આપણા દેશના સમૃદ્ધ કલા સ્વરૂપો NMACCમાં જોવા મળે છે અને આ ઇમર્સિવ અનુભવમાં દરેક માટે કંઇ ખાસ છે - ફેબ્રિક પર ચિકનકારી અને મુકૈશ કારીગરીનો રેશમી સ્પર્શ, સોઝની અને કાલ પર ફુલપત્તિઓની આકર્ષક ડિઝાઇન્સ તો સરસ મજાની બાફી કાર્પેટ, કાલીઘાટ પેઇન્ટિંગ અને બંગાળના પટચિત્ર અને ધોકરા કલાનું કલેક્શન, ચિતાઈ જ્વેલરીમાં ચાંદીની ઝગમગાટ, પોચમ્પલ્લી ઇક્કત અને પુટ્ટાપાકા તેલિયા રુમાલની યુનેસ્કો-માન્યતા પ્રાપ્ત કલાકૃતિ, અથવા તારકાશીની જટિલ સજાવટ હવે તમે માણી શકશો.
01 February, 2025 10:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent