મુંબઈની ફુટપાથ પર રેલિંગ નાખવામાં આવી એની પાછળનું મુખ્ય કારણ વેહિકલ્સ અને ફેરિયાઓને રોકવાનો હતો, પણ હૉકર્સ તો રેલિંગનેય ઘોળીને કઈ રીતે પી ગયા અને એ રેલિંગનો જ ઉપયોગ કરીને કઈ રીતે બિન્દાસ ધંધો ચાલુ રાખ્યો એનો શહેરભરમાં ફરીને લીધેલો ચિતાર તમારી સમક્ષ રજૂ કરે છે ‘મિડ-ડે’ - અહેવાલ...
16 January, 2023 09:32 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent