જસપ્રીત બુમરાહ સાથે દસમી વિકેટની ૪૭ રનની પાર્ટનરશિપ વિશે વાત કરતાં તે કહે છે કે ‘અમે નીચલા ક્રમમાં બૅટિંગ કરવા આવીએ છીએ અને એથી ૨૦, ૨૫ અથવા ૩૦ રનનું યોગદાન મૂલ્યવાન છે.
ભારત ૨૬૦ રનમાં ઍલઆઉટ થયું એ પછી ઑસ્ટ્રેલિયાએ ૮૯ રનમાં સાત વિકેટ ગુમાવીને દાવ ડિક્લેર કર્યો : ભારતને ઑલમોસ્ટ ૫૪ ઓવરમાં ૨૭૫ રનનો મળ્યો હતો ટાર્ગેટ, પણ ભારતની બીજી ઇનિંગ્સની ત્રીજી ઓવરમાં હવામાન એવું ખરાબ થયું કે મૅચ આગળ જ ન વધી
બૉલિવુડ ફિલ્મોમાં ઘણા અવિસ્મરણીય વિલન્સ જોવા મળ્યા છે. આ વિલન્સના પાત્રોએ તેમના ભયાનક આકર્ષણ, આઇકૉનિક ડાયલોગ્સ અને સીનથી લોકોના દિજ જીત્યા છે. ‘સુપરબૉય્સ ઑફ માલેગાંવ’માં અનુજ સિંહ દુહાને ભજવેલા અકરમના પાત્રએ તેને પણ આ મોસ્ટ આઇકૉનિક વિલન્સની યાદીમાં સામેલ કર્યો છે. તેનું પાત્ર ઝડપથી ચાહકોનું પ્રિય બની ગયું છે, જેના કારણે તેને બૉલિવુડના સૌથી પ્રતિષ્ઠિત વિલન્સની યાદીમાં સ્થાન મળ્યું છે.
હિન્દી સિનેમાની બ્લૉકબસ્ટર ફિલ્મ 'શોલે' આજે પણ લોકોની મનગમતી ફિલ્મ છે. આ ફિલ્મના પાત્રોએ તો બધાના દિલમાં એક અલગ છાપ છોડી છે. જય, વીરૂ, બસંતીના રોલમાં અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર અને હેમા માલિનીના અભિનયથી આ ફિલ્મ સુપરહિટ રહી હતી, એવું જ આ ફિલ્મનું પાત્ર હતું, જે ફિલ્મના વિલેન હોવાછતાં તેઓ બધા માટે હીરો બની ગયા છે. જીહાં એ પાત્ર હતું ગબ્બર સિંહનું. આ ફિલ્મના ખતરનાક ડાકુ ગબ્બર સિંહનો રોલ ભજવનાર એક્ટર અમજદ ખાનની આજે પુણ્યતિથિ છે. અભિનેતાનો જન્મ 12 નવેમ્બર 1940ના રોજ હૈદરાબારમાં થયો હતો. એક્ટર 51 વર્ષના હતા, ત્યારે તેમનું હાર્ટ-એટેકથી નિધન થઈ ગયું હતું. ચાલો આજે એમની પુણ્યતિથિ પર જાણીએ તેમના વિશે કેટલીક રસપ્રદ વાતો...
સુનીલ ગ્રોવરનો જન્મદિવસ છે 3 ઑગસ્ટ. ગુત્થીના પાત્રથી પૉપ્યુલર થયેલા સુનિલ ગ્રોવરની જર્ની ખરેખર જાણવા જેવી છે, તેણે આજે તે જે સ્તરે પહોંચ્યો છે ત્યાં પહોંચવા માટે લાંબી મજલ ખેડી છે. (તસવીરો ઇન્સ્ટાગ્રામ)
અક્ષય કુમાર, શ્રુતિ હાસને પોતાની આગામી ફિલ્મ 'ગબ્બર ઈઝ બેક'ને પોપ્યુલર ડાન્સ રિઆલિટી શોમાં પ્રમોટ કરી હતી. આ શોમાં અક્ષય-શ્રુતિએ સ્પર્ધકો સાથે ડાન્સ પણ કર્યો હતો અને ઘણી મસ્તી પણ કરી હતી. આગળ જુઓ વધુ તસવીરો.
અક્ષય કુમાર અને શ્રુતિ હાસન સહિત ફિલ્મ 'ગબ્બર ઈઝ બેક'ના ક્રુ મેમ્બર્સ ટ્રેલર લોન્ચમાં હાજર રહ્યા હતા. આ ફિલ્મના ટ્રેલરની ઘણા સમયથી રાહ જોવાતી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમારે દિલઘડક સ્ટંટ કર્યા છે. આગળ જુઓ ટ્રેલર લોન્ચની વધુ તસવીરો.
નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટરે મેક્સીકન કાર્ટેલનો સામનો કરવા માટે અમેરિકાના સ્પષ્ટ મિશન પર ભાર મૂક્યો. તેમણે હિંસા, ડ્રગ હેરફેર અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા સંગઠિત ગુના નેટવર્કને તોડી પાડવાની રાષ્ટ્રની પ્રતિબદ્ધતા પર પણ ભાર મૂક્યો.
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની ટોચની કેબિનેટમાં ઈલૉન મસ્ક, તુલસી ગબાર્ડ અને વિવેક રામાસ્વામીનો સમાવેશ કર્યો છે. માર-એ-લાગો ખાતે અમેરિકન્સ ફૉર પ્રોસ્પેરિટી ગાલામાં બોલતા, ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે શા માટે તેમણે તેમની કેબિનેટ માટે તુલસી ગબાર્ડ, વિવેક રામાસ્વામી, ઈલૉન મસ્કને પસંદ કર્યા છે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK