Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Gadar 2

લેખ

નાના પાટેકર અને ઉત્કર્ષ શર્મા ફિલ્મ `વનવાસ`માં

નાના પાટેકરની ઈમોશનલ ફૅમિલી ડ્રામા ફિલ્મ ‘વનવાસ’ આ તારીખે થશે ZEE5 પર રિલીઝ

Vanvaas OTT Release: અભિનેતા નાના પાટેકરે ફિલ્મ ‘વનવાસ’ પર પોતાના વિચારો જણાવતાં કહ્યું, “કેટલીક વાર્તાઓ ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવી છે, જ્યારે કેટલીક વાર્તાઓ આપણને પ્રતિબિંબિત કરવા અને આપણા મનમાં રહેવા માટે મજબૂર કરે છે, `વનવાસ` એવી ફિલ્મ છે.

12 March, 2025 06:55 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અમીષા પટેલ, અનિલ શર્મા

અમીષાએ ગદર 2ના ડિરેક્ટરના જૂઠાણાની પોલ ખોલી પુરાવા સાથે

અમીષાએ સોશ્યલ મીડિયા પર અનિલ શર્માની સ્પષ્ટતાને ખોટી ઠેરવતા વિડિયો શૅર કરીને તેમના જૂઠાણાની પુરાવા સાથે પોલ ખોલી નાખી છે. 

16 February, 2025 07:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
`વનવાસ`ની ઝલક

દશેરાના અવસરે `ગદર` ડાયરેક્ટર અનિલ શર્માએ કર્યું `વનવાસ`નું એલાન

Vanvaas: `ગદર ૨` પછી ઝી સ્ટુડિયો અને અનિલ શર્માએ તેમની આગામી ફિલ્મ `વનવાસ`ની જાહેરાત કરી, વાર્તા ફરજ અને સન્માન પર આધારિત

12 October, 2024 06:04 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અનિલ શર્મા

ગદર 3 ઇમોશન્સનો બૉમ્બ નહીં પણ ઍટમ બૉમ્બ હશે

ડિરેક્ટર અનિલ શર્મા કહે છે કે ત્રીજા ભાગની તૈયારી શરૂ થઈ ગઈ છે

22 August, 2024 08:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

2023માં રિલીઝ થયેલી બૉલિવૂડની બેસ્ટ ફિલ્મો

Year Ender 2023: બૉલિવૂડ માટે લકી સાબિત થયું આ વર્ષ, પઠાન-જવાન-એનિમલ સુપર હિટ

Year Ender 2023: છેલ્લા બે વર્ષ બૉલિવૂડ માટે નિરાશાજનક રહ્યા. જેના પછી કહેવામાં આવ્યું કે બૉલિવૂડ ઈન્ડસ્ટ્રીનો ખરાબ સમય શરૂ થઈ ગયો છે. પણ વર્ષ 2023 જાણે ઈન્ડસ્ટ્રી માટે આશાની કિરણ બનીને આવ્યું અને બૉલિવૂડે એક પછી એક અનેક હિટ ફિલ્મો આપી. આ વર્ષની શરૂઆત `પઠાન`થી થઈ અને ત્યાર બાદ `ગદર 2`, `જવાન` અને હવે `એનિમસ` બૉક્સ ઑફિસ પર તમામ રેકૉર્ડ્સ તોડી રહી છે. જણાવવાનું કે બૉલિવૂડને આ વર્ષે ફરી પાટે ચડાવવામાં શાહરુખ ખાનનો મોટો હાથ રહ્યો છે. પઠાન સિવાય જાણો કઈ કઈ ફિલ્મોએ બૉક્સ ઑફિસ પર તો કલેક્શન કર્યું જ પણ સાથે કેટલીક ફિલ્મો વિવાદોમાં રહીને પણ લોકોના મનોમસ્તિષ્ક પર મોટી છાપ છોડી શકી.

17 December, 2023 04:41 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
‘ગદર 2’ની ગ્રૅન્ડ સક્સેસ પાર્ટીમાં સેલેબ્ઝનો જમાવડો

Gadar 2 Success Party : શાહરુખ-સનીનો ‘ડર’થી શરૂ થયેલો ખટરાગ દૂર કર્યો ‘ગદર 2’એ

સની દેઓલની ‘ગદર 2’ ૫૦૦ કરોડની ક્લબમાં પહોંચી ગઈ હોવાથી શનિવારે રાતે મુંબઈમાં ગ્રૅન્ડ સક્સેસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં સની દેઓલ અને અનિલ શર્માની ફૅમિલી સાથે બૉલીવુડની મોટા ભાગની હસ્તી હાજર હતી. શાહરુખ ખાન અને સની દેઓલ આ પાર્ટીમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ પાર્ટીમાં સલમાન ખાન, આમિર ખાન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી, શિલ્પા શેટ્ટી કુન્દ્રા, રકુલ પ્રીત સિંહ અને જૅકી ભગનાણી, સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન, સલમાન ખાન, અર્જુન કપૂર, વરુણ ધવન, સુનીલ શેટ્ટી, ભૂષણ કુમાર, અનુપમ ખેર, અનિલ કપૂર, શાહિદ કપૂર, અજય દેવગન, જૅકી શ્રોફ, અભિષેક બચ્ચન, ક્રિતી સૅનન, સંજય દત્ત અને તબુ સહિત પણ ઘણી સેલિબ્રિટીઝ હાજર હતી.

04 September, 2023 02:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ટાઈગર શ્રોફ અને ઍલેક્ઝાન્ડર ઍલિક્સિક

ટોટલ ટાઈમપાસ: ‘ગદર 2’ને મળતા રિસ્પૉન્સથી ખુશ છે ‘OMG 2’ની યામી ગૌતમ ધર

‘OMG 2’ ફેમ યામી ગૌતમ ધર ‘ગદર 2’ને મળતા રિસ્પૉન્સથી ખુશ જોવા મળી રહી છે. સની દેઓલની ‘ગદર 2’ ૩૦૦એ કરોડની પાર પહોંચી ગઈ છે તેમ જ દિશા પાટણીના ફેસનું ટૅટૂ તેના કહેવાતા બૉયફ્રેન્ડ ઍલેક્ઝાન્ડર ઍલિક્સિકે પોતાના હાથ પર ચીતરાવ્યું છે. આ સાથે જ બૉલિવૂડ જગતના અન્ય સમાચાર વાંચો એક જ ક્લિકમાં

21 August, 2023 03:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સિમરત કૌર રંધાવા (સૌજન્ય; ઈન્સ્ટાગ્રામ)

સિમરત કૌર રંધાવાનું સપનું પૂરું, `ગદર 2`થી બોલિવૂડમાં કરશે એન્ટ્રી

ફિલ્મ નિર્માતા અનિલ શર્માએ ઘણી બધી બ્લોકબસ્ટર્સ સાથે મુખ્ય પ્રવાહની ફિલ્મો આપી છે. તેઓએ બોલિવૂડમાં એક જુદા જ દિગ્દર્શક તરીકે પણ પોતાનું સ્થાન બનાવ્યું છે. તેમણે અનેક બોલિવૂડની અભિનેત્રીઓને ફિલ્મોમાં રજૂ કરી છે. આ જ ફિલ્મ નિર્માતા હવે વધુ એક આશાસ્પદ નવી કલાકાર સિમરત કૌર રંધાવાને `ગદર 2`માં લાવી રહ્યા છે.

26 July, 2023 02:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

‘ડ્રીમ ગર્લ 2’ની સફળતા પર ખુશ છે આયુષ્માન ખુરાના

‘ડ્રીમ ગર્લ 2’ની સફળતા પર ખુશ છે આયુષ્માન ખુરાના

`ડ્રીમ ગર્લ 2`ની સફળતા માટે ઉજવણીના કાર્યક્રમમાં, અનન્યા પાંડેએ આયુષ્માન ખુરાના સાથેની મિત્રતાનો આનંદ વ્યક્ત કર્યો હતો. `ગદર 2` અને `જવાન` જેવી બ્લોકબસ્ટર મૂવીઝની હરીફાઈનો સામનો કરવા છતાં આયુષ્માને સફળતા મેળવવા બદલ ખુશી વ્યક્ત કરી. અભિનેતા રાજકુમાર રાવે આતુરતાથી `ડ્રીમ ગર્લ 2`ની ચર્ચા કરી હતી.

13 September, 2023 07:17 IST | Mumbai
સની દેઓલ પહોંચ્યા લંડનમાં ‘ગદર 2’ની સ્ક્રીનિંગ માટે, જુઓ વિડીયો

સની દેઓલ પહોંચ્યા લંડનમાં ‘ગદર 2’ની સ્ક્રીનિંગ માટે, જુઓ વિડીયો

ભારતીય અભિનેતા સની દેઓલે 22 ઓગસ્ટના રોજ લંડનના લેસ્ટર સ્ક્વેર ખાતેના વ્યુ સિનેમા ખાતે અત્યંત સફળ બોલિવૂડ ફિલ્મ `ગદર 2`ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. ઈવેન્ટમાં જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.  સની દેઓલ પણ ડાન્સ કરીને ઉજવણીમાં જોડાયા હતા. એ ઉપરાંત જાણો શું કહ્યું સની દેઓલે?

22 August, 2023 03:34 IST | London
સની દેઓલની ‘ગદર 2’ જોયા બાદ શું કહ્યું હેમા માલિનીએ?

સની દેઓલની ‘ગદર 2’ જોયા બાદ શું કહ્યું હેમા માલિનીએ?

બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી હેમા માલિનીએ સની દેઓલ અભિનીત ફિલ્મ ‘ગદર 2’ જોયા પછી તેમનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. હેમા માલિનીએ ફિલ્મ વિશેના તેમના વિચારો શેર કર્યા હતા. ફિલ્મની વાર્તા અને અભિનય અંગેના તેમના પ્રતિભાવો જાહેર કર્યા છે. અગાઉ તેની પુત્રી એશા દેઓલે પણ ગદર 2 જોયા બાદ સોશિયલ મીડિયા પર તેના `ભૈયા` સની દેઓલની પ્રશંસા કરી હતી

21 August, 2023 04:37 IST | Mumbai
‘ગદર 2’ Vs ‘OMG 2’ ક્લેશ પર શું કહ્યું અભિનેત્રી અમીષા પટેલે?

‘ગદર 2’ Vs ‘OMG 2’ ક્લેશ પર શું કહ્યું અભિનેત્રી અમીષા પટેલે?

ગદર 2ની અભિનેત્રી અમીષા પટેલે `ગદરઃ એક પ્રેમ કથા’ વિશે પોતાની વાત રજૂ કરી હતી. તેણે પડદા પાછળના અનેક અનુભવો આ ઇન્ટરવ્યુમાં રજૂ કર્યા છે. ‘ગદર 2’ના નિર્માણને લગતી રોચક વાતો પણ તેણે શેર કરી છે. તેણે ‘OMG 2’ અને ‘ગદર 2’ વચ્ચે જે ક્લેશ થયો છે તે વિશે પણ પોતાના મંતવ્યો આપ્યા છે.

07 August, 2023 05:14 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK