રણવીર સિંહ હાલમાં અબુ ધાબી ગ્રાં પ્રિમાં જોવા મળ્યો હતો. આ એફવન ગ્રાં પ્રિમાં દુનિયાભરની ઘણી સેલિબ્રિટીઝ જોવા મળી હતી. રણવીરે ઘણી સેલિબ્રિટીઝ સાથેના ફોટો શૅર કર્યા હતા; જેમાં ઉસેન બોલ્ટ, બેન સ્ટોક્સ, જો રૂટ, જેમ્સ ઍન્ડરસન, જોફ્રા આર્ચર, ક્રિસ ગેઇલ અને પૅરિસ હિલ્ટન જેવી સેલિબ્રિટીઝ સાથે તે જોવા મળી રહ્યો છે.
22 November, 2022 03:16 IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent