Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Fatima Sana Shaikh

લેખ

ફાતિમા સના શેખ

તું બધું જ કરવા તૈયાર થઈશ, બરાબરને?

ફાતિમા સના શેખે સાઉથની ઇન્ડસ્ટ્રીમાં થયેલા કાસ્ટિંગ કાઉચના કડવા અનુભવની વાત શૅર કરી

30 January, 2025 09:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રેયંકા પાટીલ, ફાતિમા સના

પાકિસ્તાની કૅપ્ટન ફાતિમા સનાએ કેમ કરી શ્રેયંકા પાટીલની પ્રશંસા?

વિમેન્સ T20 વર્લ્ડ કપ 2024 દરમ્યાન પાકિસ્તાનની બાવીસ વર્ષની કૅપ્ટન ફાતિમા સના પર આફતોનો પહાડ તૂટી પડ્યો હતો. ઑસ્ટ્રેલિયા સામેની મૅચ દરમ્યાન તેના પપ્પાનું અવસાન થતાં તેણે એક મૅચ ડ્રૉપ કરી પાકિસ્તાન પરત ફરવું પડ્યું હતું.

01 November, 2024 08:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તાપસી પન્નુ

ફિલ્મમાં ઇન્વેસ્ટ કરેલા પૈસા રિકવર થઈ જતાં પ્રોડ્યુસર અમને છોડીને જતા રહ્યા

ધક ધકના પ્રોડ્યુસરોની માનસિકતા વિશે તાપસીએ કહ્યું...

09 July, 2024 10:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાતિમા સના શેખ

જોઈ લો ફાતિમા સના શેખની નઝાકત

તેણે વિકી કૌશલની ‘સૅમ બહાદુર’માં ઇન્દિરા ગાંધીનું પાત્ર ભજવ્યું હતું

08 May, 2024 05:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ

HBD ફાતિમા સના શેખ : અભિનેત્રી કહેવાની હતી એક્ટિંગને ગુડબાય, પણ પછી લીધો યૂ-ટર્ન

વર્ષ ૨૦૧૬માં આવેલી ફિલ્મ ‘દંગલ’ (Dangal) દ્વારા બૉલિવૂડ (Bollywood)માં ડેબ્યૂ કરનાર અભિનેત્રી ફાતિમા સના શેખ (Fatima Sana Shaikh)નો આજે જન્મદિવસ છે. અભિનેત્રી ૩૧માં જન્મદિવસની ઉજવણી કરી રહી છે ત્યારે જાણીએ તેના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો… (તસવીર સૌજન્ય : અભિનેત્રીનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

11 January, 2023 04:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાતિમાએ શૅર કરેલી તસવીરોનું કૉલાજ

ફાતિમા સના શેખે શૅર કરી ઈરા ખાનની સગાઈની Inside તસવીરો, જાણો ઈરાએ શું કહ્યું?

આમિર ખાનની (Aamir Khan) દીકરી ઈરા ખાને (Ira Khan) 18 નવેમ્બરના રોજ મુંબઈમાં નૂપુર શિખરે (Nupur Shikhre)  સાથે સગાઈ કરી. આ પાર્ટીમાં ફાતિમા સના શેખ (Fatima Sana Sheikh) પણ હાજર રહી હતી. `દંગલ` ફેમ (Dangal Fame) ફાતિમા સના શેખે (Fatima Sana Sheikh) શુક્રવારે (Friday) સગાઈની (Engagement) કેટલીક ઇનસાઇડ તસવીરો (Inside Pictures) શૅર કરી છે જેને જોઈને લાગે છે કે તેણે ઈરા (Ira Khan) અને નૂપુરની (Nupur Shikhre) સગાઈની પાર્ટીમાં (Engagement Party) ખૂબ જ ધમાલ મસ્તી અને આનંદમાં સમય પસાર કર્યો છે. (તસવીર સૌજન્ય ફાતિમા સના શેખ - ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

25 November, 2022 07:29 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સોહેલ ખાન, શિલ્પા શેટ્ટી કુન્દ્રા, રવિના ટંડન

આજે શહેરમાં જોવા મળ્યા આ સેલેબ્ઝ, જુઓ તસવીરો

બૉલિવૂડ સેલેબ્ઝ શહેરમાં વૉક કરતા, ક્લિનિકની બહાર, જીમમાંથી આવતા દેખાય કે પાપારાઝી તેમને તરત જ ક્લિક કરી દે છે. આજે શહેરમાં જોવા મળેલા સેલિબ્રિટીની અમારી પાસે એક્ઝક્લુઝિવ તસવીરો છે. તમે પણ જોઈ લો આ તસવીરો... (તસવીરોઃ યોગેન શાહ)

01 June, 2021 03:36 IST | Mumbai
ફાતિમા સના શેખ, સાકીબ સલીમ

આજે શહેરમાં જોવા મળ્યા આ સેલેબ્ઝ: કોઈ પૅટ ક્લિનિકની બહાર તો કોઈ સાયકલિંગ કરતા

બોલીવૂડ સેલેબ્ઝ ઘરમાંથી બહાર નીકળે કે પાપારાઝી તેમને ક્લિક કરવા માટે તૈયાર જ હોય છે. આજે શહેરમાં ફાતિમા સના શેખ, કિમ શર્મા, રવિના ટંડન અને સાકીબ સલીમ જોવા મળ્યા હતા. અમારી પાસે તેમની એક્ઝક્લુઝિવ તસવીરો છે. (તસવીરોઃ યોગેન શાહ)

05 May, 2021 02:32 IST | Mumbai

વિડિઓઝ

સની, ફાતિમા, શોભિતા અને અન્ય સેલેબ્સ ઝળક્યા મિડ-ડે શોબિઝ આઇકોન એવોર્ડ્સ 2023માં

સની, ફાતિમા, શોભિતા અને અન્ય સેલેબ્સ ઝળક્યા મિડ-ડે શોબિઝ આઇકોન એવોર્ડ્સ 2023માં

"મિડ-ડે શોબિઝ આઇકોન એવોર્ડ્સ"ની મોસ્ટ અવેઇટેડ પાંચમી સિઝનમાં ગ્લિટ્ઝ અને ગ્લેમરની એક મેમોરેબલ નાઈટ માણવામાં આવી હતી. મનોરંજનજગતની જાણીતી હસ્તીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી, જેનાથી ગ્રાન્ડ વાતાવરણ ઊભું થયું હતું. અહીં સુભાષ ઘાઈ, અનુપમ ખેર, મનોજ બાજપેયી, રાજપાલ યાદવ, શોભિતા ધુલીપાલા, ફાતિમા સના શેખ, સની લિયોની સાથે ડેનિયલ વેબર, સોનુ નિગમ, અનુરાધા પૌડવાલ અને અદા શર્મા સહિતના અગ્રણી સ્ટાર્સહાજર રહ્યાં હતાં. તેમની સામૂહિક હાજરીએ ઇવેન્ટને નવી ઊંચાઈએ પહોંચાડી. તેમની નોંધપાત્ર પ્રતિભા સાથે, આ સિતારા વધુ તેજસ્વી રીતે ચમક્યા, તેમના પ્રદર્શને પ્રેક્ષકોને મોહિત કર્યા અને એક અવિસ્મરણીય સાંજ બની જેણે શોબિઝની શ્રેષ્ઠ ઉજવણી કરી.

06 July, 2023 09:27 IST | Mumbai
`સૅમ બહાદૂર`ની Wrap Up Partyમાં આ અભિનેત્રી રહી આકર્ષણનું કેન્દ્ર, જુઓ વીડિયો

`સૅમ બહાદૂર`ની Wrap Up Partyમાં આ અભિનેત્રી રહી આકર્ષણનું કેન્દ્ર, જુઓ વીડિયો

અભિનેતા વિકી કૌશલ તેની આગામી ફિલ્મ `સૅમ બહાદૂર`ને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં ફિલ્મની રૅપઅપ પાર્ટી યોજાયી હતી. જેમાં મેઘના ગુલઝાર, વિકી કૌશલ, સાન્યા મલ્હોત્રા, ફાતિમા સના શેખ સહિત અનેક સેલ્બઝે હાજરી આપી હતી. ફિલ્મ `સૅમ બહાદૂર` પહેલી ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે. 

16 March, 2023 12:37 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK