Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Finance News

લેખ

પ્રતીકાત્મક તસવીર

૧.૮૧ કરોડ રૂપિયાની જીવનભરની કમાણી સાઇબર ફ્રૉડમાં ગુમાવી દીધી મહિલા ડૉક્ટરે

ઇન્કમ-ટૅક્સ નથી ભર્યો એટલે તમારી ધરપકડ કરવામાં આવશે એમ કહીને ડરાવી, મહિલાને વિશ્વાસ અપાવવા માટે સુપ્રીમ કોર્ટ અને CBIના બોગસ લેટરહેડનો પણ ઉપયોગ કરવામાં આવ્યો

19 February, 2025 12:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૅન્કના જનરલ મૅનેજર અને અકાઉન્ટ્સ હેડ હિતેશ મહેતાએ આ રૂપિયાનું શું કર્યું હતું

૧૨૨ કરોડના કૌભાંડમાં ૧૧૦ કરોડની ભાળ મળી, હિતેશ મહેતાએ કોને આપ્યા એ શોધવાનું બાકી

ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્કના સ્કૅમમાં મુખ્ય આરોપીએ ૭૦ કરોડ કાંદિવલીના બિલ્ડરને અને ૪૦ કરોડ મલાડના સોલર પૅનલના બિઝનેસમૅનને આપ્યા હોવાનું અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે

19 February, 2025 11:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર

સેન્સેક્સ-નિફ્ટી નેગેટિવ બાયસ સાથે ફ્લૅટ પણ રોકડું ને બ્રૉડર માર્કેટ ઢીલુંઢફ

એબીબી ઇન્ડિયા નફામાં વધારાનો ઊભરો દાખવી ઢીલી પડી ગઈ : કોઠારી પ્રોડક્ટ્સ બોનસ બાદ થતાં તેજીની સર્કિટે બંધ : જેન ટેક્નૉલૉજીઝ વધુ એક નીચલી સર્કિટમાં, જિલેટમાં ૭૬૭ રૂપિયાની તેજી

19 February, 2025 07:48 IST | Mumbai | Anil Patel
સોના-ચાંદીની ફાઈલતસવીર

ગોલ્ડમૅન સાક્સ અને UBSની સોનાનો ભાવ ૩૧૦૦થી ૩૨૦૦ ડૉલર થવાની આગાહી

ઑસ્ટ્રેલિયાના રેટ-કટ બાદ હવે ન્યુ ઝીલૅન્ડના રેટ-કટના અંદાજથી સોનાની ખરીદીનું આકર્ષણ વધશે

19 February, 2025 07:47 IST | Mumbai | Mayur Mehta

ફોટા

હિતેશ મહેતાને કોર્ટ સમક્ષ હાજર કર્યો (તસવીરો: આશિષ રાજે)

ધરપકડ બાદ ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બૅન્કના ભૂતપૂર્વ જનરલ મેનેજર કોર્ટમાં રજૂ કરાયો

મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW) દ્વારા ધરપકડ કરવામાં આવ્યાના એક દિવસ પછી ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બૅન્કના ભૂતપૂર્વ જનરલ મેનેજર (જીએમ) હિતેશ મહેતાને રવિવારે ફોર્ટમાં એસ્પ્લેનેડ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. (તસવીરો: આશિષ રાજે)

17 February, 2025 07:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરો/ નિમેશ દવે અને આશિષ રાજે

ન્યૂ ઈન્ડિયા કૉ-ઑપરેટિવ બેન્ક પર RBIના કડક પગલાં, ગ્રાહકો મૂકાયા મુશ્કેલીમાં

RBIએ ગુરુવારે ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બૅન્કને તમામ વ્યવસાય બંધ કરવા માટે નોટિસ ફટકારી હતી, જેના કારણે શુક્રવારે લોકો મુંબઈમાં બૅન્કની અનેક શાખાઓ બહાર એકઠા થયા હતા. (તસવીરો/નિમેશ દવે)

15 February, 2025 07:26 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આજે બજેટ રજૂ કર્યું હતું (તસવીર: મિડ-ડે)

Union Budget 2025: કેન્દ્રીય બજેટ પાસેથી શું અપેક્ષા હતી? જાણો નિષ્ણાતોના મત

કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે પહેલી ફેબ્રુઆરી 2025ના રોજ પૂર્ણ કેન્દ્રીય બજેટ 2025 રજૂ કર્યું હતું. બજેટમાં અનેક મોટા નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે, જેને જોઈને મધ્યમ વર્ગને મોટી રાહત મળી હોવાનું જોવા મળી રહ્યું છે. તો ચાલો જાણીએ નાણાકીય ક્ષેત્રના નિષ્ણાતો પાસેથી કે તેમનો મોદી સરકાર 3.0ના બજેટ પર શું અભિપ્રાય છે.

01 February, 2025 07:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
 નિર્મલા સીતારમણ (તસવીર: મિડ-ડે)

Photos: જુઓ કેન્દ્રીય બજેટ 2025 ના મુખ્ય મુદ્દાઓ, જાણો નાણા પ્રધાને શું કહ્યું

નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદ સમક્ષ કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કર્યું હતું. આ બજેટને લઈને નાગરિકોની અપેક્ષાઓ ખૂબ જ ઉચ્ચ હતી. અહીં જાણો કે બજેટ જાહેર કરતી વખતે ફાયનાન્સ મિનિસ્ટરે કયા મહત્ત્વના મુદ્દાઓ વિશે શું કહ્યું.

01 February, 2025 02:47 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

યોગી આદિત્યનાથે બજેટ સત્ર 2025 પહેલા ઉત્તર પ્રદેશ સરકારના વિઝનની રૂપરેખા આપી

યોગી આદિત્યનાથે બજેટ સત્ર 2025 પહેલા ઉત્તર પ્રદેશ સરકારના વિઝનની રૂપરેખા આપી

બજેટ સત્ર 2025 પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મીડિયાને સંબોધન કર્યું.

18 February, 2025 04:07 IST | Lucknow
બજેટ ૨૦૨૫: CM ફડણવીસે FM સીતારમણ દ્વારા રજૂ કરાયેલા બજેટની પ્રશંસા કરી

બજેટ ૨૦૨૫: CM ફડણવીસે FM સીતારમણ દ્વારા રજૂ કરાયેલા બજેટની પ્રશંસા કરી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટની પ્રશંસા કરી, તેને મધ્યમ વર્ગ માટે "સ્વપ્ન બજેટ" ગણાવ્યું. તેમણે આવકવેરા મુક્તિ સ્લેબમાં ફેરફાર પર પ્રકાશ પાડ્યો, જે હવે રૂ. ૧૨ લાખ સુધી જાય છે, અને કહ્યું કે તેનાથી ઘણા લોકો માટે ખર્ચપાત્ર આવક વધશે. તેમનું માનવું છે કે આનાથી માગમાં વધારો થશે, જેનાથી MSMEને ફાયદો થશે અને વધુ રોજગારીનું સર્જન થશે, જેનાથી અર્થતંત્રને વેગ મળશે. ફડણવીસે એ પણ નોંધ્યું કે બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે ઘણી યોજનાઓનો સમાવેશ થાય છે. તેમણે બજેટને એક ક્રાંતિકારી બજેટ ગણાવ્યું, જે ૨૧મી સદીમાં ભારતના અર્થતંત્ર માટે નવી દિશા દર્શાવે છે.

01 February, 2025 05:53 IST | Mumbai
બજેટ 2025: નિર્મલા સીતારમણે બજેટમાં `પરિવર્તનકારી સુધારા` પર ભાર મૂક્યો

બજેટ 2025: નિર્મલા સીતારમણે બજેટમાં `પરિવર્તનકારી સુધારા` પર ભાર મૂક્યો

નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં સતત આઠમું બજેટ રજૂ કર્યું છે. જ્યારે નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરવાનું શરૂ કર્યું ત્યારે વિપક્ષે વિરોધ કર્યો ત્યારે સંસદમાં અંધાધૂંધી સર્જાઈ હતી. નાણાં મંત્રીએ ગરીબ, યુવા, અન્નદાતા અને નારી પર ધ્યાન કેન્દ્રિત કરતા દસ વ્યાપક ક્ષેત્રોમાં વિકાસના પગલાંની દરખાસ્ત કરી છે. આપણી અર્થવ્યવસ્થા તમામ મુખ્ય વૈશ્વિક અર્થતંત્રોમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. છેલ્લા 10 વર્ષના અમારા વિકાસના ટ્રેક રેકોર્ડ અને માળખાકીય સુધારાઓએ વૈશ્વિક ધ્યાન ખેંચ્યું છે. આ સમયગાળામાં જ ભારતની ક્ષમતા અને ક્ષમતા પર વિશ્વાસ વધ્યો છે. અમે આગામી પાંચ વર્ષોને `સબકા વિકાસ` ને સાકાર કરવાની એક અનન્ય તક તરીકે જોઈએ છીએ, જે તમામ પ્રદેશોના સંતુલિત વિકાસને પ્રોત્સાહન આપે છે ", એમ નાણાં મંત્રીએ જણાવ્યું હતું.

01 February, 2025 04:04 IST | New Delhi
રાષ્ટ્રપતિ મુર્મુએ કેન્દ્રીય બજેટ 2025 પહેલા નાણામંત્રીને `દહી-સાકર` ખવડાવ્યાં

રાષ્ટ્રપતિ મુર્મુએ કેન્દ્રીય બજેટ 2025 પહેલા નાણામંત્રીને `દહી-સાકર` ખવડાવ્યાં

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેન્દ્રીય બજેટ 2025 રજૂ કરતા પહેલા નાણામંત્રી નિર્મલા સીતારામણને `દહી-સાકર` ખવડાવ્યાં હતા. નિર્મલા સીતારામણ આજે કેન્દ્રીય બજેટ 2025 રજૂ કરશે, જે તેમનું સતત આઠમું બજેટ હશે.

01 February, 2025 03:59 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK