Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Friends

લેખ

બહેનપણી અનન્યા બિરલાએ જાહ્‍નવીને ગિફ્ટ કરી કરોડોની લમ્બોર્ગિની

બહેનપણી અનન્યા બિરલાએ જાહ્‍નવીને ગિફ્ટ કરી કરોડોની લમ્બોર્ગિની

પર્પલ રંગની આ કારની કિંમત ૪ કરોડથી માંડીને ૯ કરોડ રૂપિયા જેટલી હોઈ શકે

14 April, 2025 07:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે નરેન્દ્ર મોદીને મિત્ર વિભૂષણ અવૉર્ડથી નવાજતા શ્રીલંકન પ્રમુખ અનુરા દિસાનાયકે.

આ ૧૪૦ કરોડ ભારતીયોનું સન્માન છે

શ્રીલંકામાં નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યો મિત્ર વિભૂષણ અવૉર્ડ

06 April, 2025 11:38 IST | Colombo | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

આ વિશ્વાસની વાત છે

જે-તે પ્રદેશના રહેવાસીઓના પરસ્પર માનસિક સંતુલન અને સામાજિક સહયોગ ધ્યાનમાં લેવામાં આવે છે. સૌથી મહત્ત્વની વાત તો એ છે

30 March, 2025 08:54 IST | Mumbai | Dr. Dinkar Joshi
બુધવારે રાતે સલમાન ખાન અને શાહરુખ ખાન આમિર ખાનના ઘરે પહોંચ્યા હતા

આમિરના ઘરે વિશ કરવા આવેલા શાહરુખે છુપાવ્યો ચહેરો

સલમાનની તસવીરો ફોટોગ્રાફર્સે ક્લિક કરી હતી, જ્યારે શાહરુખ ખાને તેની કારની બારી પર કાળા કાચ બંધ કરીને ફોટોગ્રાફરોથી બચવાનો પ્રયાસ કર્યો હતો.

16 March, 2025 07:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

સલમાન ખાન પરિવાર સાથે ‘સિકંદર’ સ્ક્રીનિંગમાં આવ્યો હતો. (તસવીરો: યોગેન શાહ)

`સિકંદર’ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પરિવાર સાથે પહોંચ્યો સલમાન ખાન, જુઓ તસવીરો

બૉલિવૂડ ઍક્ટર સલમાન ખાનની આગામી ફિલ્મ ‘‘સિકંદર’’ની સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતી. આ સ્ક્રિનિંગમાં હાજરી આપવા માટે ભાઈજાનનો આખો પરિવાર એક છત નીચે ભેગો થયો હતો. એઆર મુરુગદાસ દ્વારા ડિરેક્ટર કરવામાં આવેલી આ ઍક્શન એન્ટરટેઈનર ફિલ્મ 30 માર્ચે રિલીઝ થવાની છે.

21 March, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કાર્તિક આર્યને ગોવામાં ઉજવ્યો ૩૪મો જન્મદિવસ

ગોવાના બીચ પર Chill કરે છે આ એક્ટર, બર્થ-ડે સેલિબ્રેશનની તસવીરો થઈ વાયરલ

અભિનેતા કાર્તિક આર્યનએ હાલમાં જ ૨૨ નવેમ્બરે તેનો જન્મદિવસ ઉજવ્યો હતો. કાર્તિકે ગોવામાં ફ્રેન્ડસ અને ટીમ સાથે બર્થ-ડે સેલિબ્રેશન કર્યું હતું. જેની તસવીતો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ છે. ચાલો જોઈએ કાર્તિક આર્યનના ગોવા સેલિબ્રેશનની તસવીરો.

25 November, 2024 11:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ટ્રિપલિંગ, `ફોર મોર શોટ્સ પ્લીઝ’ અને કોટા ફેક્ટરીના પોસ્ટરનું કોલાજ

Friendship Day 2024: મિત્ર સાથેના બોન્ડને વધુ મજબૂત બનાવશે આ ફિલ્મ અને વેબ સિરીઝ

ફ્રેન્ડશિપ આવી ગયો છે. ફ્રેન્ડશિપ ડે પર તમારા મિત્રોની સાથે ઉજવણી કરવાનો અને પ્રેમ વરસાવી તમારા જીવનને સમૃદ્ધ બનાવતા બંધનોની ઉજવણી કરવાનો સમય છે. જેથી આ ફ્રેન્ડશિપડે પર તમે ખાતરી કરો કે, તમારા ફ્રેન્ડ્સ સાથે ક્વોલીટી ટાઈમ સ્પેન્ડ કરવો, સ્ટોરીઝ શૅર કરવી અને સારા સમયની યાદ આપવા જેવુ કંઈ જ નથી. જેથી આ ફ્રેન્ડશિપડે પર અમે તમારી માટે લઈને આવ્યા છે એવી વેબ સિરીઝ, મુવીઝ અને શો જે તમારી મેમરેબલ મિત્રતા અને જીવન પર લાંબા સમય સુધી સારી છાપ છોડશે અને તે ક્ષણને તમારી માટે યાદગાર બનાવશે. આ સ્ટોરીઝ તમને હસાવશે, રડાવશે અને તમારા જીવનમાં મહત્ત્વના લોકોને પ્રતિબિંબિત કરશે જેઓ તેમના પ્રેમ, સમર્થન અને અતૂટ વફાદારીથી આપણા જીવનને સમૃદ્ધ બનાવે છે.

03 August, 2024 08:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ભાગ્યશ્રીએ શૅર કરેલી તસવીરોનો કૉલાજ

ભાગ્યશ્રીએ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે ઉજવ્યો જન્મિદવસ, જુઓ તસવીરો

સલમાન ખાનની ફિલ્મ `મૈંને પ્યાર કિયા` ફેમ એક્ટ્રેસ ભાગ્યશ્રી 23 ફેબ્રુઆરીના રોજ 55 વર્ષની થઈ ચૂકી છે. ભાગ્યશ્રીએ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે. ભાગ્યશ્રીએ પોતાના જન્મદિવસની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી છે જે વાયરલ થઈ રહી છે જુઓ તસવીરો...

26 February, 2024 11:55 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

 રણબીર કપૂર સાથે તેની સરખામણી પર આલિયા ભટ્ટ- Animal vs Jigra

રણબીર કપૂર સાથે તેની સરખામણી પર આલિયા ભટ્ટ- Animal vs Jigra

આલિયા ભટ્ટ સાથે જોડાઓ કારણ કે તેણીએ રણબીર કપૂર સાથેની તેની મિત્રતા વિશે ખુલાસો કર્યો અને તેમની વચ્ચેની સરખામણીઓ વિશે વાત કરી. આ હૃદયસ્પર્શી વિડિઓમાં, તેણીએ "રાધા તેરે ચુન્રી," "કેસરિયા," અને "બદતમીઝ દિલ" ગીતોનો આનંદ માણતી વખતે તેની 2 વર્ષની પુત્રી, રાહા સાથેની મનોહર ક્ષણો પણ શેર કરી છે. ઉપરાંત, આલિયા અને વેદાંગ રૈના "જીગરા" ગાતા વિશેષ પ્રદર્શનને ચૂકશો નહીં.

07 October, 2024 05:26 IST | Mumbai
હાર્ટબ્રેક, અંડરવર્લ્ડની ધમકીઓ, SRK સાથે મિત્રતા વિશે કરણ જોહરે કર્યા ખુલાસા

હાર્ટબ્રેક, અંડરવર્લ્ડની ધમકીઓ, SRK સાથે મિત્રતા વિશે કરણ જોહરે કર્યા ખુલાસા

મયંક શેખર સાથેના `સિટ વિથ હિટલિસ્ટ` શૉમાં મન મૂકીને વાતો કરી હતી. કરણ અને શાહરૂખ ખાને એકસાથે અનેક બ્લોકબસ્ટર હિટ ફિલ્મો આપી છે. કરણ ઔપચારિક કરાર વિના તેમના પ્રોજેક્ટ્સમાં શાહરૂખ ખાનની સંડોવણી સહિત રસપ્રદ ટુચકાઓ જણાવે છે. કરણ તેના ગાઢ સંબંધો અને અંગત આશંકાઓની ચર્ચા કરે છે. તેની દિગ્દર્શક તરીકેની શરૂઆત, `કુછ કુછ હોતા હૈ` દરમિયાન ધમકીઓ નેવિગેટ કરવાથી લઈને શાહરૂખ ખાન સાથેની તેની પ્રારંભિક મુલાકાત સુધીની રસપ્રદ વાતો જાણો. કરણ જોહરની દુનિયામાં આ વિશિષ્ટ ડોકિયું કરવાનું ચૂકતા નહીં.

23 May, 2024 08:13 IST | Mumbai
મૈદાન ફિલ્મના ખેલાડીઓનો દોસ્તી ‘ગોલ’ સૌથી શ્રેષ્ઠ

મૈદાન ફિલ્મના ખેલાડીઓનો દોસ્તી ‘ગોલ’ સૌથી શ્રેષ્ઠ

અજય દેવગણની ફિલ્મ ‘મૈદાન’ ફિલ્મમાં ફૂટબૉલ ટીમના ખેલાડીઓનું પાત્ર ભજવનારા ચાર અભિનેતાઓએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વિશેષ મુલાકાત કરી. રિષભ જોષી, દવિન્દર ગિલ, અમર્ત્ય રે અને તેજસ રવિશંકરે પોતાના કામ વિશે, આ ફિલ્મમાં કામ કરવાથી શું શીખવા મળ્યું તે વિશે અને તેમની વચ્ચેની દોસ્તી વિશે દિલ ખોલીને વાત કરી. તેમની મસ્તીભરી વાતોમાં મોજીલા યુથનો પરિચય તો થાય જ છે પણ આ સાથે જ એ પણ ખ્યાલ આવે છે કે દરેકનો જિંદગી પ્રત્યેનો દ્રષ્ટિકોણ એક જુદી જ ગહેરાઇ ધરાવે છે. દરેક અભિનેતાએ એ પણ શૅર કર્યું કે જ્યારે તેઓ જેનું પણ પાત્ર રીલ પર ભજવતા હતા તેમના રિયલ લાઇફ પરિવારને મળ્યા ત્યારે તેમને કેવી લાગણી થઇ. લાંબા સમય સુધી મૈદાન ફિલ્મની રિલિઝ ડેટ પાછળ ઠેલાઇ હતી પણ આ મોજીલા એક્ટર્સ કહે છે કે ધીરજ રાખતા તો શીખી ગયા પણ દોસ્તી વધુને વધુ મજબુત થઇ છે. આજે તેઓ માત્ર દોસ્તો નથી પણ એક પરિવાર જેટલી નિકટતા અનુભવે છે.

25 April, 2024 08:51 IST | Mumbai
માધવી લથાએ ઓવૈસી પર કટાક્ષ કર્યો, કહ્યું કે તે ISISના લોકો સાથે મિત્ર છે

માધવી લથાએ ઓવૈસી પર કટાક્ષ કર્યો, કહ્યું કે તે ISISના લોકો સાથે મિત્ર છે

હૈદરાબાદથી ભાજપના લોકસભા ઉમેદવાર, માધવી લતા ૬ઠ્ઠી એપ્રિલે રજત શર્માની આપ કી અદાલતમાં હાજર થયા હતા. ઇન્ટરવ્યુ દરમિયાન, તેણીએ આગામી લોકસભા ચૂંટણી 2024 થી સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વાત કરી. માધવીએ વર્તમાન સાંસદ અને AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી પર તીખી ઝાટકણી કાઢી. તેણીએ કહ્યું કે સત્ય માટે લડવા માટે તેણીને Y+ સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે. "અસદુદ્દીન ઓવૈસીની રાજાઓના જૂથ સાથે મિત્રતા છે... જ્યારે મહિલાઓ પર અત્યાચાર થાય છે ત્યારે તે ચૂપ રહે છે," લથાએ કહ્યું. આગળ, તેણીએ કહ્યું, “તેને (અસદુદ્દીન ઓવૈસી)ને જાનથી મારી નાખવાની ધમકીઓ કોણ આપી રહ્યું છે?... તેની મિત્રતાનું સ્તર જુઓ. તે રાજાઓના જૂથ ISIS ના લોકો સાથે મિત્ર છે...તે કહે છે કે તેનો અહીં ગઢ છે અને પછી કહે છે કે તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.

08 April, 2024 12:36 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK