગિરગાંવ ચોપાટી જઈ રહી છે. આ વીડિયો ભક્તિ અને ઉત્સાહથી ભરપૂર જોશીલી ભીડની ઉર્જાથી તરબતર છે. મોટીમસ ચકાચોંધ કરી દે તેવી સજાવટ જોઇને તમે પણ ચોંકી જશો અને સાથે વાગતું સંગીત માહોલને વધુ સરસ બનાવે છે. આ ઉજવણીમાં કેટલાય લોકો જોડાઇ રહ્યા છે. આ વીડિયો મુંબઈના ગણપતિ વિસર્જનનો જાણે સાર છે અને આ ઉજવણીમાં આનંદ અને આધ્યાત્મિકનું મિશ્રણ છે.  તે સાંસ્કૃતિક રીતે જેટલું સમૃદ્ધ છે તેટલું જ ભાવનાત્મક પણ છે. વીડિયોમાં લાઈવ વિઝ્યુઅલ્સ જુઓ.

17 September, 2024 04:05 IST | Mumbai
સુરતમાં ઇકો-ફ્રેન્ડલી ગણેશોત્વસ પર મુકાયો ભાર, અનેક જગ્યાએ બનાવાયા કુત્રિમ તળાવો

સુરતમાં ઇકો-ફ્રેન્ડલી ગણેશોત્વસ પર મુકાયો ભાર, અનેક જગ્યાએ બનાવાયા કુત્રિમ તળાવો

પર્યાવરણને બચાવવા અને નદીઓને બચાવવા માટે ગુજરાત સરકારે સુરતમાં માત્ર ૧૫ દિવસમાં અંદાજે ૫ કરોડના ખર્ચે ૨૧ નવા તળાવો બનાવ્યા છે. આ તળાવો, ખાસ કરીને ગણેશ મૂર્તિના વિસર્જન માટે બનાવવામાં આવ્યા છે, જેનો ઉદ્દેશ ચાલુ ગણેશ ઉત્સવ દરમિયાન તાપી નદીમાં પ્રદૂષણને રોકવાનો છે. સુરત, મુંબઈ પછી ગણેશ ઉત્સવની ઉજવણી કરવા માટે ભારતનું બીજું સૌથી મોટું શહેર, આ વર્ષે લગભગ ૮૪,૦૦૦ મૂર્તિઓનું વિસર્જન કરવા માટે તૈયાર છે. ગુજરાત સરકારે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને, મૂર્તિઓને તળાવમાંથી એકત્ર કરીને માટીમાં દફનાવવામાં આવે તે સુનિશ્ચિત કરીને વિસર્જનની વ્યવસ્થા કરવાની જવાબદારી લીધી છે. આ પહેલ તાપી નદીને સ્વચ્છ રાખવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી રહી છે.

14 September, 2024 01:05 IST | Surat
ગણેશ ચતુર્થીઃ ગુજરાતમાં ગણપતિ વિસર્જન કરતી વખતે આઠ લોકોનાં મોત

ગણેશ ચતુર્થીઃ ગુજરાતમાં ગણપતિ વિસર્જન કરતી વખતે આઠ લોકોનાં મોત

૧૩ સપ્ટેમ્બરના રોજ ગુજરાતના ગાંધીનગર જિલ્લામાં મેશ્વો નદીમાં સ્નાન કરતી વખતે આઠ લોકો ડૂબી ગયા હતા. આ ઘટના ત્યારે બની હતી જ્યારે સ્થાનિક લોકો ભગવાન ગણેશનું વિસર્જન કરવા જઈ રહ્યા હતા. મૃતકો દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામના રહેવાસી હતા. એનડીઆરએફના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ અને રાહતના પ્રયાસો શરૂ કર્યા. આ અંગે વાત કરતાં ગાંધીનગરના ડેપ્યુટી એસપી ડી.ટી.ગોહિલે જણાવ્યું હતું કે, ‘દહેગામ તાલુકામાં વાસણા સોગઠી ગામ આવેલું છે. ગામના ૯ યુવાનો બપોરના સમયે મેશ્વો નદી પરના ડેમ પર આવ્યા હતા. તેઓ અહીં સ્નાન કરી રહ્યા હતા ત્યારે ભગવાન ગણેશની મૂર્તિ વિસર્જન માટે આવી હતી. તે ૯ લોકોમાંથી એક ડૂબી ગયો હતો. તેથી, અન્ય લોકો પણ તેને બચાવવા માટે આવ્યા હતા. અમે તમામ મૃતદેહો બહાર કાઢ્યા છે. હજી પણ આ વિસ્તારમાં અન્ય કોઈ ગુમ ન થાય તે માટે SDRF અને NDRFની ટીમો અહીં તૈનાત છે.’ વધુમાં NDRF ટીમ કમાન્ડર લખન રઘુવંશીએ જણાવ્યું હતું કે, ‘ગાંધીનગર NDRF ટીમ બચાવ કામગીરી કરી રહી છે. આઠ મૃતદેહો મળી આવ્યા છે અને ગ્રામજનોના જણાવ્યા અનુસાર એક વ્યક્તિ ગુમ છે. ડાઇવર્સની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ બચાવ કામગીરી કરી રહી છે.’

14 September, 2024 01:01 IST | Gandhinagar
Lalbaugcha Cha Raja 2024 લાલબાગચા રાજા ગણેશોત્સવનો માછીમારો સાથેનો આ સંબંધ શું?

Lalbaugcha Cha Raja 2024 લાલબાગચા રાજા ગણેશોત્સવનો માછીમારો સાથેનો આ સંબંધ શું?

માછીમારોની આપવીતી અને લાલબાગચા રાજા ગણપતિની સ્થાપનાનો ઇતિહાસ બાપ્પાના ભાવિકોને મંત્રમુગ્ધ કરે એવો છે. દેશની આઝાદીના સમય દરમ્યાન શરૂ થયેલા આ ઐતિહાસિક મંડળની વાર્તામાં ઇતિહાસ અને આસ્થાનો એક અનેરો સમન્વય છુપાયેલો છે. ગણેશોત્સવના આ પાવન અવસરે આવો જાણીએ સહુના લાડકા લાલબાગ ચા રાજાની રસપ્રદ વાર્તા. વધુ જાણવા જુવો વીડિયો.

13 September, 2024 06:47 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK