Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Gabba

લેખ

ગૅબા સ્ટેડિયમ

ઑસ્ટ્રેલિયાનું ગૅબા સ્ટેડિયમ થઈ જશે ધ્વસ્ત

આ સ્ટેડિયમમાં ૧૯૩૧થી ઇન્ટરનૅશનલ મૅચ રમાઈ રહી છે

27 March, 2025 12:44 IST | Australia | Gujarati Mid-day Correspondent
રવિચન્દ્રન અશ્વિન

મને ફેરવેલ ટેસ્ટ-મૅચ મળે પણ હું ટીમમાં સ્થાન મેળવવાને લાયક જ ન હોઉં તો?

રવિચન્દ્રન અશ્વિને રિટાયરમેન્ટ પછી પહેલી વાર એના વિશે વાત કરી

16 January, 2025 11:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જસપ્રીત બુમરાહ

બુમરાહે ટેસ્ટ બોલિંગ રૅન્કિંગ્સમાં અશ્વિનના સર્વોચ્ચ રેટિંગ-પૉઇન્ટની બરાબરી કરી

જસપ્રીત બુમરાહના રેટિંગ-પૉઇન્ટ ૮૯૦થી વધીને ૯૦૪ થયા છે

26 December, 2024 10:13 IST | Melbourne | Gujarati Mid-day Correspondent
૭૮ રનની અણનમ ઇનિંગ્સ રમીને નૅથન મેકસ્વીની બન્યો પ્લેયર ઑફ ધ મૅચ

ઑસ્ટ્રેલિયન ટેસ્ટ-ટીમમાંથી ડ્રૉપ થતાં જ નૅથન મેકસ્વીનીએ ગૅબામાં ફટકારી ફિફ્ટી

ભારત સામે પહેલી ત્રણ ટેસ્ટની ૬ ઇનિંગ્સમાં માત્ર ૭૨ રન ફટકારનાર પચીસ વર્ષનો ઓપનર નૅથન મેકસ્વીની છેલ્લી બે ટેસ્ટ પહેલાં ડ્રૉપ થયો છે.

23 December, 2024 09:30 IST | Brisbane | Gujarati Mid-day Correspondent

ફોટા

જેમ જેમ `સુપરબૉય્સ ઑફ માલેગાંવ` પ્રેક્ષકોનું મન જીતી રહી છે, અનુજ સિંહ દુહાનનું અકરમ પાત્ર લોકો ને ગમી રહ્યું છે.

Photos: બૉલિવુડના આઇકૉનિક વિલનની યાદીમાં અનુજ સિંહ દુહાનનું નામ પણ જોડાયું

બૉલિવુડ ફિલ્મોમાં ઘણા અવિસ્મરણીય વિલન્સ જોવા મળ્યા છે. આ વિલન્સના પાત્રોએ તેમના ભયાનક આકર્ષણ, આઇકૉનિક ડાયલોગ્સ અને સીનથી લોકોના દિજ જીત્યા  છે. ‘સુપરબૉય્સ ઑફ માલેગાંવ’માં અનુજ સિંહ દુહાને ભજવેલા અકરમના પાત્રએ તેને પણ આ મોસ્ટ આઇકૉનિક વિલન્સની યાદીમાં સામેલ કર્યો છે. તેનું પાત્ર ઝડપથી ચાહકોનું પ્રિય બની ગયું છે, જેના કારણે તેને બૉલિવુડના સૌથી પ્રતિષ્ઠિત વિલન્સની યાદીમાં સ્થાન મળ્યું છે.

04 March, 2025 07:06 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
Amjad Khan Birth Anniversary: દિવસની ત્રીસ ચા પીતો હતો શોલેનો ડાકુ 'ગબ્બર સિંહ'

Amjad Khan Birth Anniversary: દિવસની ત્રીસ ચા પીતો હતો શોલેનો ડાકુ 'ગબ્બર સિંહ'

હિન્દી સિનેમાની બ્લૉકબસ્ટર ફિલ્મ 'શોલે' આજે પણ લોકોની મનગમતી ફિલ્મ છે. આ ફિલ્મના પાત્રોએ તો બધાના દિલમાં એક અલગ છાપ છોડી છે. જય, વીરૂ, બસંતીના રોલમાં અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર અને હેમા માલિનીના અભિનયથી આ ફિલ્મ સુપરહિટ રહી હતી, એવું જ આ ફિલ્મનું પાત્ર હતું, જે ફિલ્મના વિલેન હોવાછતાં તેઓ બધા માટે હીરો બની ગયા છે. જીહાં એ પાત્ર હતું ગબ્બર સિંહનું. આ ફિલ્મના ખતરનાક ડાકુ ગબ્બર સિંહનો રોલ ભજવનાર એક્ટર અમજદ ખાનની આજે પુણ્યતિથિ છે. અભિનેતાનો જન્મ 12 નવેમ્બર 1940ના રોજ હૈદરાબારમાં થયો હતો. એક્ટર 51 વર્ષના હતા, ત્યારે તેમનું હાર્ટ-એટેકથી નિધન થઈ ગયું હતું. ચાલો આજે એમની પુણ્યતિથિ પર જાણીએ તેમના વિશે કેટલીક રસપ્રદ વાતો...

12 November, 2020 05:14 IST
કૉમેડી કિંગઃ સુડ, ગુત્થી, ડૉ.ગુલાટી સુધીના સંઘર્ષને જીવનાર સુનીલ ગ્રોવર

કૉમેડી કિંગઃ સુડ, ગુત્થી, ડૉ.ગુલાટી સુધીના સંઘર્ષને જીવનાર સુનીલ ગ્રોવર

સુનીલ ગ્રોવરનો જન્મદિવસ છે 3 ઑગસ્ટ. ગુત્થીના પાત્રથી પૉપ્યુલર થયેલા સુનિલ ગ્રોવરની જર્ની ખરેખર જાણવા જેવી છે, તેણે આજે તે જે સ્તરે પહોંચ્યો છે ત્યાં પહોંચવા માટે લાંબી મજલ ખેડી છે. (તસવીરો ઇન્સ્ટાગ્રામ)

03 August, 2020 10:42 IST
'ડાન્સ ઈન્ડિયા ડાન્સ સુપર મોમ'માં 'ગબ્બર ઈઝ બેક'નું પ્રમોશન

'ડાન્સ ઈન્ડિયા ડાન્સ સુપર મોમ'માં 'ગબ્બર ઈઝ બેક'નું પ્રમોશન

અક્ષય કુમાર, શ્રુતિ હાસને પોતાની આગામી ફિલ્મ 'ગબ્બર ઈઝ બેક'ને પોપ્યુલર ડાન્સ રિઆલિટી શોમાં પ્રમોટ કરી હતી. આ શોમાં અક્ષય-શ્રુતિએ સ્પર્ધકો સાથે ડાન્સ પણ કર્યો હતો અને ઘણી મસ્તી પણ કરી હતી. આગળ જુઓ વધુ તસવીરો.

30 April, 2015 07:10 IST

વિડિઓઝ

DNI તુલસી ગબાર્ડની મેક્સીકન કાર્ટેલ્સને સીધી ચેતવણી, જુઓ વીડિયો

DNI તુલસી ગબાર્ડની મેક્સીકન કાર્ટેલ્સને સીધી ચેતવણી, જુઓ વીડિયો

નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટરે મેક્સીકન કાર્ટેલનો સામનો કરવા માટે અમેરિકાના સ્પષ્ટ મિશન પર ભાર મૂક્યો. તેમણે હિંસા, ડ્રગ હેરફેર અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા સંગઠિત ગુના નેટવર્કને તોડી પાડવાની રાષ્ટ્રની પ્રતિબદ્ધતા પર પણ ભાર મૂક્યો.

06 March, 2025 07:35 IST | Washington
મસ્ક, તુલસી ગબાર્ડ, વિવેક રામાસ્વામીને કેબિનેટમાં સામેલ કરવા પર ટ્રંપે કહ્યું...

મસ્ક, તુલસી ગબાર્ડ, વિવેક રામાસ્વામીને કેબિનેટમાં સામેલ કરવા પર ટ્રંપે કહ્યું...

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની ટોચની કેબિનેટમાં ઈલૉન મસ્ક, તુલસી ગબાર્ડ અને વિવેક રામાસ્વામીનો સમાવેશ કર્યો છે. માર-એ-લાગો ખાતે અમેરિકન્સ ફૉર પ્રોસ્પેરિટી ગાલામાં બોલતા, ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે શા માટે તેમણે તેમની કેબિનેટ માટે તુલસી ગબાર્ડ, વિવેક રામાસ્વામી, ઈલૉન મસ્કને પસંદ કર્યા છે.

15 November, 2024 04:17 IST | Washington
જ્યારે તુલસી ગબાર્ડ પીએમ મોદીને મળ્યા હતા

જ્યારે તુલસી ગબાર્ડ પીએમ મોદીને મળ્યા હતા

અની આર્કાઇવ્ઝ તરફથી જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બર, 2019 ના રોજ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકની બાજુમાં ડેમોક્રેટિક પાર્ટીના નેતા તુલસી ગબાર્ડને મળ્યા હતા. યુએસ પ્રમુખ-ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે 13 નવેમ્બરે ભૂતપૂર્વ ડેમોક્રેટ તુલસી ગબાર્ડને રાષ્ટ્રીય ગુપ્તચર વિભાગના તેમના આવનારા ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે.

14 November, 2024 04:49 IST | New York

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK