Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Fifa

લેખ

ફુટબૉલ વર્લ્ડ કપની ટ્રોફી

ફુટબૉલ વર્લ્ડ કપની અનોખી ટ્રોફી વાઇટ હાઉસમાં લૉન્ચ થઈ

અમેરિકામાં આયોજિત આ બહુચર્ચિત ટુર્નામેન્ટમાં ૩૨ ક્લબને આઠ ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી છે જેમના વચ્ચે કુલ ૬૮ મૅચ રમાશે.

09 March, 2025 11:15 IST | Washington | Gujarati Mid-day Correspondent
સુનીલ છેત્રી

૪૦ વર્ષના ફુટબૉલર સુનીલ છેત્રીએ રિટાયરમેન્ટમાંથી યુ-ટર્ન લઈ લીધો

નિવૃત્તિથી રાષ્ટ્રીય ટીમમાં એક મોટી ખાલી જગ્યા ઊભી થઈ છે જે હજી સુધી ભરાવાની બાકી છે.

07 March, 2025 09:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત શાહ

બોલે તો બિઝનેસ નહીં, કૉમેડી કરીશ આવું કહ્યું ત્યારે આ વાતને પણ લોકો જોક જ સમજતા

સોશ્યલ મીડિયા પર એક-બે નહીં પણ ઢગલાબંધ વિડિયો પર લાખો વ્યુઝ ધરાવતા સ્ટૅન્ડઅપ કૉમેડિયન અને લેખક રોહિત શાહે જ્યારે ઘરમાં આ વાત કરી ત્યારે નૅચરલી જ ઘરમાં ઍટમ બૉમ્બ ફૂટ્યો હોય એવો માહોલ હતો

28 January, 2025 01:57 IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક તસવીર

૨૦૩૦ ફિફા વર્લ્ડ કપ પહેલાં મૉરોક્કો૩૦ લાખ સ્ટ્રે ડૉગ્સને મારી નાખશે

ટલાક કેસમાં કૂતરાઓને ક્લૅમ્પિંગ ડિવાઇસથી પકડીને અમાનવીય રીતે મારી નાખવામાં આવે છે. આવું તત્કાળ બંધ કરવામાં આવે એવી માગણી પ્રાણીપ્રેમીઓએ કરી છે.

18 January, 2025 04:05 IST | Morocco | Gujarati Mid-day Correspondent

ફોટા

તસવીર : એ.એફ.પી.

કતાર વર્લ્ડ કપના બે ગોલ્ડન બૉય્સ : ચૅમ્પિયન્સની અભૂતપૂર્વ પરેડ

‍ચૅમ્પિયનો બ્યુનસ આયરસના ઍરપોર્ટ પર આવી પહોંચ્યા ત્યારે સૌથી પહેલાં સુપરસ્ટાર લિયોનેલ મેસી ટ્રોફી લઈને વિમાનની બહાર આવ્યો હતો. ટીમની બસમાં ચડ્યા બાદ તેણે મજાકમાં ટ્રોફીને મજબૂત રીતે પકડી રાખી હતી અને સાથી-ખેલાડીને જાણે કહી રહ્યો હતો, ‘હું આ ટ્રોફી કોઈને નહીં આપું!’ મેસી આ ટ્રોફી સાથે ટુર્નામેન્ટના બેસ્ટ ખેલાડી બદલ ‘ગોલ્ડન બૉલ’ અવૉર્ડ પણ જીત્યો હતો. ફાઇનલમાં ઐતિહાસિક હૅટ-ટ્રિક ગોલ કરનાર અને સ્પર્ધામાં સૌથી વધુ ૮ ગોલ કરવા બદલ ‘ગોલ્ડન બૂટ’નો પુરસ્કાર જીતનાર કીલિયાન ઍમ્બપ્પેનું ફ્રાન્સની રાજધાની પૅરિસની હોટેલ ડી ક્રિલૉનમાં લોકોએ શાનદાર સ્વાગત કર્યું હતું.

21 December, 2022 02:02 IST | Doha | Gujarati Mid-day Correspondent
લિયોનેલ મેસી

કતારના કાર્નિવલમાં ગ્રેટેસ્ટ ફુટબોલર મેસીની મિજબાની

રવિવારે કતારમાં ફ્રાન્સ અને આર્જેન્ટિના ફિફા વર્લ્ડકપની ફાઇનલ યોજાઈ હતી. લિયોનેલ મેસીની કૅપ્ટન્સીમાં આર્જેન્ટિનાએ જબરજસ્ત પર્ફોમન્સ આપ્યું હતું. કતારના ફિફા વર્લ્ડ કપમાં બન્ને ટીમ મુખ્ય મૅચ બાદ એક્સ્ટ્રા ટાઇમને અંતે ૩-૩ની બરાબરીમાં રહ્યા બાદ આર્જેન્ટિનાએ ફ્રાન્સને પેનલ્ટીમાં ૪-૨થી હરાવ્યું હતું અને ત્રીજી વાર ચૅમ્પિયનપદ મેળવ્યું હતું. આ જીત પછી મેસીનિ મિજબાની કરતા લોકો જોવા મળ્યા હતા તો ફ્રાન્સમાં તોફાનો થયા હતા. (તસવીરો : એ.પી./એ.એફ.પી.)

20 December, 2022 01:03 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ફિફા કપમાં સેલેબ્સ

FIFA 2022: SRKથી લઈને કાર્તિક આર્યન સુધી, ભારતીય સેલેબ્સે કતારમાં માણી ફાઇનલ મેચ

આર્જેન્ટિના અને ફ્રાન્સ FIFA વર્લ્ડ કપ 2022 (Fifa World Cup 2022) ટ્રોફી માટે લડ્યા હતા. ફૂટબોલના શોખીનો માટે આ મેચ ખૂબ જ આકર્ષક હતી. ફાઇનલ લાઇવ જોવા માટે કતારના સ્ટેડિયમમાં અનેક ભારતીય સેલિબ્રિટીઓ પણ પહોંચ્યા હતા. બૉલિવૂડ સેલેબ્સ ઉપરાંત મલયાલમ ફિલ્મના સુપરસ્ટાર મોહનલાલ (Mohanlal) અને મામૂટી (Mammootty) પણ હતા.

19 December, 2022 09:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફિફા વર્લ્ડકપનો છે ફિવર

ફિફા વર્લ્ડકપ ફાઇનલનો આવો હતો માહોલ. જુઓ તસવીરો

ગઈ કાલે કતારમાં ફ્રાન્સ અને આર્જેન્ટિના ફિફા વર્લ્ડકપની ફાઇનલ યોજાઈ હતી. ત્યારે દેશ-દુનિયામાં જબરજસ્ત માહોલ હતો. આવો જોઈએ વર્લ્ડકપ ફાઇનલને લગતી તસવીરો…

19 December, 2022 09:10 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

નોરા ફતેહીએ `મડગાંવ એક્સપ્રેસ` અને FIFA વિશે દિલ ખોલીને વાતો કરી

નોરા ફતેહીએ `મડગાંવ એક્સપ્રેસ` અને FIFA વિશે દિલ ખોલીને વાતો કરી

એક એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહીએ તેની ફિલ્મ `મડગાંવ એક્સપ્રેસ`ની સફળતા માટે દર્શકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું કે, `મારો અનુભવ સારો હતો. આ ફિલ્મ દ્વારા મને જે કંઈ પણ સમર્થન મળી રહ્યું છે તે માટે હું સૌનો આભાર માનું છું. હું મારા કામને કારણે જીવિત છું, મારા મગજમાં માત્ર કામ જ ફરે છે. હું આ સ્થાન મેળવીને ભાગ્યશાળી માનું છું.` તે સિવાય તેણે અપકમિંગ પ્રોજેક્ટ્સની પણ વાત કરી હતી. અભિનેત્રીએ તેના મનપસંદ ફૂડ અને ફિફાની ક્લોસિંગ સેરેમનીમાં પર્ફોમ કરવાના તેના અનુભવ વિશે પણ વાત કરી હતી.

07 April, 2024 07:30 IST | Mumbai
FIFA World Cup 2022 : ઈરાની ફૂટબોલ ટીમના ખેલાડીઓએ ન ગાયું રાષ્ટ્રગીત

FIFA World Cup 2022 : ઈરાની ફૂટબોલ ટીમના ખેલાડીઓએ ન ગાયું રાષ્ટ્રગીત

ફિફા વર્લ્ડ કપ ૨૦૨૨માં ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં ઈરાની ફૂટબોલ ટીમના ખેલાડીઓએ ઈંગ્લેન્ડ સામેની મેચ પહેલા પોતાના દેશનું રાષ્ટ્રગીત ન ગાઈને પોતાના દેશમાં થઈ રહેલા વિરોધને ટેકો આપ્યો હતો.

22 November, 2022 02:01 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK